Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 25°C

Politics

2,642 stories

SC/ST અનામતમાં ‘ક્રીમી લેયર’ મુદ્દે સુપ્રીમ કોર્ટ સખત, કેન્દ્ર સરકાર પાસે વલણ સ્પષ્ટ કરવાની માંગ

સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) અનામત વ્યવસ્થામાં ‘ક્રીમી લેયર’ લાગુ કરવાની સંભાવના અંગે કેન્દ્ર સરકાર પાસે સ્પષ્ટ જવાબ માંગ્યો છે. આ મામલો અનામત નીતિમાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવી શકે તેવી ચર્ચા વચ્ચે આવ્યો છે. તાજેતરની સુનાવણી દરમિયાન…

· 3 min read

બાંગ્લાદેશમાં ચૂંટણી વચ્ચે હિંસાની ઘટના : મૌલવી બજારમાં હિંદુ યુવક રતન સહુકારની નિર્મમ હત્યા

બાંગ્લાદેશમાં ગુરુવારે (12 ફેબ્રુઆરી 2026) સામાન્ય ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે, ત્યારે દેશમાં લઘુમતી સુરક્ષાને લઈને ચિંતા વધારતી એક ગંભીર ઘટના સામે આવી છે. મૌલવીબજાર જિલ્લાના ચમ્પારા ચા બગીચામાં કામ કરતા 23 વર્ષીય હિંદુ યુવક રતન સહુકારની નિર્મમ હત્યા…

· 3 min read

બજેટ 2026માં યુવાઓના સ્કિલ વિકાસ પર ખાસ ફોકસ, MSME, મેડિકલ હબ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મળશે મોટો લાભ : નિર્મલા સીતારમણ

લોકસભામાં ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ અંગેની ચર્ચાનો જવાબ આપતા જણાવ્યું કે આ વખતનું બજેટ દેશના દરેક સેક્ટરને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. તેમણે ખાસ કરીને યુવાઓના સ્કિલ ડેવલપમેન્ટ, MSME સેક્ટર, મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રાજ્યના…

· 3 min read

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અપડેટ : વ્હાઇટ હાઉસે ફેક્ટશીટમાં ફેરફાર કર્યા, દાળ અને ડિજિટલ ટેક્સના ઉલ્લેખ દૂર

ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી ટ્રેડ ડીલ ચર્ચાઓ વચ્ચે અમેરિકન પ્રશાસને મહત્વપૂર્ણ ફેરફારો સાથે નવી ફેક્ટશીટ પ્રકાશિત કરી છે. અગાઉ જાહેર કરાયેલા દસ્તાવેજમાં રહેલી કેટલીક વિગતો પર ભારતમાં રાજકીય ચર્ચા અને વિવાદ ઉભો થયો હતો, જેને ધ્યાનમાં રાખીને હવે…

· 3 min read

ભારતની બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ પ્રથમ શેરપા બેઠક શરૂ, વૈશ્વિક સહયોગ માટે તૈયાર થશે નવી બ્લૂપ્રિન્ટ

ભારતે ફરી એકવાર વૈશ્વિક મંચ પર પોતાનું નેતૃત્વ મજબૂત બનાવતાં બ્રિક્સ (BRICS) અધ્યક્ષતા હેઠળ પ્રથમ શેરપા અને સોસ-શેરપા બેઠક નવી દિલ્હીમાં શરૂ કરી છે. 9 ફેબ્રુઆરીથી શરૂ થયેલી આ મહત્વપૂર્ણ ત્રણ દિવસીય બેઠક 11 ફેબ્રુઆરીએ પૂર્ણ થશે. આ બેઠક માત્ર…

· 3 min read

સતત 10મું બજેટ રજૂ કરી યોગી આદિત્યનાથે રચ્યો ઇતિહાસ, ₹9.12 લાખ કરોડનું UP બજેટ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યના રાજકીય અને આર્થિક ઇતિહાસમાં એક નવો માઈલસ્ટોન સ્થાપિત કર્યો છે. તેઓ સતત 10મું બજેટ રજૂ કરનાર પ્રથમ મુખ્યમંત્રી બન્યા છે. આ વર્ષનું બજેટ માત્ર આવક-ખર્ચનો દસ્તાવેજ નહીં પરંતુ દેશની સૌથી મોટી વસ્તી ધરાવતા રાજ્યના…

· 3 min read

અમદાવાદ બાળ તસ્કરી રેકેટનો મોટો ખુલાસો : તપાસમાં બનાસકાંઠાના વધુ 2 આરોપીઓના નામ સામે આવ્યા

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તાજેતરમાં પર્દાફાશ કરવામાં આવેલા બાળ તસ્કરી રેકેટમાં તપાસ આગળ વધતા નવા ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. આ કેસમાં વધુ બે આરોપીઓના નામ બહાર આવ્યા છે, જે બનાસકાંઠાના દાંતા વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ હાલ…

· 3 min read

સંસદમાં હોબાળો : કિરેન રિજિજૂનો કોંગ્રેસ પર ગંભીર આરોપ, સ્પીકરના ચેમ્બરમાં ઘૂસીને અપશબ્દો બોલ્યાનો દાવો

સંસદના બજેટ સત્ર દરમિયાન ચાલી રહેલા રાજકીય તણાવ વચ્ચે કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ કોંગ્રેસના સાંસદો પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે દાવો કર્યો કે આશરે 20-25 કોંગ્રેસ સાંસદો લોકસભા અધ્યક્ષના ચેમ્બરમાં ઘૂસી ગયા હતા અને સ્પીકર સાથે અયોગ્ય…

· 3 min read

લંડનમાં 13 વર્ષીય વિદ્યાર્થી દ્વારા સહપાઠીઓ પર હુમલો, પોલીસે શરૂ કરી તપાસ

લંડનના નોર્થ-વેસ્ટ વિસ્તારમાં આવેલી કિંગ્સબરી હાઈ સ્કૂલમાં એક ચોંકાવનારી હિંસક ઘટના સામે આવી છે, જેમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ પોતાની જ શાળાના બે સહપાઠીઓ પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. મળતી માહિતી મુજબ, આ ઘટના 10 ફેબ્રુઆરીના રોજ બપોરે આશરે…

· 2 min read

કેન્દ્રીય બજેટ “વિકાસ એક્સપ્રેસ” સમાન : અનુરાગ ઠાકુરનો દાવો, વિકસિત ભારતના વિઝન તરફ મોટું પગલું

ભાજપના વરિષ્ઠ નેતા અનુરાગ ઠાકુરે કેન્દ્રીય બજેટને “વિકસિત ભારત”ના સરકારના વિઝનને સાકાર બનાવતું મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે. તેમણે બજેટને “વિકાસ એક્સપ્રેસ” તરીકે વર્ણવતા જણાવ્યું કે આ બજેટ દેશને ઝડપી ગતિએ પ્રગતિ, વિકાસ અને સમૃદ્ધિ તરફ આગળ ધપાવશે. ઠાકુરના જણાવ્યા મુજબ,…

· 2 min read