Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 32°C

Politics

2,642 stories

વંદે માતરમના કેન્દ્રવર્તી વિષયને અનુલક્ષીને પ્રજાસત્તાક દિને ગુજરાત રજૂ કરશે ટેબ્લો

‘વંદે માતરમ’ ગીતની 150મી વર્ષગાંઠના ઉપલક્ષમાં તેની ગુંજ અને ભાવના પ્રતિબિંબિત કરતી ભારતીય રાષ્ટ્રધ્વજની નિર્માણયાત્રા, બદલાતી તાસીર અને ઐતિહાસિક વિકાસની રોચક રજૂઆત 77મા પ્રજાસત્તાક પર્વે રજૂ થનારા ગુજરાતના ટેબ્લોની મુખ્ય વિશેષતા બની છે. આ ટેબ્લો ‘વંદે માતરમ’ શબ્દની પૃષ્ઠભૂમિથી શરૂ…

· 3 min read

અમદાવાદના નરોડામાંથી ઝડપાઈ નકલી પાસપોર્ટ પર રહેતી કેન્યાની મહિલા

અમદાવાદના નરોડા વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચે એક ચોંકાવનારો કિસ્સો ઉકેલ્યો છે, જેમાં કેન્યાની નાગરિક આર્ચિંગ રેબેકા આવુરને એક હોટલમાંથી ઝડપી લેવામાં આવી છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ મહિલા ભારતમાં ગેરકાયદેસર રીતે રહી રહી હતી અને ખોટા પાસપોર્ટ અને વિઝા…

· 2 min read

તિરુવનંતપુરમ રેલીમાં નાનકડા બાળકે જીત્યું PM મોદીનું દિલ, ભાષણ વચ્ચે કરી દિલ સ્પર્શી વાત

ગુરુવારે કેરળના તિરુવનંતપુરમમાં યોજાયેલી ચૂંટણી રેલી દરમિયાન નરેન્દ્ર મોદીના હૃદયસ્પર્શી દૃશ્યો જોવા મળ્યા, જે રાજકીય ભાષણની માત્ર રાજકીય જ નહિ પરંતુ માનવીય પાસું પણ ઉજાગર કરે છે. રેલી દરમિયાન હજારો લોકોની ભીડ વચ્ચે એક નાનો બાળક PM મોદીની તસવીર હાથમાં…

· 3 min read

ઝારખંડમાં નક્સલીઓ પર ભારે કાર્યવાહી : 36 કલાકમાં 21 નક્સલી ઠાર, 2 કરોડનો ઈનામી અનલનો પણ ખાત્મો

ઝારખંડના સારંડાના ઘન જંગલોમાં છુપાયેલા નક્સલીઓ પર સુરક્ષાદળોએ ગયા 36 કલાકથી ભીષણ ઓપરેશન ચલાવ્યું, જે સફળતા સાથે પૂર્ણ થયું. ગુપ્તચર અને સ્થાનિક માહિતીના આધારે CRPF અને ઝારખંડ પોલીસની સંયુક્ત ટીમે આ ટોળકીને ઘેરી લીધું. નક્સલીઓએ ફાયરિંગ શરૂ કર્યું, જેના જવાબમાં…

· 2 min read

ગુજરાતમાં વાઘના આગમન બાદ તેના સંરક્ષણ અને સંવર્ધન માટે વન વિભાગ સજજ : વન મંત્રી અર્જુન મોઢવાડિયા

ગુજરાત રાજ્યમાં વન્યજીવ સંરક્ષણ અને ઇકો ટુરિઝમના વિકાસ માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષસ્થાને ગુજરાત સ્ટેટ વાઈલ્ડ લાઈફ બોર્ડની બેઠક યોજાઈ, જેમાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ મીડિયા સાથે વિસ્તૃત માહિતી શેર કરી. મંત્રીએ જણાવ્યું…

· 2 min read

દાણીલીમડામાં રફીક વેપારીના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું, હર્ષ સંઘવીનો કડક સંદેશ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગેરકાયદે બાંધકામો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે અને તેના તાજેતરના પગલાંમાં બેહરામપુરા વોર્ડના દાણીલીમડા વિસ્તારમાં કુખ્યાત હિસ્ટ્રીશીટર રફીક ઉર્ફે વેપારીના નિવાસસ્થાન પર ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે. રફીકના ઘરમાં ગ્રાઉન્ડ ફ્લોરથી બીજા માળ સુધી ફેલાયેલું…

· 3 min read

કોંગ્રેસ માઓવાદીઓથી પણ વધુ ખતરનાક, તિરુવનંતપુરમમાં બોલ્યા પીએમ મોદી

કેરળમાં વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને શિલાન્યાસ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તિરુવનંતપુરમમાં જનસભાને સંબોધી હતી. તેમણે પોતાના ભાષણમાં કહ્યું કે આજે તેઓ અહીં નવી ઊર્જા અને નવી આશા અનુભવી રહ્યા છે. જનતાની ઊર્જા અને ઉત્સાહ એ સંકેત આપે છે કે કેરળમાં…

· 2 min read

પીએમ મોદીએ 4 ટ્રેનોને લીલી ઝંડી બતાવી, કેરળમાં રેલ કનેક્ટિવિટી મજબૂત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે કેરળના પ્રવાસે રહ્યા હતા, જ્યાં તેમણે તિરુવનંતપુરમમાં યોજાયેલી વિશાળ જાહેર સભાને સંબોધિત કરી અને રાજ્યના વિકાસ સાથે જોડાયેલી અનેક મહત્વપૂર્ણ પહેલોનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે પીએમ મોદીએ પીએમ સ્વનિધિ યોજનાનો શુભારંભ કરતા જણાવ્યું હતું કે…

· 3 min read

અમેરિકા ડબ્લ્યુએચઓથી અલગ થયુ, કોરોના સમયની નિષ્ફળતાઓનો આરોપ

અમેરિકાએ ઔપચારિક રીતે વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબ્લ્યુએચઓ)માંથી પોતાની સભ્યતા સમાપ્ત કરી દીધી છે, જેના કારણે વૈશ્વિક આરોગ્ય ક્ષેત્રમાં મોટા રાજકીય અને નીતિગત સંકેતો સામે આવ્યા છે. ટ્રમ્પ પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણય રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના કાર્યકાળના પ્રથમ…

· 4 min read

કેનેડા-બ્રિટન અને અમેરિકા બાદ હવે યુરોપમાં ખાલિસ્તાનીઓનો ભારતીય દૂતાવાસ પર હુમલો

હજી સુધી કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટન જેવા દેશોમાં સક્રિય રહેલા ખાલિસ્તાની સમર્થકોએ હવે યુરોપમાં પણ પોતાની ગતિવિધિઓ તેજ કરી હોવાનું સામે આવ્યું છે. એક ગંભીર અને ચોંકાવનારી ઘટનામાં ક્રોએશિયાની રાજધાની જાગ્રેબ (Zagreb) સ્થિત ભારતીય દૂતાવાસ પર ખાલિસ્તાની કટ્ટરપંથીઓ દ્વારા…

· 3 min read