Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 25°C

Politics

2,642 stories

ઈરાનમાં પ્રદર્શન વધ્યા, ઇન્ટરનેટ શટડાઉન છતાં અનેકનાં મોત, ઘણા ઘાયલ : ક્રાઉન પ્રિન્સે ટ્રમ્પ પાસે મદદ માગી

ઈરાનમાં આર્થિક સંકટ અને સરકારવિરોધી રોષને કારણે ફાટી નીકળેલા વિરોધ પ્રદર્શનો હવે ગંભીર અને હિંસક વળાંક લેતા રહ્યાં છે. તાજેતરના અહેવાલો અનુસાર, ઈરાનમાં ચાલી રહેલી આ અશાંતિએ આંતરરાષ્ટ્રીય રાજનીતિને પણ સત્તાવારપણે અસર પહોંચાડી છે, કારણ કે ઈરાનના સર્વોચ્ચ નેતા અલી…

· 3 min read

સોમનાથમાં શૌર્યનો સંગમ અને વાઇબ્રન્ટ ગુજરાતથી વિકાસ, પીએમ મોદી ગૃહ રાજ્યના 3 દિવસીય પ્રવાસ પર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસે છે, જે માત્ર સત્તાવાર મુલાકાત નથી, પરંતુ ભારતની આસ્થા, સાંસ્કૃતિક ચેતના, વિકાસ અને વૈશ્વિક રાજદ્વારી સંબંધોના પ્રતિબિંબરૂપ છે. તેમણે શનિવારે સાંજે સોમનાથ પહોંચી, જ્યાં તેઓ સોમનાથ મંદિર ટ્રસ્ટની…

· 2 min read

સોમનાથમાં પહેલીવાર નીકળી નાગા સાધુઓની રવાડી, શૌર્યયાત્રામાં પીએમ મોદી આપશે હાજરી

હજારો વર્ષોથી કરોડો લોકોની આસ્થાના કેન્દ્ર સમાન સોમનાથ મહાદેવ મંદિર પર થયેલા હિંસક આક્રમણના 1000 વર્ષ અને મંદિરના અંતિમ પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના પાવન અવસરે સોમનાથમાં ભવ્ય ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની ઉજવણી શરૂ થઈ છે. આ મહોત્સવના પ્રથમ દિવસે સોમનાથના…

· 2 min read

સંયુક્ત રાષ્ટ્ર સંઘના આજના પ્રશ્નોનો ઉકેલ આપણી લોકશાળાએ ગઈકાલે આપેલ છે

સંયુક્ત રાષ્ટ્ર સંઘના આજના વૈશ્વિક પ્રશ્નોનો ઉકેલ આપણી લોકશાળાએ ગઈકાલે આપેલ છે, તેમ આંબલામાં ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા વાર્ષિકોત્સવમાં શિક્ષણવિદ્ જયેન્દ્રસિંહ જાદવનું ઉદ્બોધન રહ્યું. ગોહિલવાડનાં ગૌરવરૂપ ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા તથા મણારનો સંયુક્ત વાર્ષિકોત્સવ લેખક અને શિક્ષણવિદ્ જયેન્દ્રસિંહ જાદવની ઉપસ્થિતિ સાથે યોજાઈ ગયો.…

· 3 min read

નડિયાદ મહાનગરપાલિકા અને ખેડા જિલ્લાની નગરપાલિકાઓ માટે વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ

નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે અને પ્રભારી મંત્રી રમણભાઈ સોંલકી, મહેસૂલ અને પંચાયત રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા, રાજ્યમંત્રી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દર્શનાબેન વાઘેલાની વિશેષ ઉપસ્થિતિમાં આજે નડિયાદના યોગી ફાર્મ ખાતે નડિયાદ…

· 2 min read

કોંગ્રેસમાં જોડાયા પછી પૂર્વ MLA મહેશ વસાવાની પહેલી પ્રતિક્રિયા, ચૈતર વસાવા પર કર્યા પ્રહાર

નર્મદા જિલ્લામાં રાજકીય દ્રશ્યમાં તાજી હલચલ સર્જાઇ છે, જ્યારે ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા મંગળવારે કોંગ્રેસમાં જોડાયા છે. તેમના નવા જોડાવા પછી પ્રથમ પ્રતિક્રિયામાં મહેશ વસાવાએ ખાસ કરીને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર કટાક્ષ કર્યો છે. મહેશનો દાવો…

· 2 min read

કચ્છ–સૌરાષ્ટ્ર માટે નિકાસ અને રોકાણની નવી દિશાઓ : રિવર્સ બાયર્સ-સેલર મીટ દરમિયાન VGRC રાજકોટ 1500 થી વધુ MoUનું સાક્ષી બનશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે પાંચ દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ એક્ઝિબિશન (VGRE) નું ઉદ્ઘાટન VGRE કચ્છ અને સૌરાષ્ટ્રની ઉદ્યોગસાહસિકતા તથા વૈશ્વિક મહત્ત્વાકાંક્ષાનું પ્રદર્શન કરશે. રાજકોટમાં યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત રીજનલ એક્ઝિબિશન (VGRE) અને વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) દરમિયાન ગુજરાતના વિકાસ ઇતિહાસમાં…

· 4 min read

‘પીએમ મોદીએ ટ્રમ્પને ન કર્યો ફોન તેથી અટવાયો વેપાર કરાર’ : અમેરિકી મંત્રીએ કહ્યું – ટ્રમ્પનો ‘ઈગો ફેક્ટર’ બન્યો 50% ટેરિફનું અસલી કારણ

અમેરિકા અને ભારત વચ્ચે પ્રસ્તાવિત વેપાર કરાર અટકી જવા પાછળ હવે એક નવું અને ચોંકાવનારું કારણ સામે આવ્યું છે. અમેરિકાના વાણિજ્ય મંત્રી હાવર્ડ લુટનિકે એક પોડકાસ્ટ ઇન્ટરવ્યુમાં મોટું નિવેદન આપતાં સંકેત આપ્યો છે કે ભારત પર લાદવામાં આવેલા ઊંચા અમેરિકી…

· 3 min read

કોંગ્રેસે કર્ણાટકને બનાવ્યું ‘ખાનગી ATM’, જાહેરાતોના બહાને નેશનલ હેરાલ્ડને કરોડો રૂપિયા, સોનિયા-રાહુલની AJLને સીધો લાભ

કર્ણાટકની કોંગ્રેસ સરકાર પર જાહેર નાણાંના દુરુપયોગના ગંભીર આરોપો લાગ્યા છે. આરોપ છે કે રાજ્ય સરકાર કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે સંકળાયેલા અખબાર નેશનલ હેરાલ્ડને જાહેરાતોના બહાને અસામાન્ય અને અયોગ્ય નાણાકીય લાભ આપી રહી છે. સરકારી દસ્તાવેજો અનુસાર, કર્ણાટકમાં નેશનલ હેરાલ્ડની રીડરશિપ…

· 3 min read

કપડવંજ ટાઉન પોલીસે દહેગામના આરોપીને ઝડપ્યો

કપડવંજ ટાઉન પોલીસ ટીમે કોમ્બીંગ નાઈટ દરમ્યાન દહેગામ પોલીસ સ્ટેશનના ૨ ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પ્રશંસનીય કામગીરી કરી હતી. નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા સારૂ ખાસ ડ્રાઈવ દરમિયાન કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ કાર્યરત હતી. તે…

· 2 min read