માર્ગ અકસ્માત અટકાવવા ગડકરીનો માસ્ટર પ્લાન, વાહનો વચ્ચે ‘V2V’ ટેક્નોલોજી પર કામ શરૂ
દેશમાં સતત વધી રહેલા માર્ગ અકસ્માતોને કાબૂમાં લેવા માટે કેન્દ્ર સરકાર હવે અત્યાધુનિક ટેકનોલોજી આધારિત મોટા પગલાં ભરવાની તૈયારીમાં છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડ?...
સહકાર ભારતી-ગુજરાત દ્વારા ૧૦૦ વર્ષ જૂની ૨૦૦થી વધુ સહકારી સંસ્થાઓનું સન્માન કરવામાં આવશે
સહકાર ભારતીના સ્થાપના દિવસ ૧૧ જાન્યુઆરીના રોજ ૪૮મા સ્થાપના દિવસ અને આર એસ.એસ.ના શતાબ્દી વર્ષ ના ઊપલક્ષ્યમાં જે સહકારી સંસ્થાઓએ ૧૦૦ વર્ષોથી વધુ સમય પૂર્ણ કર્યો છે અને આજે પણ સફળતાપૂર્વક કાર?...
ઈરાનમાં ઇસ્લામિક રિપબ્લિક વિરુદ્ધ પ્રદર્શનો બાદ ઈન્ટરનેટ શટડાઉન, 45 મોત અને 2000થી વધુની ધરપકડ
ઈરાનમાં આર્થિક કટોકટી, વધતી મોંઘવારી અને ચલણના ભારે અવમૂલ્યનને કારણે શરૂ થયેલા વિરોધ પ્રદર્શનો હવે દેશવ્યાપી સ્વરૂપ લઈ ચૂક્યા છે. જાન્યુઆરી 2026ના પ્રથમ સપ્તાહમાં આ પ્રદર્શનોએ હિંસક વળાંક લ?...
રાજકોટ : ઉપલેટામાં રાતથી સવાર સુધી 4 વખત ભૂકંપ, ધોરાજીમાં પણ ધરા ધ્રૂજી, લોકોમાં ફફડાટ
રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજી પંથકમાં છેલ્લા 12 કલાક દરમિયાન ભૂકંપના કુલ પાંચ આંચકા અનુભવાતા વિસ્તારમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો છે. શુક્રવારે 9 જાન્યુઆરીની વહેલી સવારે આવેલા સૌથી તીવ્ર આં?...
લાલુ પરિવારને મોટો ઝટકો : ‘લેન્ડ ફોર જોબ’ કૌભાંડમાં લાલુ સહિત 40 આરોપીઓ સામે ચાર્જ ફ્રેમ
‘લેન્ડ ફોર જોબ’ એટલે કે જમીનના બદલામાં નોકરી કૌભાંડમાં રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વડા અને પૂર્વ રેલ મંત્રી લાલુ પ્રસાદ યાદવ તથા તેમના પરિવારને મોટો કાનૂની ઝટકો લાગ્યો છે. દિલ્હીની રાઉઝ એવન્યુ ક...
બાંગ્લાદેશ : દીપુ ચંદ્ર દાસ હત્યાકેસમાં મુખ્ય આરોપી યાસીન 20 દિવસ બાદ ઝડપાયો
18 ડિસેમ્બરે બાંગ્લાદેશી કટ્ટરપંથી શરીફ ઉસ્માન હાદીની મોત બાદ દેશમાં વ્યાપક હિંદુવિરોધી હિંસા ફાટી નીકળી હતી. આ હિંસક ઘટનાક્રમ દરમિયાન મૈમનસિંઘ જિલ્લાના ભાલુકા વિસ્તારમાં 27 વર્ષીય હિંદુ ય...
સોમનાથ સ્વાભિમાન પર્વ : રંગબેરંગી લાઈટોથી ઝળહળી ઉઠ્યું મંદિર પરિસર, ઇતિહાસ–સંગીતનો અનોખો સંગમ
ગુજરાતના પવિત્ર પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે આજથી સોમનાથ સ્વાભિમાન પર્વનો ભવ્ય અને ઐતિહાસિક શુભારંભ થયો છે. 8થી 11 જાન્યુઆરી 2026 સુધી ચાલનારા આ ચાર દિવસીય ઉત્સવનું વિશેષ મહત્વ છે, કાર?...
આણંદમાં PIBનું ‘વાર્તાલાપ’ વર્કશોપ : GRAM G યોજના ગામડાઓથી વિકસિત ભારત 2047નું માર્ગદર્શન
ભારત સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB), અમદાવાદ દ્વારા આણંદ જિલ્લાના પત્રકારો માટે 'વાર્તાલાપ' નામે રૂરલ મીડિયા વર્કશોપનું આયોજન કરાયું. અતિથિ તરીકે નાયબ જિલ્લા વિકાસ અધિકારી રુબીસિંહ ર...
દિલ્હી મસ્જિદ હિંસા કેસમાં 30 હુમલાખોરોની ઓળખ, કાશિફ-કૈફ સહિત 5ની ધરપકડ
દિલ્હીના તુર્કમાન ગેટ વિસ્તારમાં આવેલી મસ્જિદ પાસે અતિક્રમણ હટાવવાની કાર્યવાહી દરમિયાન થયેલી હિંસા મામલે દિલ્હી પોલીસે તપાસને વેગ આપ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, હિંસામાં સામેલ આશરે 30 ?...
ગુજરાત બાદ ભારતના અનેક રાજ્યોની અદાલતોને બોમ્બની ધમકી, MPથી હિમાચલ સુધી હાઈ એલર્ટ
ગુજરાત બાદ દેશના અનેક રાજ્યોમાં અદાલતોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ એલર્ટ પર આવી ગઈ છે. ગુરુવારે 8 જાન્યુઆરીએ બિહાર, મધ્ય પ્રદેશ, ઓડિશા, હિમાચલ પ્રદેશ, છત્તીસગઢ ...