Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026

Politics

2,642 stories

કુલદીપ સેંગરની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટ કડક, કોઈ પણ કેસમાં મુક્ત ન કરવાની સ્પષ્ટ સૂચના

ઉત્તર પ્રદેશના ઉન્નાવ બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા ભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદીપ સેંગરને મોટી રાહત આપનાર દિલ્હી હાઇકોર્ટના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂકી દીધો છે. હાઇકોર્ટ દ્વારા સેંગરની સજા સસ્પેન્ડ કરીને જામીન મંજૂર કરવાના આદેશને પડકારતી સીબીઆઇની…

· 3 min read

ઉત્તરાખંડમાં અકસ્માત : અલ્મોડામાં બસ ખીણમાં પડી, 7નાં મોત; અનેક ઈજાગ્રસ્ત

ઉત્તરાખંડમાં વર્ષના અંતિમ દિવસોમાં એક અત્યંત કરૂણ દુર્ઘટના સામે આવી છે. અલ્મોડા જિલ્લાના ભીકિયાસૈન વિસ્તારમાં મુસાફરોથી ભરેલી એક ખાનગી બસ અચાનક કાબૂ બહાર જઈ ઊંડી ખીણમાં ખાબકી, જેમાં સાત લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે. આ અકસ્માતમાં…

· 2 min read

ડેડીયાપાડામાં 150થી વધુ આદિવાસીઓની ‘ઘર વાપસી’, ખ્રિસ્તી ધર્મ છોડીને સનાતનનો અંગીકાર

નર્મદા જિલ્લામાં હિંદુ સંગઠનો અને સાધુ-સંતોની આગેવાની હેઠળ એક વિશેષ ‘ઘર વાપસી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 150થી વધુ આદિવાસી લોકોએ સ્વેચ્છાએ ફરી સનાતન હિંદુ ધર્મમાં વાપસી કરી. કાર્યક્રમ દરમિયાન તમામ આદિવાસીઓએ વિધિવત ધાર્મિક વિધિઓ સાથે હિંદુ ધર્મનો અંગીકાર…

· 2 min read

બાંગ્લાદેશનાં પૂર્વ પીએમ ખાલિદા ઝિયાનું 80ની ઉંમરે હોસ્પિટલમાં અવસાન

બાંગ્લાદેશના રાજકારણમાં અત્યંત મહત્વપૂર્ણ સ્થાન ધરાવતા અને દેશના પ્રથમ મહિલા વડા પ્રધાન ખાલિદા ઝિયાનું 30 ડિસેમ્બરની સવારે અવસાન થયું. તેઓ 80 વર્ષના હતા. બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP) દ્વારા તેમના અવસાનની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી હતી. નોંધપાત્ર વાત એ છે કે…

· 2 min read

ભારતનો મોટો સંરક્ષણ દાવ, 79 હજાર કરોડની ખરીદી મંજૂર થતાં ચીન-પાકિસ્તાનમાં ચિંતા

ચીન અને પાકિસ્તાન માટે ચિંતા વધારી દે એવો મોટો નિર્ણય કેન્દ્ર સરકારે લીધો છે. ભારતની ત્રણેય સેનાઓ—થલસેના, નૌસેના અને વાયુસેના—ને વધુ શક્તિશાળી અને આધુનિક બનાવવા માટે અંદાજે ₹79,000 કરોડના હથિયારો અને સૈન્ય સિસ્ટમોની ખરીદીને મંજૂરી આપવામાં આવી છે. સંરક્ષણ મંત્રી…

· 3 min read

તાઈવાનને ઘેરી ચીનનું જમીનથી આકાશ સુધી શક્તિ પ્રદર્શન કરતાં તણાવ વધ્યો

ચીને તાઈવાનને ઘેરીને જમીન, દરિયા અને આકાશ સુધી વ્યાપક શક્તિ પ્રદર્શન શરૂ કરતાં પૂર્વ એશિયામાં તણાવ વધુ ઘેરો બન્યો છે. ચીને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તે તાઈવાનને નિશાન બનાવી શકે છે અને તેના માટે તાઈવાનની આસપાસના ટાપુઓ પર કબજો…

· 3 min read

જૂનાગઢ AAP પ્રમુખ સામે છેડતી-એટ્રોસિટી FIR બાદ પોલીસ મથકે ગોપાલ ઇટાલિયાનો ડ્રામા, PIના પગે પડવાના નાટક

જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના માંડાવડ ગામે આવેલા ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્ર પર થયેલા ઘર્ષણ બાદ આમ આદમી પાર્ટી માટે વધુ એક વિવાદ ઊભો થયો છે. આ ઘટનામાં AAPના જૂનાગઢ જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા સહિત ત્રણ લોકો સામે હુમલો, છેડતી…

· 3 min read

ભાજપ સંગઠનની બેઠકમાં હોદ્દેદારોને જવાબદારી સમજીને કામ કરવા ટકોર કરાઈ

ગુજરાતમાં પ્રદેશ ભાજપનું નવું સંગઠન જાહેર થયા બાદ આજે અમદાવાદ સ્થિત કમલમ ખાતે તેની પ્રથમ સત્તાવાર બેઠક યોજાઈ હતી. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં નવા નિયુક્ત પદાધિકારીઓએ ઔપચારિક રીતે પોતાનો પદભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે પ્રદેશ પ્રમુખે…

· 2 min read

સંરક્ષણ મંત્રાલયે MRSAM મિસાઈલ અને MQ-9B ડ્રોનની ₹80,000 કરોડની ખરીદી મંજૂર કરી

સંરક્ષણ મંત્રાલયની ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC)એ લગભગ ₹80,000 કરોડના સંરક્ષણ ખરીદી અને અપગ્રેડ પ્રસ્તાવોને મંજૂરી આપી છે, જે ભારતીય સેના, વાયુસેના અને નૌકાદળની ઓપરેશનલ ક્ષમતાને નોંધપાત્ર રીતે મજબૂત બનાવશે. આ મંજૂરીઓ હેઠળ જુના હથિયારોના મિડ-લાઇફ અપગ્રેડ, નવા આધુનિક હથિયારોની ખરીદી…

· 3 min read

‘સૌથી મોટા ભાગેડુ’ વીડિયો મામલે લલિત મોદીએ માંગી માફી, કહ્યું – ભારત સરકારનું સન્માન કરું છું

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના પૂર્વ અધ્યક્ષ લલિત મોદીએ ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા સાથે લંડનમાં પાર્ટી કરતા એક વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર જાહેરમાં માફી માંગી છે. વીડિયોમાં બંને પોતાને ‘ભારતના સૌથી મોટા ભાગેડુ’ તરીકે ઓળખાવતા નજરે પડ્યા હતા,…

· 3 min read