click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ધર્મ એ વૈજ્ઞાનિક અને માનવીય હોવો અનિવાર્ય – મોરારિબાપુ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Bhavnagar > ધર્મ એ વૈજ્ઞાનિક અને માનવીય હોવો અનિવાર્ય – મોરારિબાપુ
BhavnagarGujarat

ધર્મ એ વૈજ્ઞાનિક અને માનવીય હોવો અનિવાર્ય – મોરારિબાપુ

ઓશો સ્થાન જબલપુરમાં રામકથા 'માનસ પરમ વિશ્રામ' લાભ લેતાં ભાવિકો

Last updated: 2025/12/09 at 1:02 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ઓશો સ્થાન જબલપુરમાં રામકથા ‘માનસ પરમ વિશ્રામ’ ગાન કરતાં મોરારિબાપુએ કહું કે, ધર્મ એ વૈજ્ઞાનિક અને માનવીય હોવો અનિવાર્ય છે. અહીંયા મોટી સંખ્યામાં દેશ વિદેશના ભાવિકો લાભ લઈ રહ્યાં છે.

રામકથાના ત્રીજા દિવસે વ્યાસપીઠ પરથી મોરારિબાપુએ ક્થા પ્રસંગોના પ્રારંભિક વર્ણન સાથે ધર્મ અને વિવિધ ધારાઓ વિશે વાત કરતાં કહ્યું કે, ધર્મ એ વૈજ્ઞાનિક અને માનવીય હોવો અનિવાર્ય છે. આમ કહી, રૂઢિચુસ્ત અને સંકુચિત કે અંધશ્રધ્ધા સાથે ધર્મને ન જોડવા આડકતરી શિખામણ આપી.

ઓશો તીર્થ સ્થાન જબલપુરમાં ‘માનસ વિશ્રામ’ કેન્દ્ર સ્થાને આ રામકથામાં મોરારિબાપુએ વિવિધ સંવાદોના ઉલ્લેખ સાથે આરામ, વિરામ અને પરમ વિશ્રામ સંદર્ભે ભાવવાહી આધ્યાત્મિક વ્યાખ્યા કરી અને કહ્યું કે, પરમ વિશ્રામ એ વ્યક્તિગત જ હોય બાકી આરામ એ સામૂહિક હોઈ શકે. આ સાથે ઓશો ચિંતન ઉલ્લેખ સાથે એકાગ્રતા એટલે એકની અગ્રતા અને એકાંત એટલે એકનો પણ અંત હોય છે, તેમ જણાવ્યું. આદ્ય શંકરાચાર્યજીના અદ્વૈત તત્ત્વનો પણ ઉલ્લેખ કરાયો.

સંન્યાસ અને ગૃહસ્થ બન્ને ઈશ્વર પ્રાપ્તિના માર્ગ હોવાનું મોરારિબાપુએ જણાવ્યું અને આ સંવાદ કથામાં આજે બુધ્ધ પુરુષના ચાર લક્ષણો સમજાવ્યા અને ૧. જેમાં બુધ્ધત્વ પ્રગટ થયું હોય, ૨. બીજાને બુધ્ધુ ન સમજે , ૩. માત્ર બૌધ્ધિક નહી, હાર્દિક પણ હોય અને ૪. પોતાને બુધ્ધત્વ પ્રાપ્ત થયાનો ખ્યાલ ન હોય… આમ જણાવ્યું.

ઓશો જન્મોત્સવ પ્રસંગે આ રામકથામાં ઓશો અનુયાયીઓ અને ભાવિક શ્રોતાઓ ક્થા શ્રવણ સાથે સંકીર્તનમાં ભાવથી ઝુમી રહ્યાં છે.

 

મૂકેશ પંડિત (ભાવનગર)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”

ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ

પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ

મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત

અમદાવાદમાં ગેરકાયદે કતલખાનાં પર તંત્રની મોટી કાર્યવાહી : દાણીલીમડામાં બુલડોઝર ફરી વળ્યું, અસામાજિક તત્ત્વોમાં ફફડાટ

TAGGED: @india, Breaking news, CM Gujarat, gujarat, gujarati news, Jabalpu, latest news, localnewsingujarat, morari bapu, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, religion, topnews, topnewschannelinindia, ઓશો, ઓશો ચિંતન, જબલપુર, ધર્મ, માનસ પરમ વિશ્રામ, મોરારિબાપુ, મોરારિબાપુ રામકથા, મોરારિબાપુ વ્યાસપીઠ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ડિસેમ્બર 9, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અદાણી ગ્રુપે અપનાવ્યો TNFD ફ્રેમવર્ક, 2.70 કરોડ વૃક્ષોથી બાયોડાયવર્સિટી સંરક્ષણનો લક્ષ્ય
Next Article જમ્મુ-કાશ્મીરમાં વિઝા નિયમોના ઉલ્લંઘન મામલે ચીની નાગરિકની અટકાયત

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”
Gujarat મે 22, 2026
ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ
Gujarat મે 22, 2026
પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ
Gujarat મે 22, 2026
મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત
Gujarat મે 22, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?