Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 29°C

Politics

2,642 stories

નર્મદા પરિક્રમા : શ્રદ્ધા સાથે હવે સલામતી-લાઇફ જેકેટ ફરજિયાત

પાવન મા નર્મદાની પરિક્રમા કરતા પરિક્રમાવાસીઓનું ભરૂચ જિલ્લામાં સતત આગમન થઈ રહ્યું છે. 3 હજાર કિમી લાંબી નર્મદા પરિક્રમાના પ્રથમ તબક્કાનો મહત્વપૂર્ણ ભાગ વમલેશ્વરથી મીઠી તલાઈ આશ્રમ સુધીની મુસાફરી છે, જે પરિક્રમાવાસીઓ બોટ દ્વારા પૂર્ણ કરે છે. હાંસોટ નજીક આવેલા…

· 2 min read

ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં 7 માળની બિલ્ડીંગમાં લાગી આગ

ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં એક ભયાનક આગની ઘટના સામે આવી છે, જેમાં સાત માળની ઓફિસ ઇમારત આગની જ્વાળાઓમાં ઘેરાઈ ગઈ હતી. આ ઘટનામાં અત્યાર સુધી 40થી વધુ લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે, જ્યારે સેન્ટ્રલ જકાર્તા પોલીસ વડા સુસાત્યો…

· 2 min read

NDA બેઠકમાં PM મોદીએ ‘પેપરવર્ક કલ્ચર’નો અંત લાવવા અને ‘ઈઝ ઓફ લાઈફ’ પર ભાર મુકવા જણાવ્યું

નવી દિલ્હીની સંસદ લાયબ્રેરી બિલ્ડિંગમાં આજે યોજાયેલી NDA (નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ) સંસદીય દળની મહત્વપૂર્ણ બેઠક અનેક રીતે ખાસ રહી. બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAને મળેલી શાનદાર જીતને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પુષ્પમાળાથી સન્માનિત કરવામાં આવ્યા. બેઠકમાં પીએમ મોદીએ વહીવટી સુધારાઓ, નાગરિક-કેન્દ્રિત…

· 2 min read

ગોવાની નાઈટ ક્લબને તોડી પડાઈ, ફરાર માલિકો વિરુદ્ધ બ્લૂ કોર્નર નોટિસ

ગોવાના અરપોરામાં આવેલી ‘બર્ચ બાય રોમિયો લેન’ નાઇટ ક્લબમાં લાગેલી ભીષણ આગે 25 લોકોના જાન લીધા બાદ સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતના આદેશ બાદ જિલ્લા તંત્રે ગેરકાયદે બનાવાયેલી આ નાઇટ ક્લબ પર તાત્કાલિક બૂલડોઝર ચલાવી દીધો.…

· 3 min read

ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ PM મોદી સાથે કરી મુલાકાત

ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ તેમના બે દિવસના દિલ્હી પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે શુભેચ્છા મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન મુખ્યત્વે રાજ્યના વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને વન સંરક્ષણ, પર્યાવરણ સંબંધિત…

· 2 min read

અમદાવાદીઓ માટે મોટા સમાચાર, સુભાષ બ્રિજ 25 ડિસેમ્બર સુધી રહેશે સંપૂર્ણપણે બંધ

સાબરમતી નદી પર આવેલા સુભાષ બ્રિજને 25 ડિસેમ્બર 2025 સુધી સંપૂર્ણપણે બંધ રાખવાનો મહત્વનો નિર્ણય અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ના બ્રિજ પ્રોજેક્ટ વિભાગે લીધો છે. 4 ડિસેમ્બર 2025ના રોજ બ્રિજના સુપર સ્ટ્રક્ચરમાં ગંભીર પ્રકારનું નુકસાન જોવા મળતા તાત્કાલિક અસરથી બ્રિજને ટ્રાફિક માટે…

· 2 min read

IPL મિનિ ઓક્શનમાં સ્ટાર ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી, કુલ 350 ખેલાડીઓ પર લાગશે બોલી

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 માટેનું મિનિ ઓક્શન 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાવાનું છે અને આ માટે કુલ 350 ખેલાડીઓની અંતિમ યાદી જાહેર કરવામાં આવી છે. ઓક્શનમાં આ વખતે ઘણા મોટા નામોની સરપ્રાઈઝ એન્ટ્રી થઈ છે, જેના કારણે ફ્રેન્ચાઈઝીઓમાં ઉત્સુકતા…

· 3 min read

વિનોદ ટેક્સટાઈલમાં વહેલી સવારથી આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન

ગુજરાતમાં આવકવેરા વિભાગે ફરી વ્હાઇટ-કોલર સર્ચ ઓપરેશન્સ શરૂ કર્યા છે અને તેનું મોટું કેન્દ્ર બન્યું છે અમદાવાદનું વિનોદ ટેક્સટાઇલ ગ્રૂપ. વહેલી સવારથી જ આવકવેરા વિભાગની અનેક ટીમોએ શહેર સહિત વિવિધ સ્થળોએ એક સાથે 35 લોકેશન પર વિશાળ દરોડા પાડ્યા છે,…

· 2 min read

‘જો તુષ્ટિકરણ માટે ‘વંદે માતરમ્’નું વિભાજન ન કરાયું હોત તો દેશના ભાગલા ન પડ્યા હોત’ : રાજ્યસભામાં અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 9 ડિસેમ્બરે રાજ્યસભામાં ‘વંદે માતરમ્’ની 150મી વર્ષગાંઠના અવસરે થયેલી ચર્ચા દરમિયાન કોંગ્રેસ પર તીખા પ્રહાર કર્યા. ચર્ચાની શરૂઆત કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધી અંગે…

· 3 min read

અમદાવાદ : સોલાના વિવાન્તા સ્પા પર રેડ, મસાજની આડમાં દેહવ્યાપારનો પર્દાફાશ

સોલા વિસ્તારના વિવાન્તા ઇન્ટરનેશનલ સ્પા પર Ahmedabad Crime Branchની AHTU (Anti Human Trafficking Unit) ટીમે દરોડો પાડી ગેરકાયદેસર દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ કર્યો છે. મસાજ પાર્લરની આડમાં ચાલતા આ ધંધાની ગુપ્ત માહિતી મળ્યા બાદ પોલીસે સચોટ યોજના બનાવીને રેડ હાથ ધરી…

· 2 min read