Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 33°C

Politics

2,642 stories

ભારત-રશિયા વચ્ચે 7 મહત્વના કરારો, પ્રવાસીઓ માટે 30 દિવસનું ફ્રી વિઝા સુવિધા

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય સંબંધોમાં નવા અધ્યાયની શરૂઆત થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પુતિને સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજીને ભારત-રશિયા સહયોગને વધુ ગાઢ બનાવવા માટે 7 મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કર્યા હોવાનું જાહેર કર્યું. આ કરારો…

· 4 min read

દેશના ગ્રોથ એન્જિન ગુજરાતની વધુ એક સિદ્ધિ, માથાદીઠ આવક પહેલી વાર ₹3 લાખને પાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશી અને ગુજરાતમાં તેમણે શરૂ કરેલી વિકાસ યાત્રાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મક્કમતાથી આગળ વધારી રહ્યા છે. મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાતની માથાદીઠ આવક પહેલી વાર ₹3 લાખને પાર થઈ ગઈ છે અને રાજ્યએ આર્થિક પ્રગતિમાં નવા માપદંડો સ્થાપિત કર્યા…

· 4 min read

ભાવનગરની શિશુવિહાર સંસ્થામાં આંખનાં સવા લાખથી વધુ દર્દીઓને મળી નિદાન સારવાર

'દર્દી દેવો ભવઃ' સૂત્ર મૂલ્ય સાથે ગોહિલવાડની સુપ્રસિધ્ધ શિશુવિહાર સંસ્થા દ્વારા ૫૮ વર્ષથી ચાલતાં પ્રભુકૃપા નેત્રયજ્ઞ દ્વારા વીસ હજારથી વધુ દર્દીઓને આંખની શસ્ત્રક્રિયાનો નિઃશુલ્ક લાભ મળ્યો છે. આંખનાં સવા લાખથી વધુ દર્દીઓને નિદાન સાથે સારવાર મળી છે. સૌરાષ્ટ્રની સુપ્રસિધ્ધ સારવાર…

· 3 min read

ગુજરાતના પ્રવાસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે શોપિંગ ફેસ્ટિવલનું લોકાર્પણ કરશે. આ વખતે શોપિંગ ફેસ્ટિવ 16 જાન્યુઆરી એટલે કે 45 દિવસ ચાલશે. ખરીદી સુધી માટે 6 સ્થળ અને 12 હોટ સ્પોટ ઝોન બનાવાયા છે તેમજ 8 હજાર વેપારી જોડાયા છે. ખરીદી પર…

· 3 min read

વડા પ્રધાને રશિયન રાષ્ટ્રપતિને ભેટ કરી ભગવદ્ ગીતા, પુતિને કહ્યું- ભારત ભાગ્યશાળી કે તેમની પાસે મોદી છે

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને આપેલા વર્લ્ડ એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ખુલ્લે હૃદયથી પ્રશંસા કરી હતી. પુતિને જણાવ્યું કે “મોદી દબાણમાં ઝૂકનારા માણસ નથી,” અને તેમના નેતૃત્વની હિંમત, સ્થિરતા અને સ્વતંત્ર નીતિ-નિર્માણની ક્ષમતા તેમને વિશેષ બનાવે છે. પુતિને વધુમાં…

· 2 min read

રેપો રેટમાં ઘટાડો, નિફ્ટી 26100 ને પાર, સેન્સેક્સ 200 પોઈન્ટથી વધુ ઉછળ્યો

રેપો રેટમાં ઘટાડા બાદ રિયલ એસ્ટેટ શેરોમાં ઉછાળો રેપો રેટમાં ઘટાડાની જાહેરાત બાદ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં તેજી જોવા મળી રહી છે. પ્રેસ્ટિજ, ડીએલએફ અને ઓબેરોય રિયલ્ટી જેવી મોટી રિયલ એસ્ટેટ કંપનીઓમાં 2% સુધીનો વધારો જોવા મળ્યો. રેપો રેટમાં ઘટાડાથી હોમ…

· 3 min read

વાપીમાં બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાનો કેસ, 42 વર્ષના આરોપીને કોર્ટે ફટકારી ફાંસીની સજા

વાપીમાં બનેલો આ હૃદયદ્રાવક અને ચોંકાવનારો કેસ ગુજરાતમાં કાયદાના શાસન અને ઝડપી ન્યાયની અસરકારકતા બતાવતો એક મોટો ઉદાહરણ બન્યો છે. વિશેષ પોક્સો કોર્ટે માત્ર 6 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ પછી હત્યા કરનારા 42 વર્ષીય આરોપી રઝાક સુભાન ખાનને ફાંસીની…

· 3 min read

સરદાર@150 : રાષ્ટ્રીય પદયાત્રાનું નર્મદા જિલ્લામાં ઉષ્માસભર સ્વાગત છે

જનપ્રતિનિધિઓ, અધિકારીઓ, સ્થાનિક રહીશો ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યાં. હાથોમાં તિરંગા, ચહેરાઓ પર હર્ષભેર સ્મિત સાથે પ્રચંડ જનમેદનીએ રાષ્ટ્રીય યુનિટી માર્ચને ઉષ્માભેર આવકાર આપ્યો. અખંડ ભારતના શિલ્પી તથા ભારતરત્ન સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીની રાષ્ટ્રવ્યાપી ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી…

· 3 min read

પુતિન દિલ્હી પહોંચે તે પહેલા આવ્યા મોટા સમાચાર, ભારત-રશિયા વચ્ચે 2 અરબ ડોલરની ડીલ પર મહોર

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાતે આવે તે પહેલા બંને દેશો વચ્ચે એક મોટા સંરક્ષણ કરારના સમાચાર સામે આવ્યા છે. ભારત અને રશિયાએ 2 બિલિયન ડોલર (આશરે રૂ. 16,700 કરોડ) ના પરમાણુ સબમરીન કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરારને…

· 3 min read

હરિયાણામાં ભયાનક ખુલાસો : ઈર્ષ્યાના કારણે 4 બાળકોની હત્યા કરનાર ‘સાયકો કિલર’ માની ધરપકડ

હરિયાણાના પાણીપત અને સોનીપતમાં ચાર બાળકોને પાણીમાં ડુબાડીને મારી નાખનાર 32 વર્ષીય સાયકો કિલર પૂનમની કહાની ખૂબ જ ભયાનક છે. એક પછી એક 4 બાળકોની હત્યા કરી ચૂકેલી પૂનમની ધરપકડ બાદ જ્યારે મીડિયા પરેડ કરાવવામાં આવી ત્યારે ચહેરો ભલે ચૂંદડીથી…

· 10 min read