સુપ્રીમ કોર્ટનો કરારો આદેશ : “મંદિરનું ધન દેવતાની માલિકી”, કેરળની સહકારી બેન્કોને કડક ટિપ્પણી
સુપ્રીમ કોર્ટએ મંદિરના ભંડોળના ઉપયોગને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ અને માર્ગદર્શક એવો ચુકાદો આપ્યો છે, જેમાં કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે મંદિરનું ધન દેવતાનું છે અને તેનો ઉપયોગ કોઈ સહકારી બેંકને આર્થિક સંકટમાંથી બહાર કાઢવા માટે નહીં થઈ શકે. આ…










