Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 34°C

Politics

2,642 stories

પાક નુકસાન સહાય : 3.39 લાખ ખેડૂતોને ₹1098 કરોડ ચૂકવાયા, બાકી ખેડૂતો 5 ડિસેમ્બર સુધી અરજી કરી શકશે

ઑક્ટોબરના અંતમાં પડેલા કમોસમી વરસાદે રાજ્યના અનેક વિસ્તારોમાં પાકને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. આ પરિસ્થિતિને ગંભીરતાથી ધ્યાનમાં લેતા રાજ્ય સરકારે રેકોર્ડ સમયમાં ₹10,000 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું અને ત્વરિત વિતરણ પ્રક્રિયા શરૂ કરી હતી. બુધવારે (3 ડિસેમ્બર)…

· 2 min read

બંગાળમાં બાબરીનું નિર્માણ કરવાનું એલાન કરનાર હુમાયુ કબીર TMCમાંથી સસ્પેન્ડ

તૃણમૂલ કોંગ્રેસે પોતાના ધારાસભ્ય અને ભૂતપૂર્વ મંત્રી હુમાયુ કબીરને તેમની સતત વિવાદાસ્પદ અને સાંપ્રદાયિક રંગ ધરાવતી ટિપ્પણીઓના કારણે પાર્ટીમાંથી કાઢી મૂક્યા છે. ટીએમસીના વરિષ્ઠ નેતા અને મંત્રી ફિરહાદ હકીમ જણાવ્યું કે પાર્ટીએ હુમાયુ કબીરને અગાઉ ત્રણ વખત ચેતવણી આપી હતી, પરંતુ…

· 2 min read

અંકલેશ્વર ખાતે ભારતીય વાયુસેનાના સારંગ હેલિકોપ્ટરનું અદ્ભૂત કરતબ

ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ અંકલેશ્વર એરફિલ્ડ પર પોતાના શાનદાર હવાઈ કૌશલ્યનું પ્રદર્શન કરીને ભરૂચ જિલ્લાના લોકોને મંત્રમુગ્ધ કરવા તૈયાર છે. વાયબ્રન્ટ કલર્સવાળા હેલિકોપ્ટર અને અદ્વિતીય ફોર્મેશન ફ્લાઈંગ માટે જાણીતી આ ટીમ 03 થી 05 ડિસેમ્બર 2025 વચ્ચે…

· 3 min read

ચિત્તાના વસવાટ વિસ્તારને ફરી જીવંત કરવાનો ઉદ્દેશ્ય છે પ્રોજેક્ટ ચિત્તા – PM મોદી

આંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસનાં અવસરે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચિત્તા સંરક્ષણ માટે કાર્યરત બધા વન્યજીવન પ્રેમીઓ અને સંરક્ષણવાદીઓને શુભેચ્છાઓ પાઠવી. તેમણે પ્રોજેક્ટ ચિત્તાને ભારતની પર્યાવરણીય વારસાને પુનર્જીવિત કરવાની અને દેશની જૈવવિવિધતાને વધુ મજબૂત બનાવવાની ઐતિહાસિક પહેલ ગણાવી. પ્રોજેક્ટ ચિત્તાની સફળ યાત્રા ભારતમાં…

· 2 min read

દિલ્હી બ્લાસ્ટ વિવાદ : અલ-ફલાહ યુનિવર્સિટી પર ફેક ફાઈલો અને પાકિસ્તાન ઝિંદાબાદ નારાના આરોપ

દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા બોમ્બ વિસ્ફોટ બાદ હરિયાણાના ફરીદાબાદ સ્થિત અલ-ફલાહ યુનિવર્સિટી તપાસના કેન્દ્રમાં આવી ગઈ છે. યુનિવર્સિટીના મેડિકલ કોલેજ-હોસ્પિટલના પૂર્વ કર્મચારી લક્ષ્મણે ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે અહીં દરરોજ 100 થી 150 જેટલી ફેક દર્દીઓની ફાઇલો તૈયાર કરવામાં…

· 2 min read

SIR ફોર્મ અને ડ્રાફ્ટ યાદીમાં નામ ન હોય તો મતદાર કેવી કાર્યવાહી કરે? જાણો તમામ પગલાં

મતદાર યાદી સુધારણા પ્રક્રિયાના તબક્કામાં જે મતદારો પોતાનો ગણતરી ફોર્મ (SIR ફોર્મ) સમયસર જમા કરી શક્યા નથી, તેમના નામ ડ્રાફ્ટ યાદીમાં સમાવિષ્ટ નહીં થાય. આવા મતદારો માટે ચૂંટણી કાયદા હેઠળ ફોર્મ નંબર-6 ભરવાનું અનિવાર્ય છે, જે તેમને 15 જાન્યુઆરી 2026…

· 2 min read

રશિયન પ્રમુખ પુતિન આજથી બે દિવસ ભારતની મુલાકાતે

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન આજે ભારતના બે દિવસના પ્રવાસ માટે પહોંચવાના છે. તેમના આગમનની પહેલા ભારતીય રાજધાનીમાં સુરક્ષા અને વ્યવસ્થાપનની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે. સ્થાનિક સમય મુજબ ગુરુવારે પુતિન સાડા ચાર વાગ્યે દિલ્હીમાં ઉતરશે અને સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને…

· 4 min read

અલ્હાબાદ હાઈકોર્ટ : ધર્માંતરણ પછી SC/ST લાભ મેળવવો બંધારણીય ઠગાઇ, તપાસના આદેશ

અલ્હાબાદ હાઈકોર્ટે તાજેતરમાં ધર્માંતરણ બાદ અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST)ના લાભ મેળવવા ચાલુ રાખનારાઓ સામે કડક વલણ દાખવ્યું છે અને આ પ્રકારના વર્તનને ‘બંધારણ સાથે ફ્રોડ’ ગણાવી કેન્દ્ર અને રાજ્ય સરકારને તપાસના આદેશ આપ્યા છે. આ ચુકાદો જસ્ટિસ…

· 4 min read

ઉમરપાડા : લોકોના વિરોધ બાદ ગેરકાયદે ચર્ચ બાંધકામ રોકાયું, હિંદુ સંગઠનોની સક્રિયતાથી ગામ ધર્માંતરણથી બચ્યું

ગુજરાતના પૂર્વ પટ્ટા તથા દક્ષિણ ગુજરાતના ડાંગ–તાપી વિસ્તારોમાં લાંબા સમયથી ગેરકાયદેસર ખ્રિસ્તી ધર્માંતરણ અને મંજુરી વિના ઊભા થનારા ચર્ચોના મુદ્દા ચર્ચામાં રહેતા આવ્યા છે. તાજેતરમાં સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વહાર ગામમાં પણ આવો જ એક વિવાદ પ્રગટ થયો હતો, જ્યાં…

· 3 min read

તેલંગાણા સીએમ રેવંત રેડ્ડીનું દેવતાઓ અંગે વિવાદાસ્પદ નિવેદન, ભાજપે માફીની માંગ કરી

તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી ફરી એકવાર વિવાદોના કેન્દ્રમાં આવ્યા છે, કારણ કે તેમણે કોંગ્રેસ પાર્ટીની આંતરિક બેઠક દરમિયાન હિંદુ ધર્મ અને તેના દેવતાઓ વિશે કરેલી ટિપ્પણીઓ ભારે વિરોધનું કારણ બની છે. બેઠકમાં વિવિધતા વિષે બોલતા રેવંત રેડ્ડીએ કહ્યું કે હિંદુઓ…

· 2 min read