Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 25°C

Politics

2,642 stories

Assembly Election 2026 : ભાજપે કેરળમાં 11 અને આસામમાં 2 ઉમેદવારોની યાદી જાહેર કરી

ભારતીય જનતા પાર્ટી (BJP)એ 2026ની કેરળ અને આસામ વિધાનસભા ચૂંટણી માટે નવા ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ જાહેરાત બાદ ચૂંટણીના માહોલમાં ગરમી આવી છે, કારણ કે પાર્ટીએ કેરળની 11 અને આસામની 2 બેઠકો માટે પોતાના ઉમેદવારોને મંજૂરી આપી છે.…

· 2 min read

કાંકરિયા લેકફ્રન્ટ ટોય ટ્રેનમાં ઈદની રજાઓમાં બાળકોની ધિંગામસ્તી, વિડીયો વાયરલ, મુસાફરોની સુરક્ષા ચિંતાજનક

અમદાવાદના કાંકરિયા લેકમાં ચાલી રહેલી ટોય ટ્રેનમાં ઈદની રજા દરમિયાન થયેલી ધિંગામસ્તીનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ઝડપી રીતે વાયરલ થયો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે કેટલાક બાળકો ટ્રેનમાં ચડઉતર કરી રહ્યા છે અને રમતાં રમતાં ધિંગામસ્તી કરી રહ્યા…

· 2 min read

અફઘાનિસ્તાનમાં વિનાશ બાદ ભારતની મોટી મદદ, એરસ્ટ્રાઈક પછી મોકલી તબીબી ‘સંજીવની’

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આવેલા એક નશામુક્તિ કેન્દ્ર પર થયેલા ભીષણ હવાઈ હુમલા બાદ સર્જાયેલી માનવીય કટોકટી વચ્ચે ભારતએ માનવતાવાદી મદદનો હાથ લંબાવ્યો છે. આ હુમલામાં અંદાજે 400 લોકોના મોત થયા છે અને 250થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું…

· 3 min read

પાકિસ્તાનમાં શિયા નેતાઓનો વિરોધ : આર્મી ચીફ આસીમ મુનીર સામે મોરચો, ઈફ્તાર પાર્ટી બાદ વિવાદ

ઈરાન યુદ્ધ વચ્ચે, પાકિસ્તાનની અંદર પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે અને શિયા નેતાઓએ આર્મી ચીફ અસીમ મુનીર સામે મોરચો ખોલ્યો છે. 19 માર્ચે એક હાઇ પ્રોફાઇલ ઇફ્તાર પાર્ટી દરમિયાન, દેશના શિયા મૌલાનાઓનું ભારે અપમાન કરવામાં આવ્યું હતું. આ પછી સમગ્ર…

· 4 min read

ઈરાનનો ડીએગો ગાર્સિયા પર મિસાઈલ હુમલો નિષ્ફળ, અમેરિકી-બ્રિટિશ સૈન્ય મથક પર તણાવ વધ્યો

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ ઈરાનએ હિન્દ મહાસાગરમાં આવેલ અમેરિકા અને બ્રિટનના સંયુક્ત સૈન્ય મથક ડીએગો ગાર્સિયા પર બે બેલિસ્ટિક મિસાઈલ દાગી હતી. જોકે, આ હુમલો સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યો…

· 3 min read

અમદાવાદના વાસણા વિસ્તારમાં ‘લવ ટ્રેપ’ કૌભાંડનો પર્દાફાશ : નકલી આધાર કાર્ડ બનાવી સગીરાને ફસાવવાનો પ્રયાસ, 4 આરોપી ઝડપાયા

અમદાવાદના વાસણા વિસ્તારમાં પોલીસે એક ચોંકાવનારા ‘લવ ટ્રેપ’ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. 20 માર્ચ, 2026ના રોજ વાસણા પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન એક હિંદુ સગીરાને પ્રેમજાળમાં ફસાવી, નકલી આધાર કાર્ડ બનાવી હોટલમાં લઈ જવાના ષડયંત્રમાં સામેલ 4 આરોપીઓની ધરપકડ…

· 3 min read

મથુરામાં ગૌરક્ષક સંત ચંદ્રશેખર ‘ફરસાવાળા બાબા’ની હત્યા, દિલ્હી-આગ્રા હાઈવે પર ચક્કાજામથી તણાવ

ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં ગૌરક્ષા આંદોલનના જાણીતા ચહેરા સંત ચંદ્રશેખર ઉર્ફે 'ફરસાવાળા બાબા'ની હત્યા બાદ સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. ઘટનાના વિરોધમાં ગુસ્સે ભરાયેલા ગૌરક્ષકો અને સ્થાનિક લોકોએ દિલ્હી-આગ્રા હાઈવે પર ચક્કાજામ કરીને ભારે વિરોધ નોંધાવ્યો હતો. ગૌતસ્કરોનો પીછો…

· 3 min read

LPG પર રાહતના સમાચાર : હોર્મુઝ સ્ટ્રેટ તણાવ વચ્ચે ભારતના 2 ગેસ ટેન્કર રવાના

વિશ્વના ઊર્જા પુરવઠા માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતો હોર્મુઝ સ્ટ્રેટ ફરી એકવાર વૈશ્વિક ચિંતાનો વિષય બન્યો છે. દુનિયામાં દરિયાઈ માર્ગે થતા કુલ ઓઇલ અને ગેસના વેપારનો આશરે 20 ટકા હિસ્સો આ સાંકડા જળમાર્ગ પરથી પસાર થાય છે. ઈરાન અને ઓમાન વચ્ચે આવેલો આ…

· 3 min read

મધ્ય-પૂર્વ યુદ્ધે નવો વળાંક : 2,000 મરીન સૈનિકોને લઈને અમેરિકી યુદ્ધ જહાજ USS ત્રિપોલી મધ્ય-પૂર્વ તરફ રવાના

28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા યુએસ-ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં ત્રીજું અઠવાડિયું પ્રવેશી ગયું છે. તાજેતરમાં, અમેરિકી નૌકાદળનું શક્તિશાળી USS ત્રિપોલી (LHA-7) 2,000 થી વધુ મરીન્સ સાથે ઈરાનની કિનારા તરફ આગળ વધી રહ્યું છે. વિશેષ નિષ્ણાતો અનુસાર, આ યુદ્ધપોતનું આગમન આગામી…

· 3 min read

ગુજરાત 2030 સુધી 1 ટ્રિલિયન ડોલર અર્થતંત્ર બનવા માટે તૈયાર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે આયોજિત કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) ગુજરાત વાર્ષિક અધિવેશન અને ‘ગુજરાત @$1 ટ્રિલિયન ઇકોનોમી’ વિષયક પરિષદમાં સંબોધન કરતાં જણાવ્યું કે, ગુજરાત 2030 સુધી 1 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. મુખ્યમંત્રીએ ઉદ્યોગકારોને…

· 3 min read