Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026

Politics

2,642 stories

અમદાવાદમાં કોંગ્રેસના પૂર્વ MLA હિંમતસિંહ પટેલનો દીકરો દારૂના નશામાં ઝડપાયો, પોલીસ સાથે તકરારનો વીડિયો વાયરલ થતાં તપાસ શરૂ

અમદાવાદમાં ફરી એકવાર ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 22 માર્ચની રાત્રે અમદાવાદના દૂધેશ્વર સર્કલ ખાતે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલના દીકરા યુવરાજ પટેલ દારૂના નશામાં ઝડપાયા હતા. મળતી માહિતી મુજબ, યુવરાજે નશાની હાલતમાં માત્ર વાહન ચલાવ્યું જ…

· 2 min read

પ્રધાનમંત્રીએ શહીદ દિવસ પર ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને આપી શ્રદ્ધાંજલિ

શહીદ દિવસના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે જણાવ્યું કે આ બહાદુર શહીદોની શહાદત ભારતની સામૂહિક સ્મૃતિમાં સદાય માટે અંકિત રહી છે અને તેમની કુરબાની દેશના ઈતિહાસમાં અમર બની ગઈ છે.…

· 2 min read

સહકારી બેંકો માટે સાયબર સુરક્ષા પર RBIનો ફોકસ, અમદાવાદમાં વર્કશોપ યોજાઈ

Reserve Bank of India દ્વારા સાયબર છેતરપિંડી સામે જાગૃતિ વધારવા માટે અમદાવાદમાં મહત્વપૂર્ણ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. “સાયબર સંબંધિત છેતરપિંડીઓનો સામનો કરવો” વિષય પર યોજાયેલી આ વર્કશોપનો મુખ્ય હેતુ બેંકિંગ ક્ષેત્રમાં વધતી જતી ડિજિટલ છેતરપિંડી અને તેની નવી તરકીબો…

· 3 min read

‘ઓઇલ-ગેસ જ્યાંથી મળે ત્યાંથી સપ્લાય ચાલુ રહેશે’: લોકસભામાં પીએમ મોદી

લોકસભામાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના ભારત પર પડતા પ્રભાવ અંગે વાત કરતાં પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું કે આ સંઘર્ષની અસર વૈશ્વિક અર્થતંત્ર પર વ્યાપક રીતે પડી રહી છે, પરંતુ ભારત પર તેનો ઓછામાં ઓછો દુષ્પ્રભાવ પડે અને સામાન્ય નાગરિકોને…

· 4 min read

ભારત શાંતિના માર્ગે અડગ, અફવાઓ ફેલાવનારા નિષ્ફળ જશે : PM મોદી

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી સ્થિતિથી સૌ કોઇ વાફેફ છે. ઇરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસરને પગલે નાગરિકોમાં દહેશતની સ્થિતિ છે. ગેસ અને ઓઇલના ભાવોમાં વધારો થતા નાગરિક મુશ્કેલીમાં મુકાયો છે. તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેની…

· 3 min read

સાબરકાંઠા: ખેડબ્રહ્મામાં 9 દિવસના બાળકના વેચાણના રેકેટનો પર્દાફાશ, અમદાવાદ-રાજસ્થાનના 5 શખસો ઝડપાયા

સાબરકાંઠા જિલ્લામાં માનવ તસ્કરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં માત્ર નવ દિવસના નવજાત બાળકને ₹2 લાખમાં વેચી દેવાના રેકેટનો પર્દાફાશ થયો છે. Anti Human Trafficking Unit (AHTU) દ્વારા હાથ ધરાયેલા ઓપરેશનમાં આંતરરાજ્ય ટોળકીના પાંચ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા…

· 2 min read

સનાતન ધર્મના આપણાં ઈષ્ટદેવને ન ભૂલવા કણિરામજીબાપુનો સમાજને અનુરોધ

ઈશ્વરિયામાં ગોહિલ પરિવાર દ્વારા જ્યોતપાઠ, નવચંડી યજ્ઞ સાથે ધર્મસભા યોજાયેલ, જેમાં સનાતન ધર્મના આપણાં ઈષ્ટદેવને ન ભૂલવા કણિરામજીબાપુનો સમાજને અનુરોધ થયો. ગોહિલવાડનાં ઈશ્વરિયા ગામમાં રબારી ગોહિલ પરિવાર દ્વારા ઈષ્ટદેવ વડવાળા દેવની આસ્થા સાથે ૩૩ જ્યોત પાઠ, નવચંડી યજ્ઞ અને ઉત્સાહ…

· 2 min read

રાજુલાથી ગુમ થયેલી હિંદુ યુવતીનો વિડીયો વાયરલ : ‘મેં મારી મરજીથી મુહિસ ફિરાણી સાથે લગ્ન કર્યાં છે, મારી જિંદગીમાં કોઈની દખલગીરી નહીં ચાલે’

અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં ગુમ થયેલી યુવતીના મામલે હવે મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયોમાં યુવતીએ પોતે જ જાહેર કર્યું છે કે તેણે પોતાની મરજીથી લગ્ન કર્યા છે અને તે સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ ઘટનાએ સ્થાનિક…

· 2 min read

વડાપ્રધાન મોદીએ 8,931 દિવસ સરકારના વડા બનીને ઈતિહાસ રચ્યો

ભારતીય રાજકારણના ઈતિહાસમાં એક અનોખો દિવસ નોંધાયો છે, જ્યારે નરેન્દ્ર મોદીએ કોઈપણ સરકારના વડા તરીકે સૌથી વધુ સમય સુધી શાસન કરવાનો રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે. તેમણે ગુજરાતના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન તરીકે સતત લાંબા સમય સુધી નેતૃત્વ આપીને એક…

· 3 min read

વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને ખંભાળિયામાં શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આસ્થાભેર આયોજન

વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને ખંભાળિયામાં શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આસ્થાભેર આયોજન થયું છે. બાપા સિતારામ મઢુલીમાં રામનવમી પર્વે પ્રારંભ હનુમાન જયંતી પર્વે વિરામ થશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયામાં જામનગર માર્ગ પર સિંહણ જળાશય પાસે બાપા સિતારામ મઢુલીમાં શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાના વિશ્વાનંદ…

· 1 min read