Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 25°C

Politics

2,642 stories

‘વનતારા’ પ્રોજેક્ટને સુપ્રીમ કોર્ટથી રાહત, અરજી રદ કરી કહ્યું– નિયમોનું ઉલ્લંઘન નથી

સુપ્રીમ કોર્ટએ રિલાયન્સ ગ્રુપ દ્વારા સંચાલિત ‘વનતારા (Vantara)’ પ્રોજેક્ટ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી (PIL) ફગાવી દીધી છે. જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને જસ્ટિસ એન.વી. અંજારિયાની બેન્ચે આ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. કોર્ટે પોતાના નિણરમાં સ્પષ્ટ કર્યું કે પ્રાણીઓના કલ્યાણના…

· 3 min read

ગુજરાતમાં કમોસમી વરસાદ અને પવનનો તાંડવ : કચ્છમાં વંટોળ, અમદાવાદમાં આંધી, રાજકોટમાં 1 ઈંચ વરસાદ

ગુજરાતમાં હવામાનમાં અચાનક પલટા સાથે ખેડૂતો અને સામાન્ય જનજીવન પર અસર પડી છે. કચ્છ, અમદાવાદ, મોરબી, રાજકોટ સહિત અનેક વિસ્તારોમાં સાંજે 4 વાગ્યા પછી કમોસમી વરસાદ અને તીવ્ર પવન ફૂંકાતા ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે. કચ્છના વડા અને પશ્ચિમ…

· 3 min read

વડોદરા હિટ એન્ડ રન કેસ : રક્ષિત ચૌરસિયાને જામીન, ગુજરાત સરકારની સુપ્રીમ કોર્ટે અરજી ન માની

વડોદરામાં માર્ચ 2025માં થયેલા હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી રક્ષિત ચૌરસિયાને ગુજરાત હાઇકોર્ટે જામીન આપ્યા બાદ રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટે આ નિર્ણય પડકાર્યો હતો. જોકે, મંગળવારે (19 માર્ચ, 2026) સુપ્રીમ કોર્ટની બેન્ચે અરજી ફગાવી દેતા ચૌરસિયા પર કાયદેસરની કાર્યવાહી…

· 2 min read

IFSCA ટેલેન્ટ વિસ્ટા સમિટ-૨૦૨૬ : આગામી એક વર્ષમાં ગિફ્ટ સિટીમાં 20થી વધુ આંતરરાષ્ટ્રીય સ્તરની રેસ્ટોરન્ટ્સ શરૂ થશે – હર્ષ સંઘવી

ગિફ્ટ સિટી-ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા જ્યારે “IFSCA ટેલેન્ટ વિસ્ટા સમિટ-2026”નું ઉદઘાટન થયું. આ સત્રમાં વડાપ્રધાનના અગ્ર સચિવ પી.કે. મિશ્રા, ગિફ્ટ સિટીના નવનિયુક્ત અધ્યક્ષ ઉદય કોટક, ઉદ્યોગજગતના અગ્રણીઓ અને વિવિધ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર્સ ઉપસ્થિત રહ્યા…

· 3 min read

નર્મદે હરના જય ઘોષ સાથે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો ભવ્ય પ્રારંભ : ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસથી જ શ્રદ્ધાળુઓ ઉમટ્યા

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઊભી કરાયેલી સુવિધાઓની પ્રસંશા કરતા શ્રદ્ધાળુઓ પરિક્રમાર્થીઓની સુરક્ષા, સુવિધા અને સ્વાસ્થ્યને કેન્દ્રસ્થાને રાખીને વહીવટી તંત્ર દ્વારા સમગ્રતયા સુચારૂ વ્યવસ્થાઓ ઉભી કરાઇ પુણ્ય સલિલા માં નર્મદાના પાવન તટ પર નર્મદા…

· 3 min read

દિલ્હી હાઇકોર્ટનો કડક આદેશ : ‘નક્કીરન’ને ઈશા ફાઉન્ડેશન વિરુદ્ધની અપમાનજનક સામગ્રી હટાવવાનો નિર્દેશ

દિલ્હી હાઇકોર્ટએ એક મહત્વપૂર્ણ ચુકાદામાં તમિલ મેગેઝિન નક્કીરન પબ્લિકેશન્સ અને તેના સંપાદક ગોપાલને ઈશા ફાઉન્ડેશન તથા તેના સ્થાપક સદગુરુ જગ્ગી વાસુદેવ વિરુદ્ધ પ્રકાશિત કરાયેલી તમામ અપમાનજનક સામગ્રી તાત્કાલિક દૂર કરવાની ફરજ પાડવામાં આવી છે. જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદની બેન્ચે સ્પષ્ટ જણાવ્યું…

· 3 min read

આસામ વિધાનસભા ચૂંટણી : CM હિમંતા સરમા જાલુકબારીથી ઉમેદવાર, BJPની પ્રથમ યાદી જાહેર

આસામમાં આવનારી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભારતીય જનતા પાર્ટીએ પોતાની પ્રથમ ઉમેદવાર યાદી જાહેર કરી છે, જેમાં કુલ 88 ઉમેદવારોના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીથી સ્પષ્ટ થાય છે કે ભાજપ રાજ્યમાં મજબૂત રીતે સત્તા…

· 2 min read

અયોધ્યામાં ઐતિહાસિક ક્ષણ : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ‘શ્રી રામ યંત્ર’ની સ્થાપના, ચૈત્ર નવરાત્રિએ આધ્યાત્મિક ઊર્જાનો સંચાર

ચૈત્ર નવરાત્રિના પવિત્ર અવસરે રામ જન્મભૂમિ મંદિરમાં એક અત્યંત મહત્વપૂર્ણ આધ્યાત્મિક વિધિ સંપન્ન થઈ છે. દ્રૌપદી મુર્મુએ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ‘શ્રી રામ યંત્ર’ની સ્થાપના કરીને આ ઐતિહાસિક પ્રસંગને વધુ ભવ્ય બનાવ્યો હતો. આ યંત્રને ભગવાન શ્રી રામના વિજય, ધર્મ અને…

· 2 min read

ગુજરાતમાં UCC લાગુ : યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થતાં જ 37 સંબંધો વચ્ચે નહીં થઈ શકે લગ્ન

ગુજરાતમાં તમામ ધર્મ, મજહબ અને સમુદાયો માટે કાયદાકીય સમાનતા લાવવા રાજ્ય સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની પ્રક્રિયા તેજ થઈ છે. આ મહત્વપૂર્ણ પગલાં હેઠળ લગ્ન, છૂટાછેડા, નોંધણી અને ઉત્તરાધિકાર જેવા મુદ્દાઓ માટે એકસરખા નિયમો લાગુ કરવાના છે, જેથી…

· 4 min read

કેરળ ચૂંટણી 2026 : કેરળમાં ભાજપે 39 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

ભારતના દક્ષિણ રાજ્ય કેરળમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે. આ વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ પોતાની બીજી ઉમેદવાર યાદી જાહેર કરી છે, જેમાં 39 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આ પગલાથી સ્પષ્ટ થાય…

· 2 min read