click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: નર્મદે હરના જય ઘોષ સાથે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો ભવ્ય પ્રારંભ : ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસથી જ શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > નર્મદે હરના જય ઘોષ સાથે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો ભવ્ય પ્રારંભ : ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસથી જ શ્રદ્ધાળુઓ ઉમટ્યા
GujaratNarmada

નર્મદે હરના જય ઘોષ સાથે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો ભવ્ય પ્રારંભ : ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસથી જ શ્રદ્ધાળુઓ ઉમટ્યા

આજથી શરૂ થયેલી આ ૧૪ કિ.મી.ની ઉત્તરવાહિની પરિક્રમાનું ભાવિકોમાં અનેરૂં મહાત્મ્ય.

Last updated: 2026/03/19 at 5:34 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઊભી કરાયેલી સુવિધાઓની પ્રસંશા કરતા શ્રદ્ધાળુઓ

પરિક્રમાર્થીઓની સુરક્ષા, સુવિધા અને સ્વાસ્થ્યને કેન્દ્રસ્થાને રાખીને વહીવટી તંત્ર દ્વારા સમગ્રતયા સુચારૂ વ્યવસ્થાઓ ઉભી કરાઇ

પુણ્ય સલિલા માં નર્મદાના પાવન તટ પર નર્મદા જિલ્લામાં ચૈત્ર માસમાં થતી ઉત્તરવાહિની પરિક્રમાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુંદર વ્યવસ્થાઓ પરિક્રમાર્થીઓ માટે ગોઠવવામાં આવી છે. ત્યારે આજે ૧૯મી માર્ચે સાધુ સંતો-ભાવિકો- પરિક્રમાર્થીઓએ પ્રાત:કાળે માં રેવાના દર્શન અને પુષ્પાર્પણ કરી નર્મદે હરના જય ઘોષ સાથે આ પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો. વૃધ્ધો, બાળકો, મહિલાઓ સહિત શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને અલૌકિક આધ્યાત્મિક યાત્રાનો અનુભવ કર્યો હતો. ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં પરિક્રમાર્થીઓ ઉમટી પડ્યાં હતાં.

નર્મદા જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ પરિક્રમાર્થીઓ માટે નદી કિનારે ગોઠવવામાં આવેલી વ્યવસ્થાઓની નોંધ ભાવિકો પણ લઈ રહ્યા છે. શ્રદ્ધાળુઓને ક્યાંય મુશ્કેલી ન પડે તે માટે સમગ્રતયા ગોઠવવામાં આવેલી વ્યવસ્થાની પ્રશંસા કરી હતી. નોંધનીય છે કે, દર વર્ષે ભાવિકભક્તોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા, સુવિધા અને સ્વાસ્થ્યને કેન્દ્રસ્થાને રાખીને વ્યવસ્થાઓ વધુ સુંદર બનાવી છે. પરિક્રમાર્થીઓની તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

સુરતથી આવેલા હેમાલીબેન જરીવાલાએ જણાવ્યું કે, હું છેલ્લા ચાર વર્ષથી માં નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા અર્થે આવું છું. મારા અનુભવો જાણીને મારી બહેનો સાથે જોડાઈ, ધીમે ધીમે પરિવાર અને સોસાયટી સહિત અન્ય લોકો જોડાતા ગયા અને આજે અમે આખી બસ લઈને આવ્યા છીએ. ચૈત્ર નવરાત્રિના પ્રારંભે પ્રથમ દિવસે પરિક્રમા કરી માં નર્મદાના તટ પર ગરબા કરવાનો અવસર પ્રાપ્ત થયો તેની પાછળનું એકમાત્ર કારણ ગુજરાત સરકાર અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે સુવિધાઓ પરિક્રાર્થીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે તે ખૂબ જ સારી છે.

મહારાષ્ટ્રના અમરાવતીથી નાના બાળકોને સાથે લઈને પરિક્રમા અર્થે આવેલા વિદ્યા મૂળેએ જણાવ્યું કે, અમે પ્રથમ વખત આ પરિક્રમા કરવા માટે આવ્યા છીએ. મારા માતા-પિતા મારફત આ પરિક્રમાનો મહિમા સાંભળ્યો હતો. ઈન્ટરનેટના માધ્યમથી પણ આ પરિક્રમાની જાણકારી મેળવી હતી. અહીં આવ્યા પછી અમને લાગ્યું કે, શ્રદ્ધાળુઓ માટેની જે સુવિધા તંત્ર દ્વારા ઊભી કરવામાં આવી છે તે ખૂબ જ સરાહનીય છે. પરિક્રામાર્થીઓની તમામ પ્રકારની કાળજી અહીં તંત્ર દ્વારા લેવામાં આવે છે. અમે પરિવાર-બાળકો સાથે આવ્યા છીએ ત્યારે નદી પાર કરવા માટે બોટની જે સુવિધા છે તે ખૂબ જ સારી લાગી, બાળકોને તેમાં ખૂબ આનંદ આવ્યો.

શહેરાવ- તિલકવાડા ઘાટ પર કામ ચલાઉ બ્રિજ અને રેંગણ-રામપુરા ઘાટ વચ્ચે અત્યાધૂનિક સુવિધાથી સજ્જ બોટની વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ આકસ્મિક ઘટના નિવારવા માટે સ્પીડ બોટ્સ પણ ઉપલબ્ધ કરાવાઈ છે. વધુમાં શરૂઆતથી અંત સુધી આ પરિક્રમા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ચારેય ઘાટ પર પોલીસ અધિકારીઓ અને વહીવટી તંત્રના અધિકારીઓ સતત ફરજ બજાવી રહ્યા છે.

 

શૈશવ રાવ (નર્મદા)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Breaking news, Chaitra Navratri, Chaitra Navratri 2026, CM Gujarat, gujarat, gujarati news, latest news, Narendra Modi, Narmada, Narmada Collector, Narmada Collector S.K. Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, pm modi, Politics, top news, top news channel, topnews, topnewschannelinindia, Uttaravahini Narmada Parikrama, ઉત્તરવાહિની પરિક્રમા, ગુજરાત પવિત્ર યાત્રાધામ, નર્મદા જિલ્લા કલેક્ટર, નર્મદા જિલ્લા કલેક્ટર એસ.કે.મોદી, નર્મદા જિલ્લા વહીવટી તંત્ર, ભારત, મહારાષ્ટ્ર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 19, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ભારતનો અંદામાન-નિકોબાર ‘મિની હોર્મુઝ’ : 25% વૈશ્વિક દરિયાઈ વેપાર નિયંત્રિત કરવાની ક્ષમતા
Next Article IFSCA ટેલેન્ટ વિસ્ટા સમિટ-૨૦૨૬ : આગામી એક વર્ષમાં ગિફ્ટ સિટીમાં 20થી વધુ આંતરરાષ્ટ્રીય સ્તરની રેસ્ટોરન્ટ્સ શરૂ થશે – હર્ષ સંઘવી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?