રાજનાથ સિંહ : વૈશ્વિક પડકાર વચ્ચે ભારતને ડ્રોન ઉત્પાદનમાં સંપૂર્ણ આત્મનિર્ભરતા જરૂરી
ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહએ વૈશ્વિક પડકારોને ધ્યાનમાં રાખીને આજે ડ્રોન અને કાઉન્ટર-ડ્રોન ટેકનોલોજીના મહત્વ પર ભાર મૂક્યો. દિલ્હી ખાતે આયોજિત રાષ્ટ્રીય સંરક્ષણ ઉદ્યોગ સંમેલન 2026માં ...
ઈઝરાયેલ-ઈરાન તણાવ વચ્ચે UAEના પૂર્વ રાજદૂતનું નિવેદન, PM મોદીનો એક ફોન કોલ પણ સંઘર્ષ અટકાવી શકે
મધ્ય-પૂર્વમાં વધતા તણાવ અને ઈઝરાયેલ તથા ઈરાન વચ્ચે ચાલી રહેલી સંઘર્ષ જેવી પરિસ્થિતિ વચ્ચે United Arab Emirates (UAE)ના પૂર્વ રાજદૂત હુસૈન હસન મિર્ઝાએ ભારતની વધતી વૈશ્વિક ભૂમિકા અને વડા પ્રધાન નરેન્દ્ર મો?...
યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો : 400 ડ્રોન અને 40 મિસાઈલથી એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધમાકો
યુક્રેનના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર રશિયાનો ભીષણ હવાઈ હુમલો 7 ફેબ્રુઆરી, 2026ના રોજ રાત્રે નોંધાયો. યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીના જણાવ્યા અનુસાર, રશિયાએ આ હુમલામાં 400થી વધુ ડ્રોન ?...
ભારત-યુએસ ટ્રેડ ડીલની ટ્રમ્પની જાહેરાત; PM મોદી સાથે ફોન પર વાત, અમેરિકા ટેરિફ ઘટાડશે
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથે મહત્વપૂર્ણ ટ્રેડ ડીલની ઘોષણા કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે સોમવારે (2 ફેબ્રુઆરી) ટેલિફોનિક વાતચીત થઈ હતી, જે બાદ ?...
રશિયામાં ફસાયેલો મોરબીનો યુવાન સાહિલ, જેલથી બચવા ગયો યુદ્ધમાં અને અંતે યુક્રેન સામે આત્મસમર્પણ કર્યું
મોરબીના 22 વર્ષીય સાહિલ મોહમ્મદ હુસૈન માજોઠીનો એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે, જેમાં તે રશિયા માટે યુદ્ધ લડતા લડતા યુક્રેનની સેના સામે આત્મસમર્પણ કરી ચૂક્યો છે. સાહિલ મૂળ ગુજરાતના મોરબીનો ર...
યુક્રેન યુદ્ધ મામલે UNમાં અમેરિકા અને રશિયા એક પક્ષમાં દેખાયા
યુક્રેન યુદ્ધના ત્રણ વર્ષ પૂર્ણ થયા છે, અને આ વખતે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં અમેરિકાને એક મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકાએ યુક્રેનના સમર્થનમાં રશિયા વિરુદ્ધ લાવવામાં આવેલા એક ઠરાવને પ?...
વિશ્વમાં ચાર મોરચે યુદ્ધ ચાલી રહ્યું છે, શાંતિ પ્રહરી UNSC શું કરી રહી છે?
ઈરાને શનિવારે મધ્યરાત્રિએ ઈઝરાયેલ પર 300થી વધુ બેલિસ્ટિક મિસાઈલો અને ડ્રોનથી હુમલો કર્યો હતો. ઈઝરાયેલનો દાવો છે કે તેની ડિફેન્સ સિસ્ટમ આયર્ન ડોમે તમામ મિસાઈલોનો નાશ કર્યો છે. અમેરિકા અને બ્ર...
પશ્ચિમના દેશોએ પડતા મૂકેલા ઉદ્યોગો હાથમાં લેવા રશિયાએ ભારતીય ઉદ્યોગપતિઓને આપ્યું આમંત્રણ
ભારતને સસ્તું તેલ વેચ્યા પછી રશિયાએ ભારતને એક નવી ઓફર કરી છે. અમેરિકાના નેતૃત્વ નીચે પશ્ચિમના દેશો, યુક્રેન યુદ્ધ પછી ઉદ્યોગો પડતા મુકી ચાલ્યા ગયા. તે ઉદ્યોગો હાથમાં લેવા રશિયાએ ભારતીય ઉદ્ય?...
‘યુક્રેનની હાલત ગાઝા જેવી નથી…નિર્દોષોના જીવ લેવાયા’ ગાઝામાં વિનાશ અંગે રાષ્ટ્રપતિ પુતિનનો કટાક્ષ
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરૂવારે ગાઝા પટ્ટીની સ્થિતિને મોટા પાયે તબાહી ગણાવી છે. તેમણે કહ્યું કે, તેની તુલના યુક્રેન સંઘર્ષ સાથે ન કરી શકાય. પુતિને મોસ્કોમાં એક પ્રેસ કોન્ફરન્?...
યુદ્ધ નહીં શાંતિ જોઈએ, અમારા સંતાનોને યૂક્રેનથી પરત બોલાવો’, પુતિન વિરૂદ્ધ રોડ પર ઉતરી સૈનિક પરિવારોની મહિલાઓ
યુક્રેન પર રશિયાના હુમલાના એક વર્ષ અને નવ મહિના પસાર થઈ ચૂક્યા છે પરંતુ યુદ્ધનો હજુ સુધી કોઈ સમાધાન થયું. હજારો રશિયન સૈનિકો હજુ પણ યુક્રેનમાં યુદ્ધ લડી રહ્યા છે. બીજી તરફ તેમના પરિવારજનોનો ?...