તાપીના કુકરમુંડાના ઇટવાઇ ગૃપ ગ્રામ પંચાયતના ગંગથા ગામનો વિકાસ ક્યારે થશે.?
તાપી જિલ્લાના કુકરમુંડા ના ઇટવાઇ ગૃપ ગ્રામ પંચાયતમાં થતાં કામો માત્ર કાગળ ઉપર વિકાસના કામો થાય હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યાં છે. ઇટવાઇ ગૃપ ગ્રામ પંચાયતમાં સમાવેશ ગંગથા ગામમાં કાથુંડીયા...
વાલોડ બુહારી ઇન્ટર સ્ટેટ હાઈવે પર ગોલણ ગામની સીમમાં રોડ ની બાજુમાં ઈંટના ભઠ્ઠા વાળા નું દબાણ
ઈટ બનાવવા માટે વાપરવામાં આવતું કાચું મટીરીયલ રોડની બાજુમાં નાખવામાં આવ્યું છે હાઇવે પર જતા વાહનોને અકસ્માત થવાનો ભઈ રહે છે ઈટના ભઠ્ઠા પર માટીના પણ મોટા ઢગલા કરવામાં આવ્યા છે હાઇવે ઓથોરિ...
૧૫માં”રાષ્ટ્રીય મતદાતા દિવસ”ની ઉજવણી તાપી જિલ્લામાં કરવામાં આવી
ભારતના ચૂંટણી પંચ નવી દિલ્હી તરફથી ૨૫ મી જાન્યુઆરી, ૨૦૨૫ ને ૧૫ મા "રાષ્ટ્રીય મતદાતા દિવસ" તરીકે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે તાપી જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડો.વ?...
76માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી : તાપી જિલ્લો
દેશની સંસ્કૃતિ અને પ્રગતિને પ્રતિબિંબિત કરતી રંગોળીને સ્માર્ટફોનમાં કેદ કરતાં પ્રજાજનો રંગબેરંગી લાઈટોની જેમ ખુશી અને ઉત્સાહથી ઝળહળતાં પ્રજાજનોના ચેહરા તાપી જિલ્લાની એકતા અને ભવ્યતા?...
તાપી જિલ્લાના કલેક્ટર ડો.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ
તાપી જિલ્લામાં યોજાનારા ૭૬ માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીને અનુલક્ષીને તાપી જિલ્લા કલેક્ટર ડો. વિપિન ગર્ગની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. પત્રકારોને માહિતી આ...
ડાંગ જિલ્લાની શબરીમાતા સેવા સમિતિ , શબરીધામ દ્વારા સુબિર ખાતે “ શ્રીરામ આગમન યાત્રા મહોત્સવ”નું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રભુ શ્રીરામ અને માતા શબરીનું મિલન આ રામાયણ કાળની ઘટના એ હજારો વર્ષોથી આધ્યાત્મિક ભક્તિ નું પ્રામાણિક ઉદાહરણ પૂરું પાડ્યું છે. જયારે ભગવાન શ્રીરામ અને માતા શબરીના આશ્રમમાં બિરાજમાન થયા ?...
વેડછી, વાલોડ, વાંકાનેર રોડના રીસરફેસિંગના કામનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું..
આ પ્રસંગો વાલોડના સહકારી આગેવાન નરેશભાઈ પટેલ, પંકજભાઈ વખારીયા, ઉદેસિંગભાઈ ગામીત , વાલોડ તાલુકા મહામંત્રી ધવલ શાહ, જિલ્લા પંચાયત સભ્ય ભૂપેન્દ્રભાઈ પટેલ, જ્યોત્સનાબેન ગામીત તેમજ તાલુકા પંચા?...
ઉકાઈના પાથરડા ખાતે રાજ્યપાલના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પ્રેરણા બેઠક યોજાઈ
તાપી જિલ્લાના ઉકાઈના પાથરડા ગામે આવેલા બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ખાતે ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પ્રેરણા બેઠક યોજાઈ હતી. ધરતી એકતા ચેર?...
માંગરોળ તાલુકા ના માંડણ ગામે ખ્રિસ્તી ધર્મના કાર્યક્રમમાં ધર્મ પરિવર્તન કરાવતા હોવાના આરોપ
આદિવાસી સમાજના લોકો અને દેવ બિરસા સેનાના અધ્યક્ષ તથા કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં સભા સ્થળ પર વિરોધ નોંધાવા આવ્યા હતા ઘટનાની ગંભીરતા સમજી પોલીસ પ્રશાસન પણ કાર્યક્રમ સ્થળે પહોંચી આદિવાસી ?...
તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પદ માટે 32 જેટલા દાવેદારોએ ઉમેદવારી પત્ર ભર્યા
તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે પ્રમુખ પદ માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી મુખ્ય ચૂંટણી અધિકારી હેમાલી બોધાવાલા તથા સહાયક ચૂંટણી નિરક્ષક તરીકે સનમ પટેલ, અમિત પટેલ તથા ?...