મહારાષ્ટ્ર વિધાનસભામાં NDA ને સ્પષ્ટ બહુમતી અને ગુજરાત વિધાનસભાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થતા તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ફટાકડા ફોડી, મીઠાઈ વહેંચી ભવ્ય વિજયને વધાવવામાં આવ્યો હતો
તાપી જીલ્લાના વાલોડ ખાતે આવેલ ચાર રસ્તા ખાતે વાલોડ તાલુકા સહકારી આગેવાનો તથા ભારતીય જનતા પાર્ટીના ઉદયભાઇ દેસાઈ, નરેશભાઈ પટેલ, ટ્વિંકલ પટેલ, અમિત પટેલ, ચિરાગ પટેલ, પંકજભાઈ વખારીયા, ધવલ શાહ તથ?...
સેન્ટર ઓફ એક્સેલન્સ ઈન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ (સિંગલખાંચ) દ્વારા તાપી ફિશ એક્સપો -૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમ ડો. સુનિલ ચૌધરી, આચાર્ય મત્સ્યવિજ્ઞાન મહાવિદ્યાલય, નવસારીના અધ્યક્ષ સ્થાનેથી પ્રારંભ કરવામાં આવ્યો છે. તારીખ 21મી નવેમ્બર એ વિશ્વમાં વિશ્વ માછી મારી દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?...
તાપીના બુહારી, વાલોડ તથા બાજીપુરા ગામે આવેલ બિનઅધિકૃત દબાણો સ્વેચ્છાએ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી..
વાલોડ, બાજીપુરા તથા બુહારી ગામે રસ્તાના મધ્યબિંદુ થી 15.00 મીટર બંને બાજુની હદમાં એટલે કે રસ્તાની રોમાં કોઈપણ પ્રકારની પરવાનગી કે જાણ વગર બિનઅધિકૃત રીતે કાચું મકાન, પાકુ મકાન, પતરા નો શેડ, લારી- ?...
દેવ બિરસા સેના દ્વારા વ્યારા ના ધારાસભ્ય મોહન કોણીનું જિલ્લા સેવા સદનની બહાર પૂતળા દહન કરવામાં આવ્યું..
વ્યારા તાલુકાના ચીખલવાવ ગામે ખ્રિસ્તી અધ્યાત્મિક સંમેલન 2024 ના કાર્યક્રમમાં ધારાસભ્ય મોહન કોકણી મુખ્ય મહેમાન તરીકે ગયા હતા... દેવ બિરસા સેના દ્વારા ખ્રીસ્તી અધ્યાત્મિક સંમેલન કાર્યક્રમનો...
વ્યારાના ચીખલવાવ ગામે યોજાનાર ખ્રિસ્તી સમાજના સંમેલનના વિરુદ્ધમાં કલેક્ટરમાં આવેદનપત્ર આપવામાં આવ્યું.
ખ્રિસ્તીઓના સંમેલન વિરુદ્ધ માં તાપી જિલ્લાની દેવ બીરસા સેના મેદાને આદિવાસી સંસ્કૃતિ ને નષ્ટ કરાઈ રહ્યો હોવાનો આક્ષેપ.. આગામી 18, 19 અને 20 નવેમ્બરે યોજાનાર ખ્રિસ્તી ધર્મના સંમેલન નો વિરોધ... ક?...
તાપી જિલ્લા સેવાસદનના ઓડિટોરિયમ હોલ ખાતે ‘જનજાતિય ગૌરવ દિવસ’ ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ
તાપી જિલ્લા સેવા સદનના ઓડિટોરિયમ હોલ ખાતે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી પ્રસંગે ખાસ ઉપસ્થિતિ નોંધાવતા વન-પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભગવાન ?...
રાજ્યકક્ષાના મંત્રી કુબેર ડીંડોર ના અધ્યક્ષ સ્થાને વ્યારા ખાતે સર્કિટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
તાપી જીલ્લામાં કરવામાં આવનારી જિલ્લા કક્ષાની ઉજવણી સંદર્ભે મંત્રી કુબેરભાઈ ડીંડોર ( આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી)ના અધ્યક્ષ સ્થાને વ્યારાના સર્કીટ હાઉસ ખાતે ?...
તાપી જિલ્લામાં ધર્મના નામે ધર્મ પરિવર્તનનું મોટું નેટવર્ક
તાપી જિલ્લાના ઉકાઈ પ્રોજેક્ટ એરિયામાં આવનાર દિવસોમાં હજારો ખ્રિસ્તીઓ દ્વારા ધાર્મિક સંમેલન કરવાનું આયોજન થઈ રહ્યું છે, જેનો સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ કરવા છતાં કોના ઇશારે આ બધો ખેલ રમાઈ ?...
તાપી જિલ્લાના વાલોડ ખાતે 225મી પૂજ્ય શ્રી જલારામ બાપાની જન્મ જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી
કરોડો ભાવિક ભક્તોના હૃદયમાં વસતા વીરપુરના ભક્ત સંત શિરોમણી પૂજ્ય શ્રી જલારામ બાપાની 225 મી જન્મ જયંતીની ઉજવણી વાલોડ ખાતે આવેલ મંદિરે ખુબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.. અંબાજી શેરીમાં આવેલ મંદ...
તાપી જિલ્લામાં ઉત્તર ભારતીય સમાજ દ્વારા છઠ્ઠ પૂજાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
સમગ્ર તાપી જિલ્લામાં મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય સમાજના લોકો રહે છે ત્યારે તાપી જિલ્લામાં પણ ઉત્તર ભારતીય સમાજ દ્વારા છઠપૂજા નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ઉત્તર ભ?...