કપડવંજ શહેરના રત્નાકર માતા રોડ ઉપર બે આખલાઓ બાખડયા
કપડવંજ શહેરમાં ઘણાય સમયથી રખડતા ઢોરોનો આતંક યથાવત કપડવંજ શહેરના રત્નાકર માતા રોડ પર આવેલા અપના માર્ટ પાસે સોમવાર સવારના અરસામાં બે માતેલા આખલાઓ બાખડયા હતાં. જેના કારણે રસ્તા પરથી પસાર થતાં લોકો ગભરાઈ ગયા હતાં. માર્ગ પર લડતા આખલાઓએ…










