Skip to content
બુધવાર, નવેમ્બર 25, 2026 Ahmedabad 24°C

top news channel

3,118 stories

સનાતન સંસ્થા તરફ થી અમદાવાદ ખાતે ‘અતીતના આશિર્વદ સેવા ટ્રસ્ટ’ ના વૃદ્ધાશ્રમમાં વસ્ત્ર વિતરણનો કાર્યક્રમ આયોજિત

સનાતન સંસ્થા તરફ થી અમદાવાદ ખાતે ‘અતીતના આશિર્વદ સેવા ટ્રસ્ટ’ ના વૃદ્ધાશ્રમમાં વસ્ત્ર વિતરણનો કાર્યક્રમ આયોજિત કર્યો. સનાતન સંસ્થા વતી શ્રી ભરતભાઈ પંચાલ, શ્રીમતી જયશ્રીબેન પંચાલ , શ્રીમતી દિપાલી ઓંકાર તથા શ્રીમતી મેઘાબેન પંચાલ દ્રવારા 50 કરતા વધું વયસ્કોને વસ્ત્રોનું…

· 1 min read

હિમાચલ પ્રદેશના મંડીમાં વાદળ ફાટ્યું, વાદળ ફાટતાં 2 લોકોના મોત

હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં મંગળવારની રાત્રે પડેલા મોસળધાર વરસાદ અને વાદળ ફાટવાની ઘટનાએ સમગ્ર શહેરમાં વિનાશ વેરાવ્યો છે. ખાસ કરીને મંડી શહેરના જેલ રોડ અને હોસ્પિટલ રોડ વિસ્તારમાં પરિસ્થિતિ અત્યંત ભયાનક બની હતી. અચાનક ઉદભવેલા પૂર અને ભારે કાટમાળના પ્રવાહને…

· 2 min read

રાજ્યસભામાં આજે ‘ઑપરેશન સિંદૂર’ પર ચર્ચા, પીએમ મોદીની સંભવિત હાજરી

મંગળવારે, 29 જુલાઈ 2025ના રોજ રાજ્યસભામાં ‘ઑપરેશન સિંદૂર’ ઉપર મહત્વપૂર્ણ ચર્ચા યોજાવા જઈ રહી છે, જે દેશની રાષ્ટ્રીય સુરક્ષા, વ્યૂહાત્મક દૃષ્ટિકોણ અને વિદેશ નીતિ સાથે સંકળાયેલા મહત્વના મુદ્દાઓ પર કેન્દ્રિત રહેશે. આ ચર્ચામાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘ તથા વિદેશ મંત્રી…

· 3 min read

ઝારખંડના દેવઘરમાં ગમખ્વાર અકસ્માત, બસ-ટ્રકની ટક્કર બાદ 18ના મોત, 20 ઈજાગ્રસ્ત

ઝારખંડના પવિત્ર ધાર્મિક સ્થળ દેવઘરમાં મંગળવારે વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં 18 કાવડિયાઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ દુર્ઘટનામાં વધુમાં વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી…

· 3 min read

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ભારતીય મજદૂર સંઘના સ્વર્ણિમ 70 વર્ષનો સમાપન સમારોહ યોજાયો

જે દેશમાં ત્યાગ, તપસ્યા અને બલિદાનની ભાવના હોય તે દેશનો વિકાસ થયા વિના રહે જ નહી. – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતીય મજદૂર સંઘના સ્વર્ણિમ 70 વર્ષની ઉજવણીના સમાપન સમારોહ અવસરે જણાવ્યુ હતું કે, જે દેશમાં ત્યાગ, તપસ્યા…

· 3 min read

શતરંજની ખરી ‘રાણી’, 19 વર્ષની ઉંમરે ચેમ્પિયન બની

FIDE મહિલા ચેસ વર્લ્ડ કપ 2025ની ફાઇનલ ભારતમાં માટે એક ઐતિહાસિક ક્ષણ બની રહી, જ્યાં બે ભારતીય ખેલાડીઓ—દિવ્યા દેશમુખ અને કોનેરુ હમ્પી—એકબીજાના સામે ટકરાયા. આ મુકાબલામાં 18 વર્ષીય દિવ્યા દેશમુખે શાનદાર રમત રજૂ કરીને ચેસ વિશ્વને ચકિત કરતાં પોતાની દેશબંધી,…

· 2 min read

સૂરજ નારાયણનું છેલ્લું કિરણ સંધ્યા વંદન કરે છે તે કોટેશ્વર મહાદેવ તીર્થસ્થાન

રાષ્ટ્રની સરહદ પર સમુદ્ર કિનારે કચ્છમાં ઐતિહાસિક શિવાલય આવેલું છે. સૂરજ નારાયણનું છેલ્લું કિરણ સંધ્યા વંદન કરે છે તે કોટેશ્વર મહાદેવ તીર્થસ્થાન દર્શનીય છે. ભારત વર્ષનાં ઐતિહાસિક સ્થાનોમાં કચ્છનું કોટેશ્વર તીર્થ રહેલું છે. શિવજી અને રાવણની કથા રહેલી છે. ગૌડ…

· 2 min read

‘આધાર-EPIC નકલી પણ હોઈ શકે’, બિહાર SIR કેસમાં સુપ્રીમ કોર્ટે સ્ટે આપવાની ના પાડી

સુપ્રીમ કોર્ટે બિહારમાં ચાલી રહેલી સ્પેશિયલ સમરી રિવિઝન (SIR) પ્રક્રિયા પર તાત્કાલિક સ્ટે આપવાનો ઇનકાર કરી દીધો છે, પરંતુ મામલે આગામી નિર્ણય સુધીના મોહલતરૂપ દિશાનિર્દેશ આપ્યા છે. સોમવારે થયેલી સુનાવણી દરમિયાન જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને જસ્ટિસ જોયમાલા બાગચીની બેન્ચે ચૂંટણી…

· 2 min read

ઋષભ પંત પાંચમી ટેસ્ટથી બહાર, નવા વિકેટકીપરની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી પાંચ મેચોની ટેસ્ટ સિરીઝનો ચોથો મુકાબલો માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાનમાં રમાયો હતો, જે ડ્રો રહ્યો હતો. ભારતીય ટીમ માટે આ મુકાબલામાં કેપ્ટન શુભમન ગિલ, રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરની આક્રમક બેટિંગ ખૂબ જ મહત્વપૂર્ણ…

· 3 min read

શ્રાવણના પહેલા સોમવારે સોમનાથ મંદિર પરિસરમાં નીકળી પાલખીયાત્રા, માનવ મહેરામણ ઉમટ્યું

આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોવાને પગલે સોમનાથ મહાદેવના દર્શન માટે ભક્તોની ભીડ ઘોડાપૂરની જેમ ઉમટી પડી હતી. વહેલી સવારે 4 વાગ્યે મંદિરના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા, જેના પછીથી ભક્તજનો “હર હર મહાદેવ” અને “જય સોમનાથ”ના નાદ સાથે…

· 3 min read