Skip to content
બુધવાર, નવેમ્બર 25, 2026 Ahmedabad 24°C

top news channel

3,118 stories

પાટણમાં ‘આકાંક્ષા હાટ’ પ્રદર્શનનો પ્રારંભ – સ્થાનિક હસ્તકલા અને કૃષિ ઉત્પાદનોને મળ્યું મંચ

આ હાટ પાટણના સંતોક બા હોલ ખાતે યોજાઈ રહ્યો છે, જ્યાં સ્થાનિક કારીગરો, બહેનોના સખી મંડળો અને ખેડૂત જૂથો દ્વારા તૈયાર કરાયેલા પરંપરાગત હસ્તકલા અને કૃષિ ઉત્પાદનોનું પ્રદર્શન તથા વેચાણ કરવામાં આવી રહ્યું છે. ઓગસ્ટ ૨૦૨૫ સુધી સવારના ૧૦ વાગ્યાથી…

· 2 min read

10 વર્ષ બાદ દિલ્હીમાં જુલાઈ મહિનામાં મળી સૌથી સ્વચ્છ હવા, AQIનું સ્તર 100 કરતા ઘટ્યું

રાજધાની દિલ્હીમાં ચિંતાજનક વાતાવરણના પડછાયાથી થોડી રાહત મળી છે, કારણ કે જુલાઈ 2025માં દિલ્હીની હવા છેલ્લા 10 વર્ષોમાં સૌથી વધુ સ્વચ્છ નોંધાઈ છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના તાજેતરના આંકડાઓ મુજબ, ચાલુ જુલાઈ મહિનામાં શહેરનો સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI)…

· 3 min read

માલેગાંવ બ્લાસ્ટ કેસમાં પ્રજ્ઞા ઠાકુર સહિત તમામ 7 આરોપી નિર્દોષ

મહારાષ્ટ્રના માલેગાંવમાં 2008માં થયેલા વિસ્ફોટ કેસમાં લગભગ 17 વર્ષ બાદ મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે. મુંબઇની NIA સ્પેશ્યલ કોર્ટે તમામ સાત આરોપીઓને નિર્દોષ જાહેર કરતાં છોડી મુક્યા છે. https://twitter.com/oneindianewscom/status/1950804058002100615 આ કેસમાં મુખ્ય આરોપીઓમાં ભૂતપૂર્વ ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર, લેફ્ટનન્ટ કર્નલ…

· 2 min read

ભૂકંપ, સુનામી બાદ હવે રશિયામાં ફાટ્યો જવાળામુખી

30 જુલાઈએ રશિયાના દૂરના પૂર્વમાં આવેલા કામચાટકા દ્વીપકલ્પ પર સૌથી ઊંચા અને સક્રિય જ્વાળામુખીઓ પૈકીના એક, ક્લ્યુચેવસ્કોયે (Klyuchevskoy Volcano) જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો. આ જ્વાળામુખી વિસ્ફોટ એક જ દિવસ પહેલા આવેલા પ્રચંડ ભૂકંપના થોડા સમય બાદ થયો, જેના કારણે સમગ્ર…

· 3 min read

શેરબજારમાં ટ્રમ્પના ટેરિફ બોમ્બની ઈફેક્ટ, સેન્સેક્સ-નિફ્ટી કડાકા સાથે ખુલ્યાં

શેરબજારમાં આજે ભારે મંદી જોવા મળી છે, જેના પાછળ મુખ્યત્વે ડોનાલ્ડ ટ્રમ્પની તાજેતરની ભારતવિરોધી જાહેરાત જવાબદાર રહી છે. ટ્રમ્પે ગઈકાલે ભારત પર 25 ટકા ટેરિફ અને વધારાની પેનલ્ટી લાદવાના નિર્ણયની જાહેરાત કરી હતી, જેનાથી વૈશ્વિક અને સ્થાનિક રોકાણકારો વચ્ચે ભયનું…

· 3 min read

ભારતે રચ્યો ઈતિહાસઃ નાસા સાથે મળી લોન્ચ કર્યું નિસાર મિશન, અંતરિક્ષથી પૃથ્વી પર રાખશે દેખરેખ

ઈસરોએ આજે નાસા સાથે મળીને ઇતિહાસ રચતો “નિસાર મિશન” સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે. આ મિશન અંતર્ગત નિસાર (NASA-ISRO Synthetic Aperture Radar) ઉપગ્રહને આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં આવેલા સતિષ ધવન સ્પેસ સેન્ટરથી બુધવાર સાંજે 5:40 વાગ્યે GSLV-F16 રોકેટ મારફત અવકાશમાં મોકલવામાં આવ્યો. નિસાર…

· 2 min read

ઓપરેશન સિંદૂરની સફળતા બાદ BJPની નવી પહેલ, દેશભરમાં ‘તિરંગા યાત્રા’નું આયોજન કરવાની કરી જાહેરાત

ભારતીય જનતા પાર્ટી (BJP)એ દેશના ગૌરવ અને સશસ્ત્ર દળોની શૌર્યગાથાને ઉજવવા માટે એક વિશાળ રાષ્ટ્રીય અભિયાન ‘તિરંગા યાત્રા’નું આયોજન કર્યું છે, જે 10 ઓગસ્ટથી 14 ઓગસ્ટ 2025 સુધી સમગ્ર દેશમાં યોજાશે. આ યાત્રા ખાસ કરીને ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતાને શ્રદ્ધાંજલિ…

· 3 min read

શમા પરવીનની ધરપકડ મોટી સફળતા, પાકિસ્તાન કનેક્શન પણ સામે આવ્યું : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) દ્વારા દેશમાં આતંકી ગતિવિધિઓ સામેની જંગમાં એક મહત્વની સફળતા મળી છે. ATSએ બેંગલોરમાંથી શમા પરવીન નામની 30 વર્ષની મહિલાની ધરપકડ કરી છે, જે આતંકી સંગઠન અલ કાયદા ઇન ધ ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ (AQIS) સાથે સીધી રીતે…

· 2 min read

અગ્નિવીરો માટે ઉત્તરાખંડના મુખ્યમંત્રીની જાહેરાત, ટાઇગર પ્રોટેક્શન ફોર્સમાં સીધું પોસ્ટિંગ આપશે

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ અગ્નિવીરો માટે એક મહત્વપૂર્ણ અને વિઝનરી નિર્ણય લેતા જણાવ્યું કે રાજ્યમાં રચાતા નવા સુરક્ષા દળ ‘ટાઈગર પ્રોટેક્શન ફોર્સ’માં માત્ર અગ્નિવીરોની સીધી ભરતી કરવામાં આવશે. આ ફોર્સમાં 81 જગ્યાઓને મંજૂરી આપવામાં આવી છે અને આ તમામ…

· 3 min read

અમેરિકા-ભારત વચ્ચે વેપાર સોદા પર ટ્રમ્પની ચેતવણી: ‘જલ્દી કરો ડીલ, નહીં તો લાગશે 25% ટેરિફ’

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ટેરિફ મુદ્દે આક્રમક વલણ અપનાવી રહ્યા છે. તાજેતરમાં તેમણે ભારત સાથેના વેપાર સોદા (Trade Deal) અંગે સ્પષ્ટ ચેતવણી આપતાં કહ્યું છે કે જો 1 ઓગસ્ટ પહેલા દ્વિપક્ષીય વેપાર કરારને અંતિમ સ્વરૂપ નહીં અપાય, તો…

· 2 min read