Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 26°C

top news channel

3,118 stories

એશિયાની સૌથી વૃદ્ધ હાથણી ‘વત્સલા’નું નિધન, મધ્ય પ્રદેશના પન્ના ટાઇગર રિઝર્વમાં લીધા અંતિમ શ્વાસ

એશિયાની સૌથી વૃદ્ધ હાથણી વત્સલાનું મંગળવારે બપોરે નિધન થઈ ગયું છે. મધ્યપ્રદેશના પન્ના ટાઇગર રિઝર્વના હિનૌતા રેન્જમાં આવેલા હાથી કેમ્પમાં તેણે અંતિમ શ્વાસ લીધા હતા. વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, વત્સલાની ઉંમર 100 વર્ષથી વધુ હતી અને તે લાંબા સમયથી…

· 3 min read

રાજસ્થાનના ચુરુમાં વાયુ સેનાનું પ્લેન ક્રેશ, કાટમાળમાંથી બે મૃતદેહ મળ્યાના અહેવાલ

બુધવારે રાજસ્થાનના ચુરુ જિલ્લાના રતનગઢ તાલુકાના ભાનુડા ગામ નજીક ભારતીય વાયુસેનાનું એક જેગુઆર લડાકૂ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભય અને ચિંતાનું વાતાવરણ ફેલાઈ ગયું. દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ સ્થાનિક વહીવટી તંત્ર, પોલીસ અને સૈન્યની…

· 3 min read

60 વર્ષમાં બ્રાઝિલ પહોંચનાર પહેલા ભારતીય PM બન્યા મોદી, કરાયું ભવ્ય સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં શરૂ કરેલા પાંચ દેશોના વિદેશ પ્રવાસના અંતર્ગત હવે બ્રાઝિલની યાત્રા કરીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. તેઓ છેલ્લા 60 વર્ષમાં બ્રાઝિલની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા છે. 8 જુલાઈ, 2025ના રોજ તેઓ બ્રાઝિલની રાજધાની બ્રાઝિલિયા…

· 2 min read

23 વર્ષથી ફરાર મોનિકા કપૂરની અમેરિકામાં ધરપકડ, CBI લાવી રહી છે ભારત

મોનિકા કપૂરની ધરપકડ અને પ્રત્યાર્પણ ભારત માટે એક મોટી કાનૂની સફળતા છે, જે 23 વર્ષથી ફરાર કથિત આર્થિક ગુનેગારીના પ્રકરણમાં થયેલી મહત્વપૂર્ણ ઘટનાઓમાંની એક ગણાઈ રહી છે. સીબીઆઈએ 9 જુલાઈ, 2025ના રોજ મોનિકા કપૂરને અમેરિકામાંથી ધરપકડ કરીને ભારત લાવવાનો દાવ…

· 3 min read

અમદાવાદમાં ત્રણ દિવસ રહેશે પાણી કાપ, ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનના 17 વોર્ડમાં નહીં આવે પાણી

અમદાવાદ શહેરના ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનના નાગરિકો માટે 9થી 11 જુલાઈ દરમિયાન ત્રણ દિવસ સુધી પાણી કાપનો સામનો કરવો પડશે. શહેરી પાણી પુરવઠા માટે મુખ્ય કેનાલ ગણાતી શેઢી બ્રાન્ચ કેનાલમાં જરૂરી મેન્ટેનન્સ અને મરામતની કામગીરી હાથ ધરાતી હોવાથી આ…

· 2 min read

9 જુલાઈએ ‘ભારત બંધ’નું એલાન, 25 કરોડ કર્મચારીઓએ બાંયો ચડાવી

દેશના 10 કેન્દ્રીય વેપાર સંગઠનોએ સંયુક્ત ધોરણે આવતીકાલે 9 જુલાઈ, 2025ના રોજ ભારત બંધનું એલાન કર્યું છે. જેમાં બૅન્કિંગ, કોલસા ખાણકામ, પોસ્ટ ઑફિસ, ઇન્સ્યોરન્સ કંપની અને પરિવહન જેવા મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોના 25 કરોડથી વધુ કર્મચારીઓ જોડાશે. સરકારની 'કોર્પોરેટ-તરફેણ, મજૂર-વિરોધી અને ખેડૂત-વિરોધી'…

· 3 min read

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના પિતાનું નિધન, જોધપુર એમ્સમાં લીધા અંતિમ શ્વાસ

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ માટે 8 જુલાઈ, 2025નો દિવસ અત્યંત દુઃખદ રહ્યો, કારણ કે તેમના પિતા દાઉ લાલ વૈષ્ણવનું લાંબી બિમારી બાદ નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી ગંભીર રીતે બિમાર હતાં અને તેમની સારવાર રાજસ્થાનના જોધપુર સ્થિત…

· 2 min read

યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા રહેશે જેલમાં, હિસાર કોર્ટે રિમાન્ડ 14 દિવસ વધાર્યા

પાકિસ્તાન માટે જાસૂસીના ગંભીર આરોપમાં ધરપકડ કરાયેલી યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાના કેસમાં હવે વધુ ઘનત્વ આવી રહ્યું છે. 07 જુલાઈ 2025ના રોજ હરિયાણાના હિસાર સ્થિત કોર્ટમાં રજૂ થયેલ જ્યોતિને ન્યાયિક કસ્ટડીમાં 14 દિવસનો વધારો આપીને 21 જુલાઈ 2025 સુધી જેલભેગી કરાઈ…

· 2 min read

મુંબઈના રસ્તા પર વેપારી vs મનસે, પોલીસે ટીંગાટોળી કરી કાર્યકર્તાઓને ડિટેઈન કર્યા

મહારાષ્ટ્રમાં ભાષાકીય ઓળખને લઇને વધી રહેલો વિવાદ હવે ઊંડા રાજકીય તણાવમાં પરિવર્તિત થયો છે. મરાઠી ભાષાની ધરોહર જાળવવાના નામે રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના કાર્યકરો હવે રસ્તા પર ઉતરી આવ્યા છે. મીરા-ભાયંદર વિસ્તારમાં ફૂડ સ્ટોલના માલિકને ફક્ત મરાઠી નહીં…

· 2 min read

અમેરિકામાં એક જ પરિવારના ચારના મોત, વેકેશન મનાવી પરત આવતા સમયે નડ્યો અકસ્માત

આખો પરિવાર અમેરિકામાં રજા માણવા ગયો હતો. આ દરમિયાન એક મિની ટ્રકે તેમની કારને ટક્કર મારી દીધી, જેનાથી કારમાં આગ લાગી ગઈ અને અંદર બેઠેલા તમામ લોકો બળીને ખાક થઈ ગયા. એટલાંટાથી ડલાસ જઈ રહ્યો હતો પરિવાર હૈદરાબાદના રહેવાસી શ્રી…

· 1 min read