મોદી સરકારના 11 વર્ષમાં ચર્ચામાં રહી જન કલ્યાણની આ 11 મોટી યોજનાઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગયા 11 વર્ષ દરમિયાન કેન્દ્ર સરકારે દેશના ગરીબોની કલ્યાણ માટે અનેક ઐતિહાસિક અને લોકલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના દ્?...
GST દ્વારા અપાતી નોટિસમાં ‘ડીન’ નંબર નાખવો ફરજિયાત નહીં CBICના નવા પરિપત્રમાં સ્પષ્ટતા
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની નોટિસ આપેવા માટે ડૉક્યુમેન્ટ આઈડેન્ટિફિકેશન નંબર હોવો ફરજિયાત ન હોવાનું સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સિસે આજે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું. સીબીઆઈસી સાથ...
એક જૂલાઇથી બદલાઇ જશે તત્કાલ ટિકિટના નિયમ, મુસાફરોને રાહત
ભારતીય રેલવેએ બુધવારે (11 જૂન, 2025) તત્કાલ ટિકિટ બુકિંગ સિસ્ટમમાં અનેક સુધારાઓની જાહેરાત કરી હતી. નવી જોગવાઈઓમાં ઓનલાઈન તત્કાલ બુકિંગ માટે આધાર-આધારિત વેરિફિકેશન ફરજિયાત બનાવવામાં આવી છે. એટલ?...
G-7ની કેનેડા પરિષદમાં જતાં પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાયપ્રસ જશે, વળતાં ક્રોએશિયા જશે
કેનેડામાં 15 થી 17 જૂન દરમિયાન યોજાનારી G-7 દેશોની પરિષદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેનેડાના વડાપ્રધાનનાં વિશેષ આમંત્રણથી ઉપસ્થિત રહેશે. કેનેડા જતા પૂર્વે માર્ગમાં તેઓ સાયપ્રસનાં પાટનગર તિક?...
હવે UPI પેમેન્ટ પર લાગશે વધારાનો ચાર્જ?, નાણાં મંત્રાલયે આપી સ્પષ્ટતા
Digital Payment એટલે કે UPIનો ઉપયોગ લગભગ 46 કરોડ લોકો અને 6.5 કરોડ વેપારીઓ કરે છે. સરકારે કહ્યું કે નાનામાં નાના વ્યવહારો માટે પણ ડિજિટલ ચુકવણી કરવામાં આવી રહી છે. આજે UPI ડિજિટલ પેમેન્ટ માટે સૌથી લોકપ્રિય માધ?...
2 મોટા રેલવે પ્રોજેક્ટને કેબિનેટની મંજૂરી, 3 રાજ્યોના 7 શહેરોમાં વધશે કનેક્ટિવિટી, 28 લાખ લોકોને થશે ફાયદો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA)એ રેલવે મંત્રાલયના બે મહત્ત્વના પ્રોજેક્ટને મંજૂરી મળી ગઈ છે. કુલ 6,405 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર કરાયેલા આ પ્રોજેક્ટ?...
ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારના 11 વર્ષ પૂર્ણ થવા સંદર્ભે તાપી જિલ્લા ભાજપ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું
રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ દ્વારા મોદી શાસનના 11 વર્ષ દરમિયાન થયેલી સિદ્ધિઓ અને સુશાસનની વાત કરવામાં આવી હતી. 26 મે 2014 ના રોજ પ્રથમ વખત નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા જે તાર?...
ગુજરાતનું પ્રથમ સાઈબાબા મંદિર, જ્યાં સોનાના સિંહાસન પર બિરાજમાન છે સાઈબાબા, પરચા અપરંપાર
અમદાવાદના ખાડિયામાં વર્ષો જુનું સાંઈબાબાનું મંદિર આવેલુ છે. મંદિરની સ્થાપના 1960માં કરવામાં આવી હતી. બાબાનું આ મંદિર ગુજરાતનું પ્રથમ સાઈ મંદિર છે. સાંઈબાબાના મંદિરે વર્ષોથી ખાડિયાની આજુબાજ?...
નડિયાદ રૂરલ પો.સ્ટે હદમાંથી વિદેશી દારૂન ના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી ક્રાઈમ બ્રાંચ ખેડા-નડીયાદ
પોલીસ અધિક્ષક, ખેડા - નડીયાદ તથા પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓએ જીલ્લામાં પ્રોહિ જુગારની બદીને નેસ્તનાબુદ કરવા માટે આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ પો.સ.ઇ.શ્રી એસ.જ?...
સરદાર પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે બારડોલીમાં યોજાશે ખેડૂત સંમેલન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરૂવાર, તા ૧૨મી જૂને સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી વર્ષના ઉપલક્ષ્યમાં યોજાનાર ખેડૂત સંમેલનની અધ્યક્ષતા કરશે.વડાપ?...