માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ
ભાવનગર વિમાન મથક પર વિશ્વ પર્યાવરણ દિવસ પ્રસંગે મોરારિબાપુનાં હસ્તે થયેલ વૃક્ષારોપણ સાથે જ વૃક્ષારોપણ અભિયાન વિસ્તર્યું છે. કથા દ્વારા સનાતન માનસિક શીતળતા આપી રહેલ મોરારિબાપુ પર્યાવરણ ?...
અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક
અમેરિકાની કોર્ટે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ઝટકો આપી હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરનારા વિદેશી વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે. અમેરિકન સરકારે યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થી?...
એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ
વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ ઇલૉન મસ્કની સેટેલાઇટ બેઝ્ડ ઇન્ટરનેટ સર્વિસ સ્ટારલિંકને ભારતમાં એક જરૂરી લાયસન્સ મળી ગયું છે. મસ્કની કંપની છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં પોતાની સર્વિસ શરૂ કરવા ...
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું
કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરણ રિજિજુ (Kiren Rijiju)એ વકફ માટે ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું છે. નવા વકફ કાયદા મુજબ, બધી વકફ મિલકતોને 6 મહિનાની અંદર તેમાં નોંધણી કરાવવી પડશે. આ પોર્ટલ યુનિફાઇડ વકફ મેને?...
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને જાનથી મારી નાખવાની ધમકી મળી
દિલ્હી ના મુખ્યમંત્રી રેખા ગુપ્તા ને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આરોપીએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને મુખ્યમંત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. પોલીસે જણાવ્યું કે મોડી રાત્રે ગાઝિ...
વિદ્યાનગર પોલીસે ૬૩.૦૩ લાખનું ડ્રગ્સ પકડ્યું
આણંદમાં ઝાયડસ હોસ્પીટલની પાછળ નાની ખોડીયાર રોડ પર આવેલ અલહયાત કોમ્પ્લેક્સમાં રહેતો પરવેઝ હકીમભાઈ સૈયદ તેમજ આણંદ તાલુકાના વલાસણ ગામમાં મસ્જીદે આયશાની પાસે આવેલ પઠાણવાડા વિસ્તારમાં રહેતો...
પહેલગામ હુમલા પછી ડૉ. મોહન ભાગવતનું મોટું નિવેદન, કહ્યું ‘ભારતની સુરક્ષા માટે આત્મનિર્ભર બનવું જરૂરી’
05 જૂનના રોજ નાગપુરમાં આરએસએસ સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે કાર્યકર્તા વિકાસ વર્ગ (II)ના સમાપન સમારોહમાં કહ્યું હતું કે, “આપણે આપણી સુરક્ષાના મામલે ‘આત્મનિર્ભર’ રહેવું જોઈએ અને આ માટે સેના, સરકાર-?...
‘પાકિસ્તાન જ્યારે-જ્યારે ઓપરેશન સિંદૂરનું નામ સાંભળશે, તેને ભારતની તાકાત યાદ આવશે’
જ્યારે પીએમ મોદીએ ચેનાબ નદી પર વિશ્વના સૌથી ઊંચા રેલવે કમાન પુલ પર ત્રિરંગો ફરકાવ્યો, ત્યારે તે ફક્ત ઉદ્ઘાટન સમારોહ નહોતો. તે એક પ્રતીક હતું - ભારતની સાર્વભૌમત્વ, આત્મનિર્ભરતા અને વ્યૂહાત્મ?...
જમ્મુ કાશ્મીરના સીએમ ઓમર અબ્દુલ્લા કરી પીએમ મોદી પાસે આ મોટી માંગ
જમ્મુ અને કાશ્મીરમાં ચેનાબ પુલના ઉદ્ઘાટન પ્રસંગે જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પીએમ મોદીની પ્રશંસા કરી. જોકે, આ પ્રસંગે તેમણે જમ્મુ અને કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશમા?...
હવે તૈયારીનો સમય! NEET-PG પરીક્ષાની ફાઈનલ તારીખ જાહેર થઈ, સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી
NEET-PG 2025 ની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે એક મોટી અપડેટ સામે આવી છે. સુપ્રીમ કોર્ટે NEET PG પરીક્ષા યોજવા માટે 3 ઓગસ્ટની તારીખને મંજૂરી આપી છે. અગાઉ આ પરીક્ષા 15 જૂને યોજાવાની હતી, પરંતુ NBE કોર્ટમાં 3 ...