કંડલાથી મુંબઈ જતી સ્પાઇસજેટની ફ્લાઈટનું વ્હીલ તૂટીને નીચે પડ્યું, સદનસીબે સુરક્ષિત લેન્ડિંગ
કંડલા એરપોર્ટથી મુંબઈ જતી સ્પાઈસજેટની Q400 ફ્લાઇટ સાથે શુક્રવારે 12 સપ્ટેમ્બરના રોજ એક મોટી દુર્ઘટના ટળી ગઈ. અહેવાલો મુજબ, વિમાન ટેકઓફ કર્યા બાદ તરત જ તેનો એક પૈડો તૂટીને રનવે પર પડી ગયો હતો. કંડ?...
સ્વામી વિવેકાનંદનું એ ઐતિહાસિક ભાષણ, જેનાથી વિશ્વફલક પર સ્થાપિત થયો હતો ધર્મધ્વજ
સ્વામી વિવેકાનંદનું 11 સપ્ટેમ્બર, 1893ના રોજ શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદમાં આપેલું ભાષણ માત્ર એક ધાર્મિક પ્રતિનિધિનું સંબોધન નહોતું, પરંતુ તે વિશ્વ ઇતિહાસના પાનાંમાં લખાયેલું એક ઐતિહાસિક પ્ર?...
’10 દિવસમાં નાગરિકતા સાબિત કરો નહીંતર…’, અસમ રાજ્યનું નાગરિકોને અલ્ટીમેટમ
અસમમાં ગેરકાયદેસર સ્થળાંતરનો મુદ્દો વર્ષોથી ગંભીર ચર્ચાનો વિષય રહ્યો છે, પરંતુ હવે હિમંત બિસ્વા સરમા સરકારએ આ મુદ્દે એક કડક અને ઝડપી કાર્યવાહી કરવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. અસમ કેબ...
ચોમાસું સત્રનો બીજો દિવસઃ CM ઓપરેશન સિંદૂર પર અભિનંદન રજૂ કરશે, બે મહત્વના બિલો પર ચર્ચા થશે
ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર સોમવાર, 8 સપ્ટેમ્બરથી શરૂ થયું છે અને આજે તેનો બીજો દિવસ છે. બપોરે 12 વાગ્યાથી કાર્યવાહી શરૂ થશે, જેમાં સૌપ્રથમ પ્રશ્નોત્તરી કાળ યોજાશે અને પછી વિવિધ સરકારી દસ?...
ફક્ત ડિજિટલ જ નહીં, વાસ્તવિક પણ: GST 2.0માં ક્યારે, કેટલી બચત? મોદી સરકારની વેબસાઈટ પર તપાસો!
ભારતમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાગુ થયાને 8 વર્ષ પૂર્ણ થયા છે. હવે તેમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. GST કાઉન્સિલે જૂના ચાર સ્લેબને (5%, 12%, 18% અને 28%) નાબૂદ કરીને તેને માત્ર બે દરો – 5% અને 18%માં ફેર...
કેન્સર સામેની રશિયન વેક્સિન ટ્રાયલમાં 100% સફળ, જલ્દી મળશે મંજૂરી
રશિયન વૈજ્ઞાનિકોએ કેન્સર જેવા જીવલેણ રોગ સામેની લડતમાં એક ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. તેમણે એન્ટરોમિક્સ (Enteromix) નામની નવીન વેક્સિન વિકસાવી છે, જેને ક્લિનિકલ ટ્રાયલ્સમાં 100% અસરકારક અને સંપૂર્ણપ...
હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં ધોધમાર વરસાદ, ઠેર-ઠેર રસ્તા પર પાણી ભરાયા
ગુજરાતમાં હવામાન વિભાગે 6મી સપ્ટેમ્બર માટે ભારે થી અતિભારે વરસાદની આગાહી સાથે અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ આગાહી મુજબ અમદાવાદ સહિતના વિસ્તારોમાં પહેલેથી જ વરસાદી માહોલ શરૂ ...
કાશ્મીરની દરગાહમાં ‘અલ્લાહુ અકબર’ના નારા સાથે ઇસ્લામી ટોળાંએ તોડ્યું રાષ્ટ્રીય પ્રતીક, પથ્થરોથી હટાવ્યું ચિહ્ન
જમ્મુ-કાશ્મીરની ઉનાળાની રાજધાની શ્રીનગરમાં ઈદ-એ-મિલાદના પાવન અવસર પર એક ગંભીર અને ચિંતાજનક ઘટના બની છે. પ્રસિદ્ધ હઝરતબલ દરગાહના નવીનીકરણ બાદ બે દિવસ પહેલાં જ સ્થાપિત કરાયેલા અશોક સ્તંભના ચ...
AI રેસમાં Microsoftનું જોરદાર કમબેક : કોપાયલટના યુઝર્સ જેમિની-ચેટજીપીટીથી આગળ
AIની સ્પર્ધામાં માઇક્રોસોફ્ટે પોતાની મજબૂત હાજરી નોંધાવી છે. અત્યાર સુધી ગૂગલના જેમિની AI અને OpenAIના ચેટજીપીટીની જ વધારે ચર્ચા થતી હતી, પરંતુ તાજેતરના આંકડા બતાવે છે કે માઇક્રોસોફ્ટના કોપાયલટ ...
કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી વિરુદ્ધ FIRની માંગ સાથે દિલ્હીની કોર્ટમાં અરજી
રાહુલ ગાંધી અને કોંગ્રેસે તાજેતરમાં ચૂંટણી પંચ અને ભાજપ પર લગાવેલા ‘વોટ ચોરી’ના આક્ષેપો પછી હવે એક નવો વિવાદ ઉભો થયો છે, જેમાં કોંગ્રેસની અધ્યક્ષ રહી ચૂકેલી સોનિયા ગાંધીને નિશાને લેવામાં આ...