Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 30°C

topnewschannel

1,610 stories

માધુપુરા સટ્ટાકાંડમાં મોટો ધડાકો: દુબઈથી હર્ષિત જૈનની ધરપકડ, ₹2200 કરોડના કેસમાં તપાસ તેજ

ગુજરાતના ઈતિહાસના સૌથી મોટા 2200 કરોડથી વધુના ક્રિકેટ સટ્ટાકાંડમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ને મોટી સફળતા મળી છે. આ કેસના મુખ્ય સૂત્રધાર હર્ષિત જૈનની દુબઈમાંથી ધરપકડ કરવામાં આવી છે. હર્ષિત જૈન લાંબા સમયથી ફરાર હતો અને તેના પર લુકઆઉટ નોટિસ પણ…

· 3 min read

માંડવીમાં દેવ બિરસા સેના દ્વારા બાપ્તિસ્મની વિરુદ્ધ ગુનો દાખલ કરવા બાબતે આવેદન પત્ર આપવામાં આવ્યું

તા. 30/06/2025 ના રોજ પિડીત વ્યક્તિ દ્વારા ફરીયાદ આપવામાં આવી હતી કે, એમના મુળ ધમૅ ને બદલી કોઇ પણ લીગલ પ્રોસીજર કયૉ વગર લોભ લાલચ આપી લાખગામ તા.માડવી જિ.સુરતના રહેવાશી પાદરી રામજીભાઈ ચૌધરી દ્વારા ખ્રિસ્તી ધર્મની બાપ્તિસ્મા કરાવવામાં આવી આવી…

· 2 min read

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ભીમપોર ગામના ગરીબ આદિવાસીઓ સાથે કરોડોની છેતરપિંડી કરનાર ત્રણેય આરોપી પોલીસના સકંજામાં

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ભીમપોર ગામના ગરીબ આદિવાસીઓ લોકોના ડોક્યુમેન્ટ લઈ દાનની રકમ આપવાની લાલચ આપી અલગ અલગ બેંકમાં તેમના ખાતા ખોલાવી ત્રણ ઈસમોએ શેર બજારમાં ટ્રેડિંગના નામે તેમના ખાતામાં કરોડો રૂપિયાનો વ્યવહાર કરી દેતા પોલીસે ત્રણેયને ઝડપી તેમની ઓફિસ…

· 2 min read

ચીનની પરેડમાં સાથે જોવા મળ્યા પુતિન-જિનપિંગ અને કિમ જોંગ ઉન, ટ્રમ્પને અમેરિકા વિરુદ્ધ ષડ્યંત્રનો ભય

ચીનની રાજધાની બેઇજિંગમાં 80મી વિક્ટરી ડે પરેડ ભવ્ય રીતે ઉજવાઈ, જેમાં વિશ્વના અનેક દેશોના રાષ્ટ્રપ્રમુખો અને પ્રતિનિધિઓ હાજર રહ્યા. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે આ પ્રસંગે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન અને ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતા કિમ જોંગ ઉન સહિત અનેક મહાનુભાવોનું…

· 2 min read

KCRનાં પુત્રી કે. કવિતા BRSમાંથી સસ્પેન્ડ, પાર્ટીવિરોધી ગતિવિધિઓનો આરોપ

ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)એ પોતાના મહત્વના ચહેરા અને પાર્ટી અધ્યક્ષ કે. ચંદ્રશેખર રાવ (KCR)ની પુત્રી, MLC કે. કવિતાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાનો મોટો નિર્ણય લીધો છે. પાર્ટીએ તેમના વિરુદ્ધ આ કડક કાર્યવાહી “પાર્ટીવિરોધી ગતિવિધિઓ”ના આક્ષેપોને આધારે કરી છે. આ પગલાને BRSની…

· 2 min read

નવરાત્રિમાં બિનહિંદુઓની એન્ટ્રી બંધ કરાવવા હિંદુ સંગઠનોની રાજકોટ કમિશનરને અરજી

હાલ દેશમાં હિંદુ તહેવારોની સીઝનનો માહોલ સર્જાયો છે. ગણેશોત્સવની ઉજવણી જોરશોરથી ચાલી રહી છે અને તરત જ નવરાત્રિનો પાવન તહેવાર શરૂ થવાનો છે. નવરાત્રિમાં ખાસ કરીને ગુજરાતમાં ગરબા મહોત્સવનું ખાસ મહત્વ છે, જ્યાં લાખો લોકો એકઠા થઈ માતાજીની આરાધના સાથે…

· 2 min read

આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષ સ્થાને ઉજજ્વળ ભવિષ્યનો અમૃતકાળનો બે દિવસિય ચિંતન શિબિરનો ઉદ્ધાટન સમારોહ યોજાયો

આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામીણ વિકાસ ગુજરાત રાજ્યના માનનીય મંત્રી  કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષ સ્થાને ઉજજ્વળ ભવિષ્યનો અમૃતકાળ કામધેનુ યુનિવર્સિટ ૨૦૪૭ હેઠળ આયોજિત બે દિવસિય ચિંતન શિબિરનો ઉદ્ધાટન સમારોહ યોજાયો હતો. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના વિકસિત ભારતના ૨૦૪૭ નક્કી કરેલ…

· 3 min read

બિહારમાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ મૃતદેહને ઝાડ પર લટકાવી દીધો

બિહારમાં પટનાના મનેરમાં 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરી તેના શબને ઝાડ પર લટકાવાની ઘટના સામે આવતા ચકચારમચી ગઇ છે.આ ઘટના બાદ આક્રોશિત લોકોને વિરોધ પ્રદર્શન અને કેન્ડલ માર્ચ યોજ આરોપીને જલદી પકડવાની માગ કરી હતી.…

· 3 min read

વાંચો પીએમ મોદીને ભેટમાં મળેલી ‘દારૂમા ડૉલ’ વિશે : બોધિધર્મ સાથે જોડાયેલું સૌભાગ્યનું પ્રતિક

વર્તમાનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાપાનની બે દિવસીય મુલાકાતે છે અને આ મુલાકાત દરમિયાન ભારત-જાપાનના સંબંધોને વધુ મજબૂત બનાવતી અનેક મહત્વપૂર્ણ ઘટનાઓ બની રહી છે. નવી દિલ્હી અને ટોક્યો વચ્ચે અનેક MoUs પર હસ્તાક્ષર થયા છે, જે બંને દેશો વચ્ચે…

· 6 min read

નર્મદા જિલ્લાના સેવાભાવી વ્યક્તિઓ અને સંસ્થાઓને “નર્મદા રત્ન” એવોર્ડથી સન્માન

આ એવોર્ડ સમારંભનું આયોજન એન.એમ.ડી. ન્યુઝ નેટવર્ક દ્વારા સુરક્ષા સેતુ નર્મદા પોલીસ, લક્ષમ હોન્ડા રાજપીપળા તથા અલ્કેશસિંહજી ગોહિલ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી કરવામાં આવ્યું હતું. છેલ્લા 10 વર્ષથી યોજાતો આ એવોર્ડ સમારંભ અત્યાર સુધીમાં 1000થી વધુ સેવાભાવી વ્યક્તિઓને સન્માનિત કરી ચૂક્યો…

· 2 min read