ખામેનીની અંતિમ વિદાયમાં મોજતબા ગેરહાજર, 100થી વધુ દેશોના પ્રતિનિધિઓ તેહરાન પહોંચ્યા
ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેનીની અંતિમ વિદાયની બહુદિવસીય વિધિઓ શરૂ થઈ ગઈ છે. તેહરાનના ઈમામ ખોમૈની ગ્રાન્ડ મોસલ્લા ખાતે ખામેનીનો પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે રાખવામાં આવ્ય...
ગુજરાતમાં મેઘતાંડવ : 225 તાલુકામાં વરસાદ, માંગરોળમાં 22 ઇંચથી વધુ; 22 ગામ સંપર્કવિહોણા
ગુજરાતમાં 3 જુલાઈનો વરસાદ અનેક વિસ્તારો માટે આફત બનીને વરસ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં નદીઓ છલકાઈ, રસ્તાઓ પાણીમાં ડૂબ્યા અને અનેક ગામોના સંપર્ક ત...
અમદાવાદ : ચા બનાવવાના બહાને સગીરાને ઘરે બોલાવી દુષ્કર્મ આચરવાનો આરોપ, પાડોશી ઇમ્તિયાઝ શેખ ઝડપાયો
અમદાવાદના વટવા વિસ્તારમાં એક શરમજનક ઘટના સામે આવી છે. અહીં ચાર માળિયા વિસ્તારમાં રહેતા એક પાડોશીએ ચા બનાવવાના બહાને પોતાના પાડોશમાં રહેતી 13 વર્ષની સગીરાને ઘરમાં બોલાવી તેની સાથે દુષ્કર્મ ?...
રામમંદિર દાનચોરી વિવાદ પર RSSનું નિવેદન : દત્તાત્રેય હોસબલેએ કહ્યું—દોષિતોને કડક સજા મળવી જોઈએ
અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિર સાથે જોડાયેલા કથિત દાનચોરી અને ગેરવહીવટના વિવાદ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પ્રથમવાર સત્તાવાર પ્રતિક્રિયા આપી છે. RSSના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબલેએ આ ?...
BAT-BMS એપ પર સરકારની કાર્યવાહી, ઈ-રિક્ષા રિમોટથી બંધ થવાના દાવા બાદ એપ સ્ટોર પરથી હટાવવાનો આદેશ
ચીન સાથે જોડાયેલી BAT-BMS એપને લઈને ઉઠેલા સુરક્ષા સંબંધિત ગંભીર સવાલો વચ્ચે કેન્દ્ર સરકારે મોટી કાર્યવાહી કરી છે. મીડિયા અહેવાલો મુજબ, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલયે BAT-BMS સહિ?...
વૈશ્વિક વૈજ્ઞાનિક રજિસ્ટ્રીમાં ડૉ. પ્રણવ મહેતાનું સ્થાન વિશ્વના ટોચના 5 ટકા વૈજ્ઞાનિકોમાં સમાવેશ
ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટીના મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગના સહાયક પ્રાધ્યાપક ડૉ. પ્રણવ આર. મહેતાએ આંતરરાષ્ટ્રીય સંશોધન ક્ષેત્રે વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. SciRank Global દ્વારા વર્ષ 2025 મ...
અમદાવાદ માટે ₹12,315 કરોડનો લોજિસ્ટિક્સ માસ્ટર પ્લાન, શહેર બહાર ટ્રાન્સપોર્ટ નગર અને લોજિસ્ટિક પાર્ક બનશે
અમદાવાદ શહેરમાં વધી રહેલા માલસામાન પરિવહન, ટ્રાફિક ભીડ અને પ્રદૂષણના પડકારોને ધ્યાનમાં રાખીને ‘અમદાવાદ સિટી લોજિસ્ટિક્સ પ્લાન’ તૈયાર કરવામાં આવ્યો છે. ભારત સરકારની નેશનલ લોજિસ્ટિક્સ પો?...
ગુજરાત પોલીસનું ‘ઓપરેશન સુરક્ષિત સાઇબર સ્પેસ’: 45 લાખ લોકોને સાઇબર સુરક્ષાની ટ્રેનિંગ, મહિલાઓ-બાળકો પર ખાસ ફોકસ
ગુજરાત પોલીસ દ્વારા મહિલાઓ અને બાળકોને ઓનલાઇન ગુનાઓથી સુરક્ષિત રાખવા માટે રાજ્યવ્યાપી ‘ઓપરેશન સુરક્ષિત સાઇબર સ્પેસ’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ સાઇબર ફ્રોડ, સાઇબર સ્ટોકિં...
ગુજરાતમાં મેઘતાંડવ : 24 કલાકમાં 172 તાલુકામાં વરસાદ, નવસારીના ચીખલીમાં આભ ફાટ્યું, 2 કલાકમાં 8 ઇંચ વરસાદ
ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર પૂરજોશમાં સક્રિય બન્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 172 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં સૌથી વધુ આશરે 13 ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકાર ...
પ્રિયંકા ગાંધી-વાડ્રા પર ભાજપનો ગંભીર આરોપ : ઉત્તરાખંડમાં 90 વર્ષની મહિલાની જમીન હડપવાના પ્રયાસનો વિવાદ
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રદીપ ભંડારીએ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા અને રોબર્ટ વાડ્રા પર ઉત્તરાખંડના કિચ્છામાં જમીન વિવાદને લઈને ગંભીર આરોપો લગાવ્યા છે. ભાજપે દાવો કર્યો છે કે ઉ...