રામમંદિરઃ ૪૪ ટ્રેન, ૪૫ ઝોન, એક લાખ લોકો; ૨૨ જાન્યુઆરી બાદ સંઘ શું કરવાનો છે?
અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં યોજાનાર અભિષેક સમારોહની તૈયારીઓ અંતિમ ચરણમાં છે. પીએમ મોદી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ લલ્લાનો અભિષેક કરશે. તો, સંઘ પરિવાર એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ ?...
લો બોલો, સમિટમાં અપાયેલા રાઈટિંગ પેડના પેજમાં જુદી જુદી વનસ્પતિના બીજ
વાઈબ્રન્ટ સમિટમાં મહેમાનોને પ્લાન્ટેબલ રાઈટિંગ પેડ, પેન અને પેન્સિલ દ્વારા પર્યાવરણ જતનનો સંદેશ અપાયો છે. વાઈબ્રન્ટ સમિટમાં યોજાયેલા વિવિધ સેમિનારો અને કન્ટ્રી સ્ટેટ સેમિનારોમાં આપવામા...
ક્રૂડ ઉછળી ૮૦ ડોલરનેપારઃ સોનામાં વિશ્વ બજાર પાછળ તેજીનો માહોલ
મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવમાં તેજી જોવા મળી હતી. ચાંદીમાં ભાવમાં બેતરફી વધઘટ દેખાઈ હતી. વિશ્વ બજારમાં - સોનાના ભાવ ઉંચકાયાના નિર્દેશો હતા. વિશ્વ બજાર વધતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધ?...
ચીનની નિકાસમાં 2.3 ટકાનો વધારો જો કે આયાતમાં નોંધાયેલો ઘટાડો
વિશ્વની બીજી સૌથી મોટી આર્થિક મહાસત્તા હવે મંદીના વમળમાંથી બહાર આવી રહ્યું છે. દેશની સ્થાનિક અને વિદેશી માંગમાં સામાન્ય સુધારો જોવા મળ્યો છે. ડિસેમ્બરમાં સતત બીજા મહિને ચીનમાં નિકાસમાં થો?...
પોલીસ વિરુદ્ધની કોઈપણ ફરિયાદ નં. 14449 પર કરી શકાશે
12 જાન્યુઆરી 2024જો કોઈ વ્યક્તિને પોલીસની વિરુદ્ધ જ ફરિયાદ કરવી હોય તો શું કરવું તેવો સવાલ સામાન્ય રીતે ઘણાં લોકોને થતો હશે. પરંતુ ટુંક સમયમાં જ આ બાબતનું સમાધાન આવી શકે છે. ગુજરાત સરકાર તરફથી એડ?...
તહરીક-એ-હુર્રિયત અને મુસ્લિમ લીગર્ની સંપત્તિ જપ્ત કરવાનો સરકારનો નિર્દેશ
કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીર વહીવટી તંત્રને પાકિસ્તાન આધારિત અલગતાવાદી સંગઠન તહરીક-એ-હુર્રિયત અને મુસ્લિમ લીગની બધી જ સંપત્તિઓને જપ્ત કરવાનો નિર્દેશ કર્યો છે. સાથે જ તેનાં બેંક એકાઉન્ટ અ?...
યુપીમાં માફિયા-ગેંગસ્ટર્સ પછી હવે તેમના મદદગારો પર તવાઈ
ઉત્તર પ્રદેશમાં માફિયાઓ અને ગેંગસ્ટર્સને ખતમ કરવા માટે યોગી આદિત્યનાથ સરકારે ફરી દંડો ચલાવ્યો છે. યોગી સરકારે છેલ્લાં સાત વર્ષમાં મોટા ભાગના ગેંગસ્ટર્સને કાં ઉપર પહોંચાડી દીધા છે કાં જેલ?...
પ્રાણપ્રતિષ્ઠા માટે ભગવાને જ મોદીની પસંદગી કરી : અડવાણી
રામમંદિર આંદોલનના ટોચના નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણીએ રામમંદિરના ઉદ્્ઘાટન માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભગવાને જ પસંદગી કરી હોવાનું કહ્યું હતું જ્યારે પોતાની ભૂ...
વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં નોંધાયો નવો રેકોર્ડ, 45 લાખ કરોડથી વધુના MOU થયા
વાઇબ્રન્ટ ગુજરાતમાં એમઓયુઓનો અત્યાર સુધીનો રકોર્ડ તૂટ્યો છે. ગાંધીનગરમાં આયોજિત વાઇબ્રન્ટ સમિટનું સમાપન થઇ ચૂક્યું છે. ત્યારે સમિટમાં થયેલા રોકાણના આંકડા સામે આવ્યા છે. જેમાં ગુજરાતે ઐતિ...
ભારત અમને પુન નિર્માણ માટે મદદ કરે, યુક્રેને ભારતને અપીલ કરી
યુક્રેનનુ કહેવુ છે કે, દેશ તબાહ થઈ ગયો છે અને ઈકોનોમી ખાડે ગઈ છે ત્યારે દેશમાં પુન નિર્માણ માટે ભારત મદદ કરે. જેથી યુક્રેનમાં વિશ્વના બીજા દેશોનુ રોકાણ વધારી શકાય. યુક્રેનના ડેપ્યુટી ફાઈનાન...