Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 32°C

topnewschannel

1,610 stories

AAPને મોટો ઝટકો, રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોને ભાજપમાં જોડાવાની સત્તાવાર મંજૂરી

Aam Aadmi Party (AAP)ને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. રાજ્યસભા સચિવાલયે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરીને રાઘવ ચઢ્ઢા સહિતના સાતેય બાગી સાંસદોને હવે Bharatiya Janata Party (BJP)ના સભ્યો તરીકે માન્યતા આપી છે. આ મોટા રાજકીય બદલાવ પછી રાજ્યસભામાં ભાજપની સંખ્યા વધીને…

· 3 min read

સુરત અલથાણ છેડતી કેસમાં નવો વળાંક, વાયરલ ઓડિયો ક્લિપથી રાજકીય કાવતરાની ચર્ચા તેજ

સુરતના અલથાણ વિસ્તારમાં સગીરાની છેડતીના કેસમાં હવે નવો ઘટસ્ફોટ સામે આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી એક ઓડિયો ક્લિપના આધારે આ સમગ્ર ઘટનાને રાજકીય કાવતરું ગણાવવાની ચર્ચા તેજ બની છે. આ મામલે Aam Aadmi…

· 3 min read

ભાજપમાં મોટા ફેરફાર : ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની ટીમમાં 33% પદાધિકારી તરીકે મહિલાઓ હશે

ભારતીય જનતા પાર્ટી (BJP) સંગઠન સ્તરે મોટો રાજકીય સંદેશ આપવા તૈયારીમાં છે. પાર્ટી અધ્યક્ષ નીતિન નવીનની આગેવાની હેઠળ સંગઠનમાં મહિલાઓને 33 ટકા પ્રતિનિધિત્વ આપવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પગલું માત્ર કેન્દ્ર સ્તરે જ નહીં પરંતુ રાજ્યોમાં પણ અમલમાં…

· 2 min read

પૂર્વ સેનાપ્રમુખ જનરલ મનોજ નરવણેનું મોટું નિવેદન : “પુસ્તક વિવાદમાં મારી સાથે અન્યાય થયો”

ભારતના પૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ નરવણેએ તેમના પુસ્તકને લઈને ઉભા થયેલા વિવાદ પર પહેલીવાર ખુલ્લું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેમને એક એવા વિવાદમાં ખેંચવામાં આવ્યા હતા, જેના સાથે તેમનો કોઈ લેવાદેવા નહોતો. તેમના મતે આ…

· 3 min read

ગુજરાત ATSનું મોટું ઓપરેશન : સિદ્ધપુર અને મુંબઈથી બે આતંકી ઝડપાયા, બોમ્બ બનાવવાની તૈયારીનો પર્દાફાશ

ગુજરાતમાં આતંકવાદી પ્રવૃત્તિઓ સામે મોટી સફળતા પ્રાપ્ત કરતાં ગુજરાત ATSએ એક મહત્વપૂર્ણ ઓપરેશન હાથ ધર્યું છે. આ ઓપરેશન દરમિયાન સિદ્ધપુર અને મુંબઈમાંથી બે કટ્ટરપંથી વિચારધારા ધરાવતા યુવકોની ધરપકડ કરવામાં આવી છે, જે દેશ વિરોધી કાવતરાં રચી રહ્યા હતા. મળતી માહિતી…

· 4 min read

નારી શક્તિ વંદન અધિનિયમ મુદ્દે કોંગ્રેસની મહિલા વિરોધી માનસિકતા ખુલ્લી પડી

નડિયાદ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા નારી શક્તિ વંદન અધિનિયમ મુદ્દે એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પરિષદમાં ગુજરાત પ્રદેશ મીડિયા સહપ્રવક્તા શ્વેતાબેન બ્રહ્મભટ્ટ તથા ખેડા જિલ્લા ભાજપ અધ્યક્ષ નયનાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. પરિષદ દરમિયાન ભાજપના નેતાઓએ આક્ષેપ…

· 2 min read

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસ પક્ષને મોટો ઝટકો લાગ્યો છે. તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ગજેન્દ્રસિંહ બુધાભાઈ પરમાર આજે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત્ રીતે જોડાયા હતા. તેમજ, રૂદણ જિલ્લા પંચાયત સીટ પર કોંગ્રેસના ઉમેદવારના ભત્રીજા ભરતભાઈ પુંજાભાઈ પરમાર પણ ભાજપમાં જોડાયા હતા, જે…

· 1 min read

રાહુલ ગાંધીએ સંસદમાં પીએમ મોદીનું કર્યું અપમાન, ભાજપ નેતાઓએ માફીની કરી માંગ

લોકસભામાં મહિલા આરક્ષણ અને સીમાંકન સંબંધિત બિલોની ચર્ચા દરમિયાન રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો હતો. વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવી વિવાદાસ્પદ નિવેદન આપતા સત્તાપક્ષના સાંસદોએ કડક વિરોધ નોંધાવ્યો. આ હંગામા વચ્ચે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ રાહુલ…

· 2 min read

લેન્સકાર્ટ વિવાદ 2026 : ગ્રૂમિંગ પોલિસી પર ઉઠ્યા સવાલો, પિયુષ બંસલે માફી માગી છતાં વિવાદ યથાવત

મહારાષ્ટ્રના નાસિકમાં આવેલા Tata Consultancy Services (TCS) BPO કેસ બાદ હવે આઈવેર રિટેલ બ્રાન્ડ લેન્સકાર્ટ પણ વિવાદમાં આવી ગઈ છે. સોશિયલ મીડિયા પર કંપનીની ગ્રૂમિંગ પોલિસી સંબંધિત એક ઇન્ટર્નલ ટ્રેનિંગ ડોક્યુમેન્ટ વાયરલ થતાં હિંદુ ધાર્મિક પ્રતીકો પર પ્રતિબંધના આક્ષેપો સાથે…

· 3 min read

ગોહિલવાડની ભૂમિ પર રમણીય સ્થાન સગાપરા ધાર શ્રી કૈલાસ ટેકરી પર મોરારિબાપુના વ્યાસાસને રામકથા

ગોહિલવાડની ભૂમિ પર પાલિતાણા પાસેનાં રમણીય સ્થાન સગાપરા ધાર કૈલાસ ટેકરી પર મોરારિબાપુના વ્યાસાસને રામકથા લાભ મળનાર છે. પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સાથે શનિવારથી પ્રારંભ થનાર કથા પ્રસંગે લાલગીરીબાપુનાં સાંનિધ્યમાં સેવક કાર્યકર્તાઓના સંકલનથી ભક્તિભાવ અને ઉત્સાહ સાથે પોથીયાત્રા યોજાશે. અહીંયા ગણેશજી મંદિર…

· 2 min read