Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 34°C

topnewschannel

1,610 stories

સંસદમાં હોબાળો : કિરેન રિજિજૂનો કોંગ્રેસ પર ગંભીર આરોપ, સ્પીકરના ચેમ્બરમાં ઘૂસીને અપશબ્દો બોલ્યાનો દાવો

સંસદના બજેટ સત્ર દરમિયાન ચાલી રહેલા રાજકીય તણાવ વચ્ચે કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ કોંગ્રેસના સાંસદો પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે દાવો કર્યો કે આશરે 20-25 કોંગ્રેસ સાંસદો લોકસભા અધ્યક્ષના ચેમ્બરમાં ઘૂસી ગયા હતા અને સ્પીકર સાથે અયોગ્ય…

· 3 min read

લંડનમાં 13 વર્ષીય વિદ્યાર્થી દ્વારા સહપાઠીઓ પર હુમલો, પોલીસે શરૂ કરી તપાસ

લંડનના નોર્થ-વેસ્ટ વિસ્તારમાં આવેલી કિંગ્સબરી હાઈ સ્કૂલમાં એક ચોંકાવનારી હિંસક ઘટના સામે આવી છે, જેમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ પોતાની જ શાળાના બે સહપાઠીઓ પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. મળતી માહિતી મુજબ, આ ઘટના 10 ફેબ્રુઆરીના રોજ બપોરે આશરે…

· 2 min read

અમદાવાદના સુખરામનગર સ્લમ ક્વાર્ટર્સમાં ગેલેરી ધરાશાયી, 20-25 લોકો ફસાયા

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા સુખરામનગર ખાતે સંત વિનોબાભાવે નગર સ્લમ ક્વાર્ટર્સમાં ગેલેરી ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. બ્લોક નંબર 12માં બનેલી આ દુર્ઘટનાને કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર, ગેલેરી અચાનક તૂટી પડતાં લોકો ઘરમાં ફસાઈ…

· 2 min read

AAP નેતા રાજુ કરપડાનું રાજીનામું : સુરેન્દ્રનગરની રાજનીતિમાં હલચલ, વ્યક્તિગત કારણોનો ઉલ્લેખ

સુરેન્દ્રનગર જિલ્લાના આમ આદમી પાર્ટી (AAP)ના સક્રિય નેતા રાજુ કરપડાએ પોતાના તમામ પદોથી રાજીનામું આપી દીધું છે. રાજીનામા પાછળ તેમણે વ્યક્તિગત કારણોનો ઉલ્લેખ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. તેમણે પાર્ટી પ્રત્યે આભાર વ્યક્ત કરતાં પોતાનું રાજીનામું સીધું અરવિંદ કેજરીવાલને મોકલ્યું…

· 3 min read

‘વંદે માતરમ્’ અંગે નવા પ્રોટોકોલ જાહેર, રાષ્ટ્રગાન પહેલાં ગાવું પડશે રાષ્ટ્રગીત, ઊભા થવું ફરજિયાત

ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ્'ના સન્માન અને તેના ગાયન માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. નવા પ્રોટોકોલ મુજબ, હવે સત્તાવાર અને સરકારી કાર્યક્રમોમાં રાષ્ટ્રગાન 'જન ગણ મન'ની સાથે વંદે માતરમ્ ગાવાના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે.…

· 2 min read

રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધામાં નડિયાદ તથા ખેડા જિલ્લાનું નામ રોશન કર્યું

રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભની કરાટે સ્પર્ધા તા. ૦૮-૦૯ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, અમદાવાદ ખાતે ઓપન ભાઈઓની કરાટે સ્પર્ધા યોજાયેલ છે. જેમાં શ્રી સંતરામ કેળવણી મંડળ, નડિયાદ સંચાલિત શ્રી સંતરામ વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ વિશાલ માવી એ…

· 2 min read

ગુનેગારોને કડક સજા મળશે, કિશન ભરવાડ કેસ પર ગૃહમંત્રી હર્ષ સંઘવીનો સંદેશ

જાન્યુઆરી 2022માં થયેલી હિંદુ યુવાન કિશન ભરવાડ હત્યા કેસની ટ્રાયલ હાલમાં કોર્ટમાં ચાલુ છે અને આ કેસને લઈને ફરી એકવાર ચર્ચા તેજ બની છે. તાજેતરમાં આપવામાં આવેલા એક ઇન્ટરવ્યુમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી રહી ચૂકેલા હર્ષ સંઘવીએ જણાવ્યું…

· 3 min read

મહારાષ્ટ્ર જિલ્લા પરિષદ ચૂંટણી પરિણામ : મહાયુતિ આગળ, ભાજપે 225 બેઠકો જીતી

મહારાષ્ટ્રમાં તાજેતરમાં યોજાયેલી જિલ્લા પરિષદ (ZP) અને પંચાયત સમિતિની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વ હેઠળના મહાયુતિ ગઠબંધને પ્રચંડ જીત મેળવી છે. રાજ્યના 12 જિલ્લાઓમાં યોજાયેલી આ ચૂંટણીમાં કુલ 731 જિલ્લા પરિષદ બેઠકો અને 1,462 પંચાયત સમિતિ બેઠકો માટે મતદાન થયું હતું. મહારાષ્ટ્ર…

· 4 min read

ડિજિટલ છેતરપિંડી પર સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી : રૂ. 54 હજાર કરોડની ઠગાઈને ‘ખુલ્લી લૂંટ’ ગણાવી

દેશમાં ઝડપથી વધી રહેલી ડિજિટલ છેતરપિંડીના કેસોને લઈને સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે જણાવ્યું કે સાઈબર ઠગાઈ દ્વારા રૂ. 54 હજાર કરોડથી વધુ રકમ ઉપાડી લેવામાં આવી છે, જેને “ખુલ્લી લૂંટ” ગણાવી શકાય. મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી…

· 3 min read

બ્રિટન : કીર સ્ટારમર સરકારમાં રાજકીય ઉથલપાથલ, ગૃહ સચિવ શબાના મહમૂદ બની શકે છે દેશના પ્રથમ મુસ્લિમ વડાપ્રધાન!

યુનાઇટેડ કિંગડમ હાલમાં ગંભીર રાજકીય સંકટ અને આંતરિક હલચલમાંથી પસાર થઈ રહ્યું છે. એપ્સટિન ફાઇલ્સને લઈને થયેલા વિવાદો અને સરકારના મહત્વપૂર્ણ નેતાઓના રાજીનામા બાદ વડાપ્રધાન કીર સ્ટારમર પર દબાણ વધી રહ્યું છે. રાજકીય વિશ્લેષકો માને છે કે લેબર પાર્ટીમાં નેતૃત્વ…

· 3 min read