ગોરા ગામના ડેપ્યુટી સરપંચ જ્યોતિસભાઈ તડવીએ આમ આદમી પાર્ટીનો ત્યાગ કરી ભાજપમાં પ્રવેશ કર્યો
ગોરા ગામના ડેપ્યુટી સરપંચ અને છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટીમાં સક્રિય રહેલા જ્યોતિસભાઈ તડવીએ આજે ભારતીય જનતા પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાઈ કેસરિયો ધારણ કર્યો છે. જ્યોતિસભાઈ તડવી વર્ષ 2022થી આમ આદમી પાર્ટીમાં સક્રિય કાર્યકર તરીકે કામ કરી રહ્યા હતા.…










