Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 32°C

topnewschannelinindia

7,203 stories

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા મોટો ફેરફાર, ડીજીપી અને કોલકાતા પોલીસ કમિશનર બદલાયા

પશ્ચિમ બંગાળમાં આવનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે મોટા પ્રશાસનિક ફેરફારો કર્યા છે. પંચે પિયુષ પાંડેને હટાવીને 1992 બેચના આઇપીએસ અધિકારી સિદ્ધનાથ ગુપ્તાને રાજ્યના નવા પોલીસ મહાનિર્દેશક (DGP) તરીકે નિયુક્ત કર્યા છે. સાથે જ કોલકાતા પોલીસમાં પણ મહત્વપૂર્ણ ફેરફાર…

· 3 min read

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા પહેલા સરકારની ભવ્ય તૈયારીઓ, અનેક સુવિધાઓ ઉપલબ્ધ થશે

ગુજરાતમાં યોજાતી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા સનાતન સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાનું જીવંત પ્રતિબિંબ માનવામાં આવે છે. આ પરિક્રમામાં ભક્તો નર્મદા માતાની આરાધના સાથે યાત્રા કરીને આધ્યાત્મિક શાંતિ અને ભક્તિનો અનુભવ કરે છે. રાજ્ય સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી…

· 4 min read

સંસદમાં LPG મુદ્દે હોબાળો, જેપી નડ્ડાએ કહ્યું – કોંગ્રેસ કટોકટીમાં પણ રાજકારણ કરે છે

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે દેશમાં LPG ગેસની અછત ઉભી થવાની શક્યતા અંગે રાજકીય ચર્ચાઓ તેજ બની છે. આ મુદ્દાને લઈને વિપક્ષે સંસદમાં કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. જોકે કેન્દ્ર સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે દેશમાં…

· 3 min read

અદાણી સમૂહ કેસ : રવિ નાયરની અરજી પર સુપ્રીમ કોર્ટએ સુનાવણી કરવાની ના પાડી

અદાણી સમૂહને ટાર્ગેટ કરતા લેખોને લઈને નોંધાયેલી ફરિયાદ મામલે ગુજરાત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મોકલવામાં આવેલી નોટિસ સામે ‘પત્રકાર’ રવિ નાયરે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જોકે સુપ્રીમ કોર્ટની બે જજોની બેન્ચે આ અરજી પર સીધી સુનાવણી કરવાની ના પાડી…

· 3 min read

ઈશ્વરિયા માધ્યમિક શાળામાં થયું ચકલી માળા અને કુંડાનું વિતરણ

દાતાઓ દ્વારા પ્રકૃતિ પ્રેમ અને કેળવણી હેતુ ઈશ્વરિયા માધ્યમિક શાળામાં સખાવત લાભ મળ્યો છે. વિદ્યાર્થીઓને ચકલી માળા અને કુંડાનું વિતરણ થયું છે. શિક્ષણ સાથે જ પ્રકૃતિ પર્યાવરણ પ્રત્યે સંવેદના પ્રગટે તે જરૂરી છે, આ માટે ઈશ્વરિયા સરકારી માધ્યમિક શાળામાં ચકલી…

· 1 min read

નડિયાદ પૂર્વ ઝોનમાં નાગરિકોને એક જ સ્થળે વિવિધ સરકારી સેવાઓ મળી રહે તે માટે સેવા સેતુ યોજાયો

નડિયાદ શહેરમાં નાગરિકોને સરકારી સેવાઓ સરળતાથી અને એક જ સ્થળે ઉપલબ્ધ થાય તે હેતુસર નડિયાદ મહાનગરપાલિકા પૂર્વ ઝોન દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિવિધ સરકારી વિભાગો દ્વારા પોતાના સ્ટોલ મૂકીને નાગરિકોને જરૂરી સેવાઓ અને માર્ગદર્શન…

· 2 min read

પંજાબમાં AAPની ‘શિક્ષણ ક્રાંતિ’ પર પ્રશ્નચિહ્ન? 31 ધારાસભ્યોમાંથી માત્ર એકના બાળકો સરકારી શાળામાં

પંજાબમાં 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટી (AAP) એ 117માંથી 92 બેઠકો જીતતા સત્તામાં ભવ્ય જીત મેળવી હતી. આ જીત પાછળ પાર્ટીએ રજૂ કરેલા “દિલ્હી શિક્ષણ મોડેલ” અને સરકારી શાળાઓમાં “શિક્ષણ ક્રાંતિ” લાવવાના વચનને મુખ્ય કારણ માનવામાં આવ્યું હતું.…

· 4 min read

રાજ્યસભા ચૂંટણી 2026 : બિહાર, હરિયાણા અને ઓડિશાની 11 બેઠકો માટે મતદાન, પાંચમી બેઠકને લઈને બિહારમાં રસપ્રદ જંગ

દેશના ત્રણ મહત્વપૂર્ણ રાજ્યો બિહાર, હરિયાણા અને ઓડિશાની કુલ 11 ખાલી પડેલી રાજ્યસભા બેઠકો માટે સોમવાર (16 માર્ચ)ના રોજ મતદાન થઈ રહ્યું છે. આ ચૂંટણી ખાસ રસપ્રદ બની છે કારણ કે કેટલાક રાજ્યોમાં ફાળવવામાં આવેલી બેઠકો કરતાં ઉમેદવારોની સંખ્યા વધારે…

· 4 min read

ગેસ-LNG ભરેલા 7 ટેન્કર ભારત તરફ રવાના, 29 રાજ્યોમાં કોમર્શિયલ સિલિન્ડરની સપ્લાય ફરી શરૂ : કેન્દ્ર સરકાર

ભારત સરકારે મધ્યપૂર્વમાં સર્જાયેલા યુદ્ધ પરિસ્થિતિ વચ્ચે દેશના ઘરેલુ અને કોમર્શિયલ ગેસ પુરવઠાને અવિરત રાખવા માટે વ્યાપક પગલાં લીધા છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે, અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના કારણે ગેસ સપ્લાય ઉપર પડતા આંતરરાષ્ટ્રીય પડકારો…

· 3 min read

ગુજરાતમાં ઘરેલુ LPG અને PNG પુરવઠો સુનિશ્ચિત, કેન્દ્ર-રાજ્યની સંકલિત કામગીરી

રાજ્યમાં ઘરેલુ LPG સિલિન્ડર, PNG (પ્રાકૃતિક ગેસ) અને CNG પુરવઠાને સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત મોનિટરીંગ અને સંકલિત પ્રયત્નો કરી રહ્યા છે. મધ્યપૂર્વમાં સર્જાયેલ ભૂ-રાજકીય પરિસ્થિતિના કારણે વૈશ્વિક સ્તરે LPG અને LNG પુરવઠા પર પડેલા પડકારોને પહોંચી…

· 3 min read