click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગોરા ગામના ડેપ્યુટી સરપંચ જ્યોતિસભાઈ તડવીએ આમ આદમી પાર્ટીનો ત્યાગ કરી ભાજપમાં પ્રવેશ કર્યો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ગોરા ગામના ડેપ્યુટી સરપંચ જ્યોતિસભાઈ તડવીએ આમ આદમી પાર્ટીનો ત્યાગ કરી ભાજપમાં પ્રવેશ કર્યો
GujaratNarmada

ગોરા ગામના ડેપ્યુટી સરપંચ જ્યોતિસભાઈ તડવીએ આમ આદમી પાર્ટીનો ત્યાગ કરી ભાજપમાં પ્રવેશ કર્યો

Last updated: 2026/03/14 at 6:09 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

ગોરા ગામના ડેપ્યુટી સરપંચ અને છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટીમાં સક્રિય રહેલા જ્યોતિસભાઈ તડવીએ આજે ભારતીય જનતા પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાઈ કેસરિયો ધારણ કર્યો છે.

જ્યોતિસભાઈ તડવી વર્ષ 2022થી આમ આદમી પાર્ટીમાં સક્રિય કાર્યકર તરીકે કામ કરી રહ્યા હતા. પરંતુ પક્ષના સંગઠનમાં પૂરતો સહયોગ ન મળતા તેમજ ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યો થી પ્રેરાઈ તેઓએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડવાનો નિર્ણય કર્યો હતો.

જ્યોતિસભાઈ તડવીએ જણાવ્યું હતું કે રાજ્ય અને દેશમાં ભાજપ દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યો અને જનકલ્યાણકારી યોજનાઓથી પ્રેરાઈ તેઓએ ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો છે. હવે તેઓ ભાજપના કાર્યકર તરીકે સંગઠનને મજબૂત બનાવવા અને વિસ્તારના વિકાસ માટે કાર્ય કરશે.

આ પ્રસંગે ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા જ્યોતિસભાઈ તડવીનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને પક્ષમાં જોડાતા શુભેચ્છાઓ પાઠવી હતી.

 

રિપોર્ટ – શૈશવ રાવ (નર્મદા જિલ્લો)

https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2026-03-14-at-5.42.28-PM.mp4

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર

અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ

ઝારખંડમાં નક્સલ વિરુદ્ધ મોટી કાર્યવાહી : 4 કુખ્યાત નક્સલી ઠાર, કમાન્ડર સહદેવ મહતોનો અંત

કેનેડામાં ઇમિગ્રેશન કડક : 30,000 શરણાર્થીઓને નોટિસ, નવા નિયમોથી વધ્યો અનિશ્ચિતતાનો માહોલ

TAGGED: @india, Aam Aadmi Party, BJP, bjp government, Breaking news, CM Gujarat, Deputy Sarpanch, Gora village, gujarat, gujarati news, india news, india news channel, Jyotisbhai Tadvi, latest news, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, pm modi, Politics, top news, top news channel, topnews, topnewschannelinindia, આમ આદમી પાર્ટી, આમ આદમી પાર્ટી ગુજરાત, ગોરા ગામ, ડેપ્યુટી સરપંચ જ્યોતિસભાઈ તડવી, નર્મદા જિલ્લો, ભાજપ, ભારત

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 14, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article પંજાબમાં ભાજપ 2027ની વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડશે : અમિત શાહ
Next Article ગુજરાતમાં ઘરેલુ LPG અને PNG પુરવઠો સુનિશ્ચિત, કેન્દ્ર-રાજ્યની સંકલિત કામગીરી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા
Gujarat Kheda એપ્રિલ 17, 2026
નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર
Gujarat Kheda એપ્રિલ 17, 2026
અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
Gujarat એપ્રિલ 17, 2026
ઝારખંડમાં નક્સલ વિરુદ્ધ મોટી કાર્યવાહી : 4 કુખ્યાત નક્સલી ઠાર, કમાન્ડર સહદેવ મહતોનો અંત
Gujarat એપ્રિલ 17, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?