ગુજરાતમાં અનાજ ખરીદીમાં AI ટેકનોલોજીનો ઉપયોગ, 4 જિલ્લાના 10 કેન્દ્રો પર 6,191 સેમ્પલનું વિશ્લેષણ
ગુજરાતમાં સરકારી અનાજ ખરીદી અને જાહેર વિતરણ વ્યવસ્થામાં ગુણવત્તા તથા પારદર્શકતા વધારવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. ખરિફ માર્કેટિંગ સીઝન KMS-2025-26 અંતર્ગત ડાંગરની ખરીદી માટે પાયલોટ પ્રોજેક્ટ રૂપે અમદાવાદ, મહિસાગર, આણંદ અને પંચમહાલ જિલ્લાના 10…










