Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 33°C

topnewschannelinindia

7,205 stories

PM મોદીએ ‘સેવા તીર્થ’ સંકુલનું કર્યું ઉદ્ઘાટન, નવા PMO સાથે દેશના વહીવટી શક્તિ કેન્દ્રમાં મોટો બદલાવ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ બનેલા આધુનિક ‘સેવા તીર્થ’ ભવન સંકુલનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું છે. આ સાથે દેશના વહીવટી માળખામાં એક ઐતિહાસિક પરિવર્તન નોંધાયું છે, કારણ કે હવે પ્રધાનમંત્રી પોતાનું અધિકૃત કાર્યાલય (PMO) અહીંથી સંચાલિત કરશે. બપોરે…

· 3 min read

ગિરનારની ગોદમાં ખીલી ઉઠ્યો ભવનાથનો મહા શિવરાત્રિ મેળો, સાધુ-સંતોની ઉપસ્થિતિથી આધ્યાત્મિક માહોલ સર્જાયો

જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વતની તળેટીમાં યોજાતો ભવનાથ મહા શિવરાત્રિ મેળો હાલ ભક્તિ અને આધ્યાત્મિક ઊર્જાથી છલકાઈ રહ્યો છે. દેશભરમાંથી આવેલા હજારો સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓની હાજરીને કારણે સમગ્ર વિસ્તાર ધાર્મિક માહોલમાં રંગાઈ ગયો છે. ભારતભરમાં અનેક સ્થળોએ મહા શિવરાત્રિની ઉજવણી થાય…

· 2 min read

લખનૌમાં ભયાનક હિટ એન્ડ રન : સગીર વિદ્યાર્થીની તેજ ગતિએ મચાવી તબાહી, 6 વર્ષની બાળકીનું મોત

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના બાંથરા વિસ્તારમાં એક દિલ દહોળી દે તેવી હિટ એન્ડ રન ઘટના સામે આવી છે, જેમાં તેજ ગતિએ દોડતી કારના કારણે ભારે અકસ્માત સર્જાયો હતો. કાનપુર બાદ હવે લખનૌમાં પણ સ્પીડના શોખીન સગીર દ્વારા સર્જાયેલા આ અકસ્માતે…

· 3 min read

PM મોદીએ તારિક રહેમાનને જંગી જીત બદલ પાઠવ્યા અભિનંદન

Bangladesh Nationalist Party (BNP)એ બાંગ્લાદેશમાં યોજાયેલી સંસદીય ચૂંટણીમાં ઐતિહાસિક જીત નોંધાવી છે. પાર્ટીના નેતા તારિક રહેમાનના નેતૃત્વમાં BNPએ 212 બેઠકો જીતતાં સ્પષ્ટ બહુમતી મેળવી છે. બીજી તરફ Bangladesh Jamaat-e-Islamiએ 70 બેઠકો જીતતાં રાજકીય સમીકરણોમાં મહત્વની ભૂમિકા મેળવી છે. આ પરિણામો…

· 2 min read

17 વર્ષ બાદ વાપસી : તારિક રહમાનની એન્ટ્રીથી બાંગ્લાદેશની રાજનીતિમાં પેઢી પરિવર્તનના સંકેત

લાંબા રાજકીય ઉતાર-ચઢાવ અને લગભગ 17 વર્ષના વિદેશ નિવાસ બાદ તારિક રહમાનની વાપસી બાંગ્લાદેશની રાજનીતિમાં મહત્વપૂર્ણ ફેરફારો લાવી શકે તેવી માનવામાં આવી રહી છે. તેમની સક્રિય રાજકીય હાજરીને કારણે રાજકીય સમીકરણોમાં નવા ફેરફારોની શક્યતા ઉભી થઈ છે અને સમર્થકો તેને…

· 2 min read

સફેદ રણથી બ્લૂ બીચ સુધી ગુજરાતનો જાદુ : વિદેશી પ્રવાસીઓમાં 10%થી વધુ હિસ્સા સાથે મોટી સિદ્ધિ

ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા ફેબ્રુઆરી 2026માં રજૂ કરાયેલા અધિકૃત આંકડા મુજબ દેશના દરિયાકાંઠાના પ્રવાસન નકશામાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. એક સમયે ગોવા અને કેરળ વિદેશી પ્રવાસીઓ માટે સૌથી લોકપ્રિય ગણાતા હતા, પરંતુ હવે ગુજરાત સતત આગળ વધી…

· 3 min read

ભારતીય પાસપોર્ટને મોટી સફળતા, 10 સ્થાનનો કૂદકો લગાવી 75મા ક્રમે પહોંચ્યું ભારત

ભારતીય પાસપોર્ટ ધારકો માટે ગર્વની ક્ષણરૂપ સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2026 ના Henley Passport Index મુજબ ભારતીય પાસપોર્ટની વૈશ્વિક રેન્કિંગમાં નોંધપાત્ર સુધારો થયો છે. ભારતે એક જ વર્ષે 10 સ્થાનનો કૂદકો લગાવી વિશ્વના શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં 75મા સ્થાને પહોંચીને…

· 3 min read

શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 850થી વધુ તો નિફ્ટી 274 પોઈન્ટ તૂટી

ભારતીય શેરબજારમાં આજે ફરી એકવાર ભારે કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સ આજે 82,902 પોઈન્ટે ખુલ્યા, થોડા સમય માટે તેજી જોવા મળી અને 83,079 પોઈન્ટ સુધી પહોંચ્યા, પરંતુ પછી અચાનક મંદી વધી જતા સેન્સેક્સ 82,791 પોઈન્ટે આવી ગયું. ગઈકાલે સેન્સેક્સ 83,674…

· 2 min read

ખેડા : નડિયાદ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય, સગીર બાળકી પર દુષ્કર્મ કરનારને 20 વર્ષ કેદની સજા

ખેડા જિલ્લાના નડિયાદ સેશન્સ કોર્ટે એક સગીર બાળકી પર દુષ્કર્મના ગંભીર ગુનામાં આરોપી વિરેન્દ્ર ઉર્ફે કાળાને 20 વર્ષની સખત કેદ અને રૂપિયા 35,000નો દંડ ફટકાર્યો છે. આ કેસમાં કોર્ટ દ્વારા માનવીય અભિગમ અપનાવી ભોગ બનનાર સગીરાને 1 લાખ રૂપિયાનું વળતર…

· 2 min read

ઉત્તર કોરિયામાં ઐતિહાસિક પગલું! કિમ જોંગ ઉનની 13 વર્ષની પુત્રી સત્તા વારસદાર તરીકે ચર્ચામાં

ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતા કિમ જોંગ ઉન (Kim Jong Un)એ પોતાના રાજકીય ઉત્તરાધિકારી અંગે મહત્વપૂર્ણ સંકેત આપતા પોતાની લગભગ 13 વર્ષની પુત્રી કિમ જૂ-એ (Kim Ju Ae)ને આગામી નેતૃત્વ માટે આગળ લાવવાનો નિર્ણય કર્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. ઉત્તર…

· 3 min read