લોક ચાહના હોય તો “ભાઈ” જેવી , ભાવનગર ગ્રામ્યના સ્નેહ મિલન સમયે વીજ પુરવઠો ખોરવાયો છતાંય લોકો શાંતિથી બેઠા રહ્યા
ભારતીય જનતા પાર્ટીની પરંપરા મુજબ નુતન વર્ષમાં ભાવનગર ગ્રામ્યનો સ્નેહ મિલન યોજાયો જેમાં બોહાળી સંખ્યા લોકો આવ્યા હતા , કાર્યક્રમ વચ્ચે બે મિનિટ માટે વીજ પુરવઠો ખોરવાયો હતો તેમ છતાંય લોકો શા...
નડિયાદ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દેવ દિવાળીના પર્વે પાંચ હજાર દિવાથી શણગાર કરાયા
શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને દેવ દિવાળીના પર્વે પાંચ હજાર દિવાથી શણગાર માં આવ્યું જેની અંદર પચીસ કિલો તેલનો ઉપયોગ કરવામાં આવ્યો સાંજે 6.00 કલાકે દાદા ની ?...
નડિયાદ સુપ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે દેવદિવાળી પર્વે ભવ્ય દિપમાળાઓ સાથે પ્રગટાવાઈ રોશની
નડિયાદ સંતરામ મહારાજની પવિત્ર ભૂમિ પ૨ આવેલ સંતરામ મંદિરમાં દેવદિવાળીની ભવ્ય ઉજવણી પ્રાતસ્મરણિય રામદાસજી મહારાજની નિશ્રામાં કરાઈ હતી, શુક્રવારની સમી સાંજે મંદિરના શિખરથી લઈને પરિસર તથા ?...
કઠલાલ તાલુકાના ફાગવેલ ભાથીજી મહારાજના મંદિરે ભક્તોનો ઘોડાપૂર ઉમટ્યું.
ખેડા જિલ્લામાં આવેલ કઠલાલ તાલુકાના ફાગવેલ ગામ ખાતે ભાથીજી મહારાજનું મંદિર આવેલું છે. જેમાં આ મંદિર ખાતે દેવ દિવાળી ના અવસરે મેળો યોજાયો હતો. આ મેળામાં દેશના ખૂણે ખૂણેથી ભક્તો આવ્યા હતા. ત્ય...
મતદારયાદીમાં નામ નોંધાવવાની તક, આગામી તા. 17, 23 અને 24 નવેમ્બરના રોજ યોજાશે ખાસ ઝૂંબેશ દિવસ
*આગામી તા.01.01.2025 થી તા.01.10.2025 સુધીમાં 18 વર્ષ પૂર્ણ કરતા હોય તેવા યુવાઓ માટે મતદાર તરીકે નોંધણી કરાવવાની ઉત્તમ તક ક્ષતિરહિત મતદારયાદી તૈયાર થાય અને એક પણ મતદાર મતાધિકારથી વંચિત ન રહે તે માટે ભારતન?...
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા દસ વર્ષથી પ્રાકૃતિક કૃષિને અપનાવીને આર્થિક ઉપાર્જન મેળવી રહ્યા છે ખેડૂત કુરશીભાઈ
ગુજરાતમા દિન-પ્રતિદિન પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. રાજ્યમાં ૨૦ લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય તે માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત?...
કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગ સાંસદ નીમુબેન બાંભણીયા ત્રિપુરા ના પ્રવાસે
ભારત સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ ના રાજ્યમંત્રી અને ભાવનગર/બોટાદ ના સાંસદ શ્રીમતી નીમુબેન બાંભણીયાનું અગરતલા ના એરપોર્ટ પર ભારતીય જનતા પાર્ટી ના હોદ્દેદારો અને સરકારી અધિકારીઓ દ્વારા ભ...
શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની પૂર્ણાહુતિ પ્રસંગે લાખોની સંખ્યામાં હરિભક્તો ઉમટ્યા
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ ધામ વડતાલ ધામ ખાતે શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ સમાપન સમારોહ ખાતે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ ઉપસ્થિત રહી પ. પૂ. ધ. ધુ. 1008 શ્રી આચાર્ય રાકેશ?...
સબરીમાલા મંદિરના આજથી કપાટ ખુલશે, દરરોજ કેટલા ભક્તો દર્શન કરી શકશે?
સબરીમાલા ખાતે અયપ્પા મંદિર આજે સાંજે 5 વાગ્યે ખુલશે. આ સાથે, ભક્તોને બપોરે 1 વાગ્યાથી પહાડ પર ચઢવાની મંજૂરી આપવામાં આવશે. શુક્રવાર અને શનિવારે સવારે 3 વાગ્યાથી દર્શનની છૂટ આપવામાં આવશે. સબરીમા...
ભારત બની રહ્યું છે અબજોપતિનું એપીસેન્ટર, 2024માં આ શહેર બનશે એશિયાનું કેપિટલ
ભારતમાં અબજોપતિની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. એક સર્વેથી જાણવા મળ્યું છે કે, ભારતમાં આ વર્ષે એટલે કે 2024માં અબજોપતિની સંખ્યા વધીને 334 થઈ જશે. સાથે-સાથે એ પણ જાણવા મળ્યું છે કે, એશિયાની અબજોપ?...