ભાજપમાં ઐતિહાસિક પરિવર્તન: નિતિન નવીન બનશે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ
ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં 20 જાન્યુઆરી, 2026 એક મહત્વપૂર્ણ દિવસ તરીકે નોંધાવાનો છે. 45 વર્ષીય નિતિન નવીનનું પાર્ટીના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવવું લગભગ નિશ્ચિત છે. ડિ?...
પશ્ચિમ બંગાળમાં નિપાહ વાઈરસના બે શંકાસ્પદ કેસના કારણે હડકંપ! કેન્દ્રએ ટીમ મોકલી
પશ્ચિમ બંગાળના પરગણા જિલ્લાના બારાસાતમાં નિપાહ વાયરસના બે શંકાસ્પદ કેસ સામે આવતા સમગ્ર પ્રદેશમાં તાત્કાલિક હડકંપ મચી ગયો છે. આ બંને દર્દીઓ બારાસાતની એક ખાનગી હોસ્પિટલમાં મેલ અને ફીમેલ નર?...
હલ્દિયામાં ભારતીય નૌસેનાનું નવું બેઝ તૈયાર, ચીન અને બાંગ્લાદેશ પર રહેશે કડક નજર
ભારતીય નૌકાદળે ઉત્તર બંગાળના હલ્દિયામાં દરિયાઈ સુરક્ષા અને દેખરેખ વધારવા માટે નવો નૌકાદળ મથક સ્થાપવાનું પ્રારંભ કર્યું છે. આ મથક કોઈ મોટું કમાન્ડ સેન્ટર નહીં હોય, પરંતુ એક ઝડપથી કાર્ય કરવા...
2026માં 5 રાજ્યોમાં યોજાશે વિધાનસભા ચૂંટણી, રાજકીય ગરમાવો શરૂ
વર્ષ 2026 ભારતીય રાજકારણ માટે નિર્ણાયક સાબિત થવાનું છે. આગામી મહિનાઓમાં દેશના પાંચ રાજ્યો—આસામ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આ ચૂંટણીઓ ભલે રાજ?...
‘ઘૂસણખોરોને વીણી વીણીને બહાર કાઢીશું, બંગાળને ભય, ભ્રષ્ટાચાર અને ઘૂસણખોરીથી મુક્ત કરીશું’ : અમિત શાહ
પશ્ચિમ બંગાળની મુલાકાતે આવેલા ગૃહમંત્રી અમિત શાહે કોલકાતામાં યોજાયેલી પત્રકાર પરિષદમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) સરકાર પર કડક પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે છેલ્લા 15 વર્ષમાં બંગાળ ભય, ભ્રષ્ટાચા?...
અમિત શાહનો બંગાળ સરકાર પર પ્રહાર : BSF ફેન્સિંગ માટે જમીન આપવાથી કેમ ડરે? TMC પર ઘૂસણખોરોને ફર્જી દસ્તાવેજ આપવાનો આરોપ
પશ્ચિમ બંગાળની મુલાકાત દરમિયાન ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે (30 ડિસેમ્બર) કોલકાતામાં યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સમાં બાંગ્લાદેશી ઘૂસણખોરી અને ફર્જી ઓળખપત્રોના મુદ્દે રાજ્યની સત્તાધારી તૃણ?...
વક્ફ કાયદા વિરોધની હિંસામાં હિંદુ પિતા-પુત્ર હત્યા કેસમાં મુર્શિદાબાદ કોર્ટે 13ને દોષિત ઠેરવ્યા
કેન્દ્ર સરકારે પસાર કરેલા વક્ફ કાયદાના વિરોધની આડમાં પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં થયેલી હિંસક ઘટનાઓ દરમિયાન હિંદુ પિતા-પુત્રની કરાયેલ નિર્મમ હત્યાના મામલે ટ્રાયલ કોર્ટે 13 આરોપી?...
સસ્પેન્ડેડ TMC નેતા હુમાયું કબીરે નવી પાર્ટી જનતા ઉન્નયન પાર્ટીનું એલાન કર્યું
બાબરી મસ્જિદની ઈંટોને લઈને અગાઉ ચર્ચામાં આવેલા અને તાજેતરમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)માંથી સસ્પેન્ડ થયેલા નેતા હુમાયું કબીરે હવે પોતાની નવી રાજકીય પાર્ટી બનાવીને બંગાળની રાજનીતિમાં ખુલ્લો પડ?...
TMC નેતા મહેબૂબે સ્ટેજ પર ચઢીને બંગાળી ગાયિકા સાથે કર્યો દુર્વ્યવહાર, કહ્યું- કંઈક સેક્યુલર ગા
પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લામાં 20 ડિસેમ્બર 2025ના રોજ એક સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન પ્રખ્યાત બંગાળી ગાયિકા લાગ્નજીતા ચક્રવર્તી સાથે દુર્વ્યવહારની ગંભીર ઘટના બની છે. અહેવાલ અનુસ...
‘ભારત પહેલેથી હિંદુરાષ્ટ્ર, બંધારણીય મંજૂરીની જરૂર નથી’ : RSS સરસંઘચાલક મોહન ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે રવિવારે (21 ડિસેમ્બર) કોલકાતામાં યોજાયેલા એક સંમેલનમાં હિંદુરાષ્ટ્રના મુદ્દે સ્પષ્ટ અને તીવ્ર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ભારત પહે?...