Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 25°C

અમદાવાદ

258 stories

16 સપ્ટેમ્બરે ગુજરાતની તમામ પ્રાથમિક શાળાના સમયમાં ફેરફાર, રાજ્યમાં યોજાશે મહારક્તદાન કેમ્પ

અમદાવાદ સહિત ગુજરાત રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓના સમયમાં આવતી કાલે મંગળવાર, 16 સપ્ટેમ્બર 2025ના રોજ એક દિવસ માટે ફેરફાર કરવામાં આવ્યો છે. આ દિવસે રાજ્યભરમાં યોજાનારી વિશાળ મહારક્તદાન શિબિરને ધ્યાનમાં રાખીને શાળાઓનો સમય સવારનો રાખવામાં આવ્યો છે. પ્રાથમિક શિક્ષણ નિયામકની…

· 2 min read

અમદાવાદના બાપુનગરના રામદેવપીર મંદિરમાં રઝાક આલમે કરી તોડફોડ, મૂર્તિ પણ ખંડિત કરી

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલ રામદેવપીર મંદિરમાં થયેલી તોડફોડની ઘટનાએ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાવ્યો છે. બુધવારે (10 સપ્ટેમ્બર) વહેલી સવારે બનેલી આ ઘટનામાં રઝાક આલમ નામના વ્યક્તિએ મંદિરમાં ઘૂસી તાળું તોડી તોડફોડ કરી હતી અને મૂર્તિઓને ખંડિત કરી હતી. મંદિરના પૂજારી…

· 3 min read

DEOએ લીધેલાં પગલાં વિરુદ્ધ હાઇકોર્ટ ગઈ હતી અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ, કોર્ટે લગાવી ફટકાર

અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલ એક ગંભીર વિવાદમાં સપડાઈ છે, કારણ કે અહીં 19 ઑગસ્ટના રોજ બનેલી ઘટના સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી છે. આ દિવસે ધોરણ 8ના એક મુસ્લિમ વિદ્યાર્થીએ ધોરણ 10ના હિંદુ કિશોરની શાળાની અંદર જ હત્યા…

· 3 min read

ભાગેડુ હર્ષિત બાબુલાલ જૈનની UAEથી ધરપકડ

હર્ષિત બાબુલાલ જૈન વિરુદ્ધ કરચોરી, ગેરકાયદેસર જુગાર અને મની લોન્ડરિંગ જેવા ગંભીર આરોપો છે. તેના વિરુદ્ધ ગુજરાત પોલીસે ઇન્ટરપોલની મદદથી કાર્યવાહી શરૂ કરી હતી. 9 ઑગસ્ટ, 2023ના રોજ સીબીઆઈએ ગુજરાત પોલીસની વિનંતી પર ઇન્ટરપોલ મારફતે હર્ષિત જૈન સામે રેડ નોટિસ…

· 3 min read

હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં ધોધમાર વરસાદ, ઠેર-ઠેર રસ્તા પર પાણી ભરાયા

ગુજરાતમાં હવામાન વિભાગે 6મી સપ્ટેમ્બર માટે ભારે થી અતિભારે વરસાદની આગાહી સાથે અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ આગાહી મુજબ અમદાવાદ સહિતના વિસ્તારોમાં પહેલેથી જ વરસાદી માહોલ શરૂ થઈ ગયો છે, જેમાં બોપલ, સરખેજ, વેજલપુર, પ્રહલાદનગર, મકરબા, થલતેજ,…

· 2 min read

દિલ્હીમાં પણ અમદાવાદ જેવી ઘટના, સ્કૂલ બહાર 15 વર્ષના વિદ્યાર્થીને છાતીમાં છરી મારી

દિલ્હીના મધ્ય જિલ્લામાં આવેલી પહાડગંજ વિસ્તારમાં બનેલી આ ઘટના અત્યંત ચોંકાવનારી અને ચિંતાજનક છે. અહેવાલો મુજબ, 4 સપ્ટેમ્બરના રોજ ત્રણ સગીરોએ 15 વર્ષના વિદ્યાર્થી પર શાળાની બહાર છરીથી હુમલો કર્યો. ઘટના એટલી ગંભીર હતી કે છરી વિદ્યાર્થીની છાતીમાં ફસાઈ ગઈ…

· 3 min read

સોનું સતત આઠમા દિવસે નવી ઊંચાઈએ, પ્રતિ દસ ગ્રામનો ભાવ 1,10,000, સર્જાયો નવો રેકોર્ડ

અમેરિકામાં આર્થિક મંદીની ચિંતા વધતાં અને ફેડરલ રિઝર્વ દ્વારા ટૂંક સમયમાં વ્યાજના દરોમાં ઘટાડો કરવાની તીવ્ર શક્યતાઓ વચ્ચે વૈશ્વિક સ્તરે કિંમતી ધાતુઓમાં ભારે તેજી જોવા મળી રહી છે. ખાસ કરીને સોનાના ભાવ સતત નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. અમદાવાદના સ્થાનિક…

· 3 min read

અમદાવાદ પૂર્વમાં 26 સ્થળે પાણીજન્ય રોગચાળાના સૌથી વધુ કેસ

અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાની સ્થિતિ ઓગસ્ટ મહિનામાં ચિંતાજનક સ્તરે પહોંચી હતી. ખાસ કરીને મધ્યઝોનના ખાડીયા, જમાલપુર, દરિયાપુર તેમજ પૂર્વના ગોમતીપુર અને દક્ષિણઝોનના બહેરામપુરા અને દાણીલીમડા વોર્ડ સૌથી વધુ અસરગ્રસ્ત રહ્યા હતા. કોર્પોરેશનના સર્વે મુજબ આ વિસ્તારોને હાઈ-રિસ્ક ઝોન તરીકે…

· 3 min read

સેવન્થ ડે સ્કૂલ ‘ટ્રસ્ટ’ નહીં, કંપની હોવાનું ખુલ્યું ; AMC તપાસમાં ગેરરીતિ બહાર

અમદાવાદમાં હિંદુ વિદ્યાર્થીની હત્યાના કેસ બાદ વિવાદોમાં આવેલી સેવન્થ ડે સ્કૂલ હવે કાનૂની મુશ્કેલીઓમાં ઘેરાઈ ગઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કરવામાં આવેલી તપાસમાં ખુલાસો થયો છે કે સ્કૂલે જમીનના લીઝ કરારની અનેક શરતોનો ભંગ કર્યો છે. શૈક્ષણિક હેતુસર…

· 2 min read

અમદાવાદ SOGને વધુ એક સફળતા, દુબઈમાં રહીને સાઈબર ફ્રોડ કરનારને ઝડપ્યો

અમદાવાદ SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ને વધુ એક મોટી સફળતા મળી છે. પોલીસે દુબઈમાં રહીને સાઈબર ફ્રોડ ચલાવતા દિલીપ ઉર્ફે મોનુ સિંધીને પકડી પાડ્યો છે. મોનુ સિંધી લાંબા સમયથી દુબઈમાં રહીને સાઈબર ગેંગ ચલાવતો હતો અને ભારતમાં લોકોને લાલચ આપી તેમના…

· 3 min read