Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 26°C

અમદાવાદ

258 stories

ગણેશોત્સવના આરંભ સાથે અમદાવાદમાં આઠ કરોડના ખર્ચે 49 ગણેશમૂર્તિ વિસર્જન કુંડ તૈયાર

આ વર્ષે અમદાવાદ શહેરમાં બુધવારથી શરૂ થનારા ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 40 સ્થળોએ લગભગ 8 કરોડ રૂપિયાના ખર્ચે 49 ગણેશ મૂર્તિ વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યા છે. દરેક કુંડ…

· 3 min read

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં હત્યા બાદ વાલીઓનો રોષ, LC લેવા માટે 100થી વધુ અરજીઓ મળી

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં થયેલી વિદ્યાર્થીની હત્યાની ઘટનાએ સમગ્ર શહેરમાં હલચલ મચાવી છે. આ ચકચારી બનાવ બાદ વાલીઓમાં ભારે ભય અને રોષ જોવા મળી રહ્યો છે. તેમના બાળકોની સુરક્ષા સૌથી મોટી ચિંતા બનતાં છેલ્લા ત્રણ દિવસમાં 100થી વધુ વાલીઓએ પોતાના…

· 2 min read

કોમનવેલ્થ ગેમ્સ 2030ની દાવેદારી માટે કેન્દ્રીય કેબિનેટની લીલી ઝંડી, અમદાવાદ હશે યજમાન

27 ઑગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો, જેમાં ભારતે કોમનવેલ્થ ગેમ્સ (CWG) 2030 માટે સત્તાવાર રીતે બિડ સબમિટ કરવાનો માર્ગ મોકળો કર્યો. યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવને કેબિનેટની…

· 4 min read

વડાપ્રધાન મોદીએ બહુચરાજીના હાંસલપુર ખાતેથી મારૂતિ સુઝુકીની ઈ-વિટારા કાર લોન્ચ કરી, બેટરીના પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું

વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. તેઓ ગાંધીનગર રાજભવનથી બહુચરાજી પાસેના હાંસલપુર ખાતે પહોંચ્યા છે. સુઝુકી કંપનીની પહેલી ઈલેક્ટ્રિક કાર 'Maruti e Vitara'કારને લોન્ચ કરી હતી અને બેટરી પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. જે ઓટોમોબાઈલ હબમાં ગુજરાતનું સૌથી મોટું…

· 2 min read

અમદાવાદ એલર્ટ: સાબરમતીમાં પાણી છોડાયું, સુભાષબ્રિજ પર વ્હાઇટ સિગ્નલ

અમદાવાદીઓ માટે ફરી એકવાર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કારણ કે સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં અનરાધાર વરસાદને કારણે નદીઓ, તળાવો અને જળાશયો છલકાઈ ગયા છે. ધરોઈ ડેમમાં પાણીની આવક વધતા હાલ તેનું જળસ્તર 188.18…

· 2 min read

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25-26 ઓગસ્ટે ગુજરાત આવશે; અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાને મળશે ₹5477 કરોડના વિકાસ કાર્યોની ભેટ – પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ

અમદાવાદમાં ₹1,624 કરોડના ખર્ચે સરદાર પટેલ રિંગ રોડ છ લેનનો બનશે, વડાપ્રધાન કરશે ખાતમુહૂર્ત. મહેસૂલ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ હેઠળ ₹1218 કરોડના વિકાસકાર્યોની ભેટ. ઉત્તર ગુજરાતમાં ₹307 કરોડના રોડ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25 અને 26 ઓગસ્ટ, 2025…

· 5 min read

સેવેન્થ ડે શાળામાં થયેલી હિંસક ઘટના અત્યંય ચિંતા જનક, જવાબદાર શાળા સંચાલન સામે કડક કાર્યવાહી થવી અનિવાર્ય : અભાવિપ ગુજરાત

ગત તારીખ 19 ઓગસ્ટના રોજ કર્ણાવતી (અમદાવાદ) મહાનગરના ખોખરા ખાતે આવેલી સેવન્થ ડે શાળામાં બનેલી હૃદયકંપી ઘટના સમગ્ર શૈક્ષણિક જગતને હચમચાવી ગઈ છે. એક કુમળું જીવન અચાનક છીનવાઈ ગયું અને એક નિર્દોષ પરિવારનો કુળદિપક શાળાની બેદરકારીના કારણે બુઝાઈ ગયો. અખિલ…

· 2 min read

અમદાવાદની ખોખરાની સેવન્થ ડે સ્કૂલ છાવણીમાં ફેરવાઈ, મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં બનેલી વિદ્યાર્થીની હત્યાની ઘટનાએ સમગ્ર શહેરમાં ભારે તણાવ અને આક્રોશનું વાતાવરણ ઊભું કરી દીધું છે. ધોરણ 8ના વિદ્યાર્થીએ પોતાના જ સ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થી પર ચપ્પુથી હુમલો કરીને તેની હત્યા કરી નાખતા સ્થાનિક…

· 4 min read

સેવન્થ ડે સ્કૂલ હત્યા મામલે પ્રત્યક્ષદર્શીનો દાવો: વિદ્યાર્થી 30 મિનિટ સુધી તરફડ્યો પણ… સિક્યોરિટી ગાર્ડ કે કોઈ મદદને ન આવ્યું

અમદાવાદના ખોખરામાં થયેલી આ દુર્ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થીની ચાકુ મારી હત્યા કરી હોવાની ઘટનાએ માત્ર શાળા જ નહીં પરંતુ સમગ્ર સમાજમાં ગુસ્સો અને ચિંતા ફેલાવી દીધી છે. મળતી માહિતી…

· 3 min read

અમદાવાદના 31 પીઆઇની આંતરિક બદલી, પોલીસ કમિશનર જી.એસ.મલિકનો મોટો નિર્ણય

અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને વધુ સક્ષમ બનાવવા માટે પોલીસ કમિશનર જી.એસ. મલિકે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. શહેરના પોલીસ તંત્રમાં કાર્યક્ષમતાને વધારવા અને કાનૂની વ્યવસ્થામાં મજબૂતાઈ લાવવા માટે 31 પોલીસ ઇન્સ્પેક્ટર (પીઆઇ)ની આંતરિક બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે.…

· 3 min read