‘વનરાજીમાં પણ ગુજરાત રાજી’
ફોરેસ્ટ કવર અને ટ્રી કવર મળીને ભારતનું કુલ ગ્રીન કવર ૨૫.૧૭ ટકા. વર્ષ ૨૦૨૧માં ગુજરાતનું ગ્રીન કવર ૧૦.૪૦ ટકા હતું જે વર્ષ ૨૦૨૩માં વધીને ૧૧.૦૩ ટકા થયું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વવા...
ભાષાવિવાદ વચ્ચે મહારાષ્ટ્રમાં એકમંચ પર દેખાયા ઠાકરેબંધુ, મનસે અને શિવસેનાની (UBT) સંયુક્ત રેલી
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા ભાષા વિવાદના સંદર્ભમાં શનિવાર, 5 જુલાઈ 2025ના રોજ એક ઐતિહાસિક દૃશ્ય સર્જાયું, જ્યારે લગભગ વીસ વર્ષ પછી શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે અને મહારા?...
વક્ફની સંપત્તિઓ અંગે કેન્દ્ર સરકારનો નવો નિયમ, હવે કબજો કરવો થશે મુશ્કેલ
કેન્દ્ર સરકારે વકફ સંસ્થાઓની કામગીરીમાં પારદર્શિતા લાવવા અને વકફ મિલકતોના સંચાલનને સુવ્યવસ્થિત બનાવવા માટે વકફ (સુધારા) અધિનિયમ, 2025 અમલમાં મૂક્યું છે, જે 8 એપ્રિલ, 2025થી અમલમાં આવ્યો છે. આ અધિન...
12% GST સ્લેબ નાબૂદ થવાની શક્યતા: ગરીબ અને મધ્યમ વર્ગને મળી શકે છે મોટી રાહત!
કેન્દ્ર સરકારે આવનારા સમયમાં Goods and Services Tax (GST) પ્રણાલીમાં મોટો ફેરફાર લાવવાનો પ્લાન તૈયાર કર્યો છે, જે ખાસ કરીને મધ્યમ અને નિમ્ન આવકવાળા પરિવારોને સીધો લાભ આપશે. હાલમાં ઘણી જરૂરી વસ્ત્રો, મીઠાઈઓ, ?...
ટૂ વ્હીલર ચાલકો પાસેથી નહીં વસૂલાય ટોલ, હાઇવે ઓથોરિટીએ દાવા ફગાવીને કરી સ્પષ્ટતા
તાજેતરમાં કેટલીક મીડિયા રિપોર્ટ્સમાં એવા દાવાઓ કરવામાં આવ્યા કે કેન્દ્ર સરકાર ટૂ વ્હીલર વાહનો પરથી પણ ટોલ ટેક્સ વસૂલવાનો વિચાર કરી રહી છે, જેના કારણે અનેક બાઈક અને સ્કૂટર ચાલકોમાં ગભરાટ ફે...
લોકોને જેલમાં પૂર્યા, બંધારણને કચડી નાખ્યું…’, ઈમરજન્સીના 50 વર્ષ પૂરાં થતાં PM મોદીનું નિવેદન
આજના દિવસે, 25 જૂન 2025ના રોજ, ભારતની લોકશાહી ઇતિહાસમાં જે દિવસ કાળામાં લખાયેલો છે — તે 1975ની કટોકટીને યાદ કરતાં કેન્દ્ર સરકાર "સંવિધાન હત્યા દિવસ" તરીકે ઉજવી રહી છે. દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમ ખાત...
ગુજરાતના બંદરો પર ઇરાન જતાં એક લાખ ટન બાસમતી ચોખા અટવાયા
ઈઝરાયેલ-ઈરાન યુદ્ધની સીધી અસર હવે ભારતના બાસમતી ચોખા નિકાસકારો પર પડતી જોવા મળી રહી છે, ખાસ કરીને ઈરાન તરફ જતા વેપાર પર. ઓલ ઇન્ડિયા રાઈસ એક્સપોર્ટર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર ઈરાન માટે મોક?...
ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારના 11 વર્ષ પૂર્ણ થવા સંદર્ભે તાપી જિલ્લા ભાજપ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું
રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ દ્વારા મોદી શાસનના 11 વર્ષ દરમિયાન થયેલી સિદ્ધિઓ અને સુશાસનની વાત કરવામાં આવી હતી. 26 મે 2014 ના રોજ પ્રથમ વખત નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા જે તાર?...
GST ટેક્સ સ્લેબ સમાપ્ત કરવાની તૈયારી! જાણો શું સસ્તું થશે અને શું મોંઘું થશે
કેન્દ્ર સરકારે 12% ટેક્સ સ્લેબને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જો આમ થાય છે તો આનાથી ઘણી વસ્તુઓ સસ્તી થઈ શકે છે. જ્યારે કેટલીક મોંઘી પણ થઈ શકે છે. કઈ વસ્તુ 5% થી નીચે જશે અને કઈ 18% થી ન?...
અમરનાથ યાત્રામાં કેન્દ્ર સરકારે કર્યો મોટો ફેરફાર, હવે 52 નહીં 38 દિવસ જ કરી શકશો બાબા બર્ફાનીના દર્શન
આ વર્ષે અમરનાથ યાત્રાની સમયમર્યાદા ઘટાડી દેવાઈ છે. આ વખતે આ યાત્રા 3 જુલાઈથી શરૂ થશે અને 38 દિવસ સુધી ચાલશે. ગત વખત અમરનાથ યાત્રા 52 દિવસોની થઈ હતી. પહલગામ આતંકવાદી હુમલા બાદ જમ્મુ કાશ્મીરમાં પવિ?...