કોંગ્રેસે કર્ણાટકને બનાવ્યું ‘ખાનગી ATM’, જાહેરાતોના બહાને નેશનલ હેરાલ્ડને કરોડો રૂપિયા, સોનિયા-રાહુલની AJLને સીધો લાભ
કર્ણાટકની કોંગ્રેસ સરકાર પર જાહેર નાણાંના દુરુપયોગના ગંભીર આરોપો લાગ્યા છે. આરોપ છે કે રાજ્ય સરકાર કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે સંકળાયેલા અખબાર નેશનલ હેરાલ્ડને જાહેરાતોના બહાને અસામાન્ય અને અયોગ્ય નાણાકીય લાભ આપી રહી છે. સરકારી દસ્તાવેજો અનુસાર, કર્ણાટકમાં નેશનલ હેરાલ્ડની રીડરશિપ…







