PM મોદીના કથિત AI-મોર્ફ્ડ વીડિયોનો મામલો : Meta Indiaના હેડ સહિત સોશિયલ મીડિયા યુઝર્સ સામે કેસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવતી કથિત રીતે AI-જનરેટેડ, મોર્ફ્ડ અને વાંધાજનક તસવીરો તથા વીડિયો સોશિયલ મીડિયા પર પ્રસારિત કરવાના મામલે હૈદરાબાદ સાયબર ક્રાઇમ પોલીસે બે અલગ કેસ નોંધ્યા છ...
જંતર-મંતર પર PM મોદી વિરુદ્ધ વાંધાજનક ભાષાનો આરોપ, 25 વર્ષીય મહિલા સામે FIR
દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કથિત રીતે અભદ્ર અને વાંધાજનક ભાષાનો ઉપયોગ કરવા બદલ 25 વર્ષીય રુચિકા સિંઘ સામે નોઇડા પોલીસે Zero FIR નોંધ?...
પેપર લીક માફિયાઓ સામે કડક કાયદો, સંસદમાં બિલ પસાર થતાં PM મોદીએ આપ્યો દેશને વીડિયો સંદેશ
દેશના કરોડો વિદ્યાર્થીઓ અને યુવાનોના હિતમાં મહત્વપૂર્ણ પગલું ભરતાં સંસદના બંને ગૃહોએ ‘પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઑફ અનફેર મીન્સ) એમેન્ડમેન્ટ બિલ, 2026’ને મંજૂરી આપી છે. લોકસભામાં પસા?...
અમદાવાદમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ: ગુરુના મહિમા પર જગદીશભાઈ વિશ્વકર્માનું પ્રેરણાદાયી સંબોધન
અમદાવાદ શહેરમાં ગુરુપૂર્ણિમાના પાવન પર્વની શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. લાઈફ મિશન યુથ ટીમ દ્વારા આયોજિત વિશેષ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમમાં ભાજપના પ?...
ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન ‘નમો ગ્રીન રેલ’ શરૂ, PM મોદીએ જીંદથી આપી લીલી ઝંડી
ભારતીય રેલવેના ઇતિહાસમાં ગ્રીન અને સ્વચ્છ પરિવહનના નવા યુગની શરૂઆત થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવાર, 17 જુલાઈ, 2026ના રોજ હરિયાણાના જીંદ રેલવે સ્ટેશનથી ભારતની પ્રથમ હાઇડ્રોજન ફ્યુઅલ સ?...
પેલેસ્ટાઈનના સમર્થનમાં ભારતનો મજબૂત અવાજ : ટૂ-સ્ટેટ સોલ્યુશન અને UNના પૂર્ણ સભ્યપદને ફરી આપ્યું સમર્થન
બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં યોજાયેલી પેલેસ્ટાઈન ડોનર ગ્રુપ (PDG)ની બીજી મંત્રીસ્તરીય બેઠકમાં ભારતે પેલેસ્ટાઈનની જનતા પ્રત્યેના પોતાના લાંબા ગાળાના રાજકીય, વિકાસલક્ષી અને માનવતાવાદી સ?...
મેલબર્નમાં 30 હજાર ભારતીયો વચ્ચે PM મોદીનો ભવ્ય શો, ‘મોદી-મોદી’ના નારાથી ગુંજ્યું સ્ટેડિયમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8થી 10 જુલાઈ 2026 દરમિયાન ઓસ્ટ્રેલિયાની સત્તાવાર મુલાકાતે પહોંચ્યા છે. આ પ્રવાસ તેમની ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની ત્રણ દેશોની 6થી 11 જુલાઈની મુલાકાતનો બી...
નર્મદા વિવાદનો ઐતિહાસિક અંત : અમિત શાહની હાજરીમાં ચાર રાજ્યો વચ્ચે ઐતિહાસિક સમજૂતી, દાયકાઓ જૂનો વિવાદ ઉકેલાયો
નર્મદા એવોર્ડ હેઠળના લાભાર્થી રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા બાકી ચુકવણીના વિવાદનો આખરે ઐતિહાસિક અંત આવ્યો છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મં?...
PM મોદીની પ્રમ્બાનન મંદિર મુલાકાત : ઇન્ડોનેશિયામાં 1000 વર્ષ જૂનો હિન્દુ વારસો, ભારત કરશે પુનઃસ્થાપનમાં સહાય
ઇન્ડોનેશિયાના યોગ્યાકાર્તા નજીક આવેલું ભવ્ય પ્રમ્બાનન મંદિર સંકુલ માત્ર એક પ્રાચીન ધાર્મિક સ્થળ નથી, પરંતુ ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે હજારો વર્ષોથી ચાલતા સાંસ્કૃતિક અને સભ્યતાગત સંબંધો...
જકાર્તામાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત, પ્રબોવો સાથે મહત્વપૂર્ણ બેઠક; બ્રહ્મોસ ડીલ પર મોટી જાહેરાત શક્ય
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઈન્ડોનેશિયા મુલાકાતે ભારત-ઈન્ડોનેશિયા સંબંધોમાં નવા વ્યૂહાત્મક અધ્યાયની શરૂઆત કરી છે. જકાર્તામાં પહોંચેલા વડા પ્રધાન મોદીનું ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબો...