Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 28°C

ભારત

2,435 stories

ગૃહમંત્રી હર્ષ સંઘવી : પેટ્રોલ-ડીઝલની અછતની વાતો માત્ર અફવા, ખોટી અફવા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર પેટ્રોલ અને ડીઝલની અછત અંગે અફવા-પાયાવિહોણી ચર્ચાઓ ચાલી રહી છે, જેના કારણે ગુજરાતના નાગરિકોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યભરના પેટ્રોલ પંપો પર લોકોની ભીડ જોવા મળી, પરંતુ રાજ્યના ગૃહમંત્રી હર્ષ…

· 2 min read

ખુશખબર : ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે બે નવીન સેમી લકઝરી “ગુર્જર નગરી” બસોનું લોકાર્પણ

ખેડા જિલ્લાના નડીયાદ બસ સ્ટેશન ખાતે નડીયાદ વિધાનસભાના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ના હસ્તે નડિયાદ – આણંદ – અંજારના સ્થાપિત રૂટ પર ચાલતી સાદી બસોની જગ્યાએ બે નવીન સેમી લકઝરી “ગુર્જર નગરી” બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે મોટી સંખ્યામાં મુસાફરો…

· 2 min read

ટ્રમ્પનું મોટું એલાન-પાંચ દિવસ ઈરાનના પાવર પ્લાન્ટ પર હુમલો નહીં કરે, બે દિવસ ચાલેલી વાતચીત બાદ નિર્ણય

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ઈરાનના પાવર પ્લાન્ટ્સ અને એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર તમામ સૈન્ય હુમલાઓ આગામી 5 દિવસ માટે રોકી દેવા સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. આ નિર્ણય અમેરિકા-ઈરાન વચ્ચે બે દિવસથી ચાલતી સંવાદ પ્રક્રિયાને ધ્યાને રાખીને લેવામાં આવ્યો છે. ટ્રમ્પએ…

· 2 min read

પ્રધાનમંત્રીએ શહીદ દિવસ પર ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને આપી શ્રદ્ધાંજલિ

શહીદ દિવસના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે જણાવ્યું કે આ બહાદુર શહીદોની શહાદત ભારતની સામૂહિક સ્મૃતિમાં સદાય માટે અંકિત રહી છે અને તેમની કુરબાની દેશના ઈતિહાસમાં અમર બની ગઈ છે.…

· 2 min read

સહકારી બેંકો માટે સાયબર સુરક્ષા પર RBIનો ફોકસ, અમદાવાદમાં વર્કશોપ યોજાઈ

Reserve Bank of India દ્વારા સાયબર છેતરપિંડી સામે જાગૃતિ વધારવા માટે અમદાવાદમાં મહત્વપૂર્ણ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. “સાયબર સંબંધિત છેતરપિંડીઓનો સામનો કરવો” વિષય પર યોજાયેલી આ વર્કશોપનો મુખ્ય હેતુ બેંકિંગ ક્ષેત્રમાં વધતી જતી ડિજિટલ છેતરપિંડી અને તેની નવી તરકીબો…

· 3 min read

ભારત શાંતિના માર્ગે અડગ, અફવાઓ ફેલાવનારા નિષ્ફળ જશે : PM મોદી

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી સ્થિતિથી સૌ કોઇ વાફેફ છે. ઇરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસરને પગલે નાગરિકોમાં દહેશતની સ્થિતિ છે. ગેસ અને ઓઇલના ભાવોમાં વધારો થતા નાગરિક મુશ્કેલીમાં મુકાયો છે. તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેની…

· 3 min read

લોકસભામાં બોલ્યા PM મોદી : ‘મિડલ ઈસ્ટમાં સ્થિતિ ચિંતાજનક, ભારતીયોની સુરક્ષા અમારી પ્રાથમિકતા…’

પશ્ચિમ એશિયામાં વધતા સંઘર્ષ વચ્ચે વૈશ્વિક પરિસ્થિતિ ગંભીર બની રહી છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા અથડામણમાં સંયુક્ત રાજ્ય અમેરિકાની સંડોવણીથી તણાવ વધુ વધી ગયો છે. https://twitter.com/oneindianewscom/status/2036010198587126259 છેલ્લા 24 દિવસથી ચાલતા આ યુદ્ધના કારણે વૈશ્વિક અર્થતંત્ર અને ઊર્જા પુરવઠા પર…

· 3 min read

ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા ‘ચકલી દિવસ’ ઉજવણી કરાઈ

ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષ દ્વારા 'ચકલી દિવસ' ઉજવણી કરાઈ છે. પ્રચાર સંયોજક મૂકેશ પંડિત દ્વારા અહીંયા હોદ્દેદારોને ચકલી માળા ભેટ આપવામાં આવેલ. પ્રકૃતિ પર્યાવરણ જાગૃતિ અને ચકલી બચાવવાના હેતુ સાથે ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલની મુખ્ય ઉપસ્થિતિ સાથે…

· 2 min read

રાજુલાથી ગુમ થયેલી હિંદુ યુવતીનો વિડીયો વાયરલ : ‘મેં મારી મરજીથી મુહિસ ફિરાણી સાથે લગ્ન કર્યાં છે, મારી જિંદગીમાં કોઈની દખલગીરી નહીં ચાલે’

અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં ગુમ થયેલી યુવતીના મામલે હવે મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયોમાં યુવતીએ પોતે જ જાહેર કર્યું છે કે તેણે પોતાની મરજીથી લગ્ન કર્યા છે અને તે સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ ઘટનાએ સ્થાનિક…

· 2 min read

પશ્ચિમ એશિયા સંકટ : PM મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી

વૈશ્વિક સ્તરે વધતી ભૂરાજકીય તંગદિલી વચ્ચે નરેન્દ્ર મોદીએ રવિવારે સાંજે 7, લોક કલ્યાણ માર્ગ પર ઊંચી સ્તરની કેબિનેટ બેઠક બોલાવી હતી. આ બેઠક આશરે સાડા ત્રણ કલાક સુધી ચાલી હતી, જેમાં પેટ્રોલિયમ, ગેસ, ડીઝલ, વીજળી અને જરૂરી ચીજવસ્તુઓના સપ્લાય અંગે…

· 3 min read