Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 32°C

ભારત

2,435 stories

નવી દિલ્હીમાં ભારત-કંબોડિયા વચ્ચે સંબંધ મજબૂત કરવા માટે વિશેષ દ્વિપક્ષીય બેઠક

ભારત અને કંબોડિયાએ શુક્રવારે નવી દિલ્હીમાં એક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજી. આ બેઠકનો મુખ્ય હેતુ બંને દેશો વચ્ચેના રાજકીય, આર્થિક અને સંરક્ષણ સંબંધોને વધુ મજબૂત બનાવવાનો હતો. બેઠકમાં વેપાર, રોકાણ, સાંસ્કૃતિક વારસા સંરક્ષણ અને વિકાસ ભાગીદારી જેવા વિવિધ ક્ષેત્રોમાં સહયોગ…

· 3 min read

ગુજરાતમાં LPG ડિલીવરી હવે માત્ર એક ક્લિકમાં – વોટ્સએપ, SMS અને એપ દ્વારા બુકિંગ

ગુજરાત સરકારની માર્ગદર્શિકામાં રાજ્યમાં રાંધણગેસ (LPG) પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોને કોઈ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરવામાં આવી છે. રાજ્યમાં LPG વિતરણને સુવ્યવસ્થિત બનાવવા માટે ગેસ એજન્સીઓ તેમજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓની નિરીક્ષણ ટીમો સક્રિય છે.…

· 2 min read

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના નેતૃત્વમાં ઉત્તરાખંડ મંત્રીમંડળનું વિસ્તરણ, પાંચ ધારાસભ્યોને શપથ લીધા

ઉત્તરાખંડમાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી ના નેતૃત્વમાં રાજ્ય મંત્રીમંડળનું વિસ્તરણ શુક્રવારે થયું. નવા મંત્રીઓના શપથ ગ્રહણ સમારોહમાં પાંચ ધારાસભ્યોને મંત્રીપદ માટે શપથ અપાવવામાં આવી. રાજ્યપાલે લેવડાવ્યું પદ અને ગુપ્તતાનું શપથ લોકભવન ખાતે આયોજિત સમારોહમાં રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ ગુરમીત સિંહ (નિવૃત્ત)…

· 2 min read

ઉત્તરપ્રદેશમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો દ્વિતીય દિવસ, પ્રેમાનંદ મહારાજ સાથે મુલાકાત

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે તેમના દ્વિતીય દિવસે વૃંદાવન પહોંચ્યા અને અહીંના પ્રખ્યાત સંત પ્રેમાનંદ મહારાજ સાથે મુલાકાત કરી. શુક્રવારે સવારે 7:30 કલાકે રાષ્ટ્રપતિ કડક સુરક્ષા વ્યવસ્થામાં રાધા કેલી કુંજ આશ્રમ પહોંચ્યા, જ્યાં સંત મહારાજ સાથે વક્તચીત અને માર્ગદર્શન પ્રાપ્ત કર્યું.…

· 2 min read

પીએમ મોદી : ભારત વૈશ્વિક ઉર્જા ક્ષેત્રમાં નિર્ણાયક પ્રકરણ લખી રહ્યું છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું કે ભારત વૈશ્વિક ઉર્જા ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પ્રકરણ લખી રહ્યું છે. તેમના ટિપ્પણી અનુસાર, આ પરિવર્તન વીજળીકરણ, સ્વચ્છ ઉર્જા અને સ્થાનિક ઉત્પાદન પર કેન્દ્રિત છે. તેમણે ટ્વિટર (X) પર કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીપાદ યેસો નાઈક દ્વારા લખાયેલ…

· 2 min read

જલ જીવન મિશન 2.0 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે MoU સંપન્ન

ગુજરાતમાં જલ જીવન મિશન 2.0 અંતર્ગત રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે મહત્વપૂર્ણ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) હસ્તાક્ષર થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સુવિધા વધુ સુલભ…

· 3 min read

ભાજપ કાર્યકર્તા ધ્યેય સાથે પક્ષ અને સમાજની અપેક્ષા પૂર્ણ કરનાર છે – હર્ષદગિરિ ગોસાઈ

સ્થાનિક સ્વરાજની આગામી ચૂંટણીઓ સંદર્ભે ભાવનગર જિલ્લા ભાજપની બેઠકમાં અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રી, રાજ્યના મંત્રી અને પદાધિકારીઓનું માર્ગદર્શન મળ્યું જેમાં મુખ્ય જિલ્લા પ્રભારી હર્ષદગિરિજી ગોસાઈ એ કહ્યું કે, ભાજપ કાર્યકર્તા ધ્યેય સાથે પક્ષ અને સમાજની અપેક્ષા પૂર્ણ કરનાર…

· 3 min read

કેન્દ્રની મોટી રાહત : એપ્રિલમાં રેશનકાર્ડ ધારકોને મળશે એકસાથે 3 મહિનાનું અનાજ

કેન્દ્ર સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા એપ્રિલ 2026 માટે રેશનકાર્ડ ધારકોને મોટી રાહતના સમાચાર મળ્યા છે. સત્તાવાર જાહેરાત અનુસાર, લાભાર્થીઓને એકસાથે ત્રણ મહિનાનું અનાજ—એપ્રિલ, મે અને જૂન—આપવામાં આવશે. તમામ પાત્ર લાભાર્થીઓ તેમની નજીકની સરકારી સસ્તા અનાજની દુકાનથી નિર્ધારિત…

· 2 min read

સરકારી પરવાનગી વિના મુસ્લિમ શખ્સે ખરીદી હિંદુની સંપત્તિ, ભાવનગરમાં અશાંતધારા ઉલ્લંઘનનો પહેલો કેસ

ભાવનગર શહેરમાં અશાંતધારા અધિનિયમના ઉલ્લંઘનનો પ્રથમ કેસ નોંધાતા પ્રશાસનમાં ચકચાર મચી છે. આ કેસ રાજ્યમાં અમદાવાદ પછી બીજો અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં પ્રથમ ગણાઈ રહ્યો છે. ક્રેસન્ટ વિસ્તારમાં આવેલ એક મકાન કલેક્ટર અથવા એસડીએમની અગાઉની મંજૂરી વગર વેચી દેવામાં આવ્યું હોવાના આરોપસર…

· 3 min read

સિંધુ જળ સંધિ પર ભારતનો કડક નિર્ણય, પાકિસ્તાન સુધરશે નહીં ત્યાં સુધી કોઈ ચર્ચા નહીં

ભારત એ પાકિસ્તાન સામે કડક વલણ અપનાવતા સ્પષ્ટ ચેતવણી આપી છે કે જ્યાં સુધી પાકિસ્તાન ‘આતંકવાદનું વૈશ્વિક કેન્દ્ર’ તરીકે પોતાની નીતિઓમાં ફેરફાર નહીં કરે, ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત જ રહેશે. વિશ્વ જળ દિવસ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં ભારતના કાયમી…

· 3 min read