જસ્ટિસ સૂર્યકાંત બન્યા ભારતના 53મા CJI, રાષ્ટ્રપતિ સમક્ષ લીધા શપથ
જસ્ટિસ સૂર્યકાંતે સોમવારે, 24 નવેમ્બર 2025ના રોજ ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા અને સત્તાવાર રીતે કાર્યભાર સંભાળ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા ગૌરવસભર સમારંભમાં તેમને શપથ લેવડાવી। જસ્ટિસ સૂર્યકાંતે પૂર્વ મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈનું સ્થાન લીધું છે,…










