Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 36°C

ભારત

2,431 stories

પીએમ મોદી અને નેપાળ પીએમ સુશીલા કાર્કી વચ્ચે ટેલિફોનિક વાતચીત, ભારત તરફથી સહાયનો વિશ્વાસ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે (18 સપ્ટેમ્બર) એક્સ પર પોસ્ટ કરીને માહિતી આપી કે તાજેતરમાં તેમની નેપાળની નવનિયુક્ત વડાં પ્રધાન સુશીલા કાર્કી સાથે ટેલિફોનિક વાતચીત થઈ હતી. આ ચર્ચામાં બંને દેશો વચ્ચેના પરંપરાગત અને ઐતિહાસિક સંબંધો, પ્રાદેશિક પરિસ્થિતિ, શાંતિ અને…

· 2 min read

પાકિસ્તાન-સાઉદી વચ્ચે NATO જેવી ડીલ અંગે ભારતની પ્રથમ પ્રતિક્રિયા

પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે તાજેતરમાં થયેલી વ્યૂહાત્મક પરસ્પર સંરક્ષણ સમજૂતીને લઈને ભારતે સત્તાવાર પ્રતિક્રિયા આપી છે. આ કરાર મુજબ, જો બંનેમાંથી કોઈ એક દેશ પર હુમલો થાય, તો તેને બંને દેશો પર હુમલો માનવામાં આવશે. આ વિકાસને ભારતે ગંભીરતાથી…

· 3 min read

નક્સલીઓનો અંત નજીક, શાહની ડેડલાઈન પહેલાં જ શસ્ત્ર સમર્પણની તૈયારી

ભારતમાં નક્સલવાદ હવે તેના અંતિમ દિવસોમાં છે, કારણ કે માઓવાદી સંગઠનો સતત નબળા પડતા જાય છે. તાજેતરમાં CPI-માઓવાદી તરફથી એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ સામે આવ્યો છે, જેમાં તેમણે કેન્દ્ર સરકાર સમક્ષ એક મહિનાના સંઘર્ષવિરામ (Ceasefire) માટે ઑફર મૂકી છે. ‘અભય’ નામથી…

· 3 min read

દિલ્હીની ઝેરી હવાની અસરથી લાલ કિલ્લો કાળો પડી રહ્યો છે, અભ્યાસમાં થયો ચોંકાવનારો ખુલાસો

દિલ્હીના લાલ કિલ્લો, જે UNESCO વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન ધરાવે છે, હાલમાં ગંભીર પડકારનો સામનો કરી રહ્યો છે. તેની ખ્યાતનામ લાલ દિવાલો હવે કાળી પડતી જતી નજરે આવે છે. 15 સપ્ટેમ્બર, 2025 ના રોજ પ્રકાશિત એક તાજેતરના વૈજ્ઞાનિક અભ્યાસમાં સ્પષ્ટ…

· 4 min read

‘રશિયન ઓઈલ ખરીદવા બદલ ભારત-ચીન પર લગાવો ટેરિફ’: G7 દેશો પર દબાણ ઊભું કરી રહ્યું છે અમેરિકા

અમેરિકા અને રશિયા વચ્ચેના તણાવના માહોલમાં હવે ભારત સીધું નિશાન બન્યું છે. રશિયા પાસેથી ક્રૂડ તેલની ખરીદી બદલ અમેરિકાએ ભારત પર 50% ટેરિફ લાદવાનો કડક નિર્ણય કર્યો છે, જ્યારે ચીન સહિતના અન્ય દેશો પણ રશિયન તેલના મોટા ખરીદદારો હોવા છતાં…

· 3 min read

પીએમ મોદીનો સંદેશ: ‘નેપાળમાં શાંતિ, સમૃદ્ધિ અને પ્રગતિ માટે ભારત પ્રતિબદ્ધ’

નેપાળમાં લાંબા સમયથી ચાલી રહેલી રાજકીય અરાજકતા બાદ હવે વચગાળાની સરકારનું ગઠન કરવામાં આવ્યું છે અને સુશીલા કાર્કી એ દેશની વચગાળાની સરકારના વડા પ્રધાન તરીકે શપથ લીધા છે. 12 સપ્ટેમ્બરનાં રોજ રાત્રે લગભગ 9 વાગ્યે યોજાયેલી શપથવિધિ બાદ સુશીલા કાર્કીએ…

· 3 min read

નેપાળમાં માર્ચ 2026માં યોજાશે ચૂંટણી, સુશીલા કાર્કીના નેતૃત્વમાં લેવાયો નિણર્ય

નેપાળમાં છેલ્લા કેટલાક મહિનાથી ચાલી રહેલા રાજકીય સંકટ અને ખાસ કરીને જેન-Z દ્વારા કરવામાં આવેલા વ્યાપક પ્રદર્શનોએ દેશમાં મોટો રાજકીય વળાંક લાવ્યો છે. આ પ્રદર્શન દરમિયાન સંસદને ભંગ કરવાની અને તાત્કાલિક વચગાળાની સરકાર રચવાની માંગ જોરદાર રીતે ઉઠી હતી. આ…

· 3 min read

ટ્રમ્પના ટેરિફ ભારતના વધતા પ્રભાવના ડરનું પરિણામ : RSS વડા મોહન ભાગવત

નાગપુરમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા ભારે ટેરિફ અંગે પોતાની સ્પષ્ટ પ્રતિક્રિયા આપી. ભાગવતે જણાવ્યું કે આ ટેરિફ કોઈ આર્થિક કારણસર નથી, પરંતુ ભારતના વધતા…

· 4 min read

વડાપ્રધાન મોદીએ કતારના અમીરને કર્યો કોલ, ઈઝરાયલના હુમલાને સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું

હમાસના ટોપ અધિકારી દોહામાં અમેરિકાના સમર્થન આધારિત યુદ્ધ વિરામ કરાર પર ચર્ચા કરવા બેઠા હતા, તે પહેલાં જ ઈઝરાયલની સેનાએ કતારની રાજધાની દોહામાં અચાનક હુમલો કર્યો, જેના કારણે ત્યાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ હુમલો અત્યંત ગંભીર પરિસ્થિતિ સર્જતો…

· 3 min read

દિલ્હીમાં આતંકી સાજિશ નિષ્ફળ, 5 આતંકીઓ પકડાયા અને વિસ્ફોટક સામગ્રી જપ્ત

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે એક મોટો આતંકી મોડ્યુલ તોડી પાડવામાં સફળતા મેળવી છે. વિવિધ રાજ્યોમાં ચલાવવામાં આવેલા સંયુક્ત ઓપરેશન દરમિયાન 5 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી બે આરોપી દિલ્હીના, એક મધ્યપ્રદેશનો, એક હૈદરાબાદનો અને એક રાંચીનો હોવાનું સામે…

· 3 min read