Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 36°C

ભારત

2,431 stories

પીએમ મોદીએ લોન્ચ કર્યું સ્વદેશી BSNL 4G, એકસાથે 97 હજાર મોબાઈલ ટાવરનું લોકાર્પણ કર્યું

પીએમ નરેન્દ્ર મોદીએ આજે દેશના ટેલિકોમ ક્ષેત્ર માટે ઐતિહાસિક ક્ષણ સર્જી છે. તેમણે સંપૂર્ણ સ્વદેશી ટેક્નોલોજી પર આધારિત BSNLનું 4G નેટવર્ક લોન્ચ કર્યું છે, જે ભવિષ્યમાં 5G માટે પણ તૈયાર છે. આ નેટવર્કને સમગ્ર ભારતમાં અંદાજે 97,500 મોબાઇલ ટાવર સાઇટ્સ…

· 3 min read

પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ : રાજ્યમાં 1,000 સ્વદેશી મેળા અને 20,000થી વધુ આત્મનિર્ભર સંકલ્પ અભિયાન યોજાશે

ભારતને ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૃષ્ટિકોણ હેઠળ આત્મનિર્ભર ભારતનો ભાવિ માર્ગ સ્પષ્ટ કરવામાં આવ્યો છે. તેમણે સામાન્ય જનતા, ખેડૂતો, મહિલાઓ અને યુવાઓને સ્વદેશી ચીજવસ્તુઓ ખરીદવાની દિશામાં પ્રેરણા આપવા માટે અનુરોધ કર્યો છે, જેથી ભારતીય ઉત્પાદનને…

· 3 min read

‘તૂટેલા એરબેઝને જીત ગણાવે’, UNમાં પાકિસ્તાની PM પર ભારતનો પ્રહાર

ભારતે શુક્રવારે (26 સપ્ટેમ્બર) સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનના વડા પ્રધાન શહેબાઝ શરીફના સંબોધનનો કડક જવાબ આપ્યો હતો. ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પાકિસ્તાન આતંકવાદનું મહિમામંડન કરી રહ્યું છે અને વિશ્વ મંચ પર જુઠ્ઠાણાં અને ભ્રમજનક વાતો ફેલાવી રહ્યું છે. ભારતીય…

· 3 min read

પીએમ મોદીને તિરંગો ફરકાવતાં રોકવા ઇનામ જાહેર કરનાર પન્નુ વિરુદ્ધ NIAની FIR

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ અમેરિકામાં સ્થિત ખાલિસ્તાની આતંકવાદી અને પ્રતિબંધિત સંગઠન ‘શીખ્સ ફોર જસ્ટિસ’ (SFJ)ના ચીફ ગુરપતવંત સિંઘ પન્નુ વિરુદ્ધ ગંભીર આરોપોમાં FIR નોંધાવી છે. પન્નુએ 15 ઓગસ્ટ, 2025ના રોજ ભારતના સ્વતંત્રતા દિવસને નિશાન બનાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લાલ…

· 3 min read

UNHRCના મંચ પર ભારતનો પાકિસ્તાન પર તીખો પ્રહાર

યુનાઈટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ (UNHRC)ની બેઠકમાં ભારતે પાકિસ્તાનને કડક શબ્દોમાં ફટકાર લગાવી. ભારતના સ્થાયી પ્રતિનિધિ ક્ષિતિજ ત્યાગીએ પાકિસ્તાનની દોઢલી નીતિઓને ખુલ્લેઆમ દુનિયા સામે ઉઘાડું પાડતાં કહ્યું કે પાકિસ્તાન ખૈબર પખ્તુનખ્વામાં પોતાના જ નાગરિકો પર બોમ્બમારો કરી નિર્દોષોને મોતને ઘાટ…

· 3 min read

‘PoK આપમેળે ભારતનો ભાગ બનશે’, મોરક્કોની ધરતીથી રાજનાથ સિંહનો પાકિસ્તાનને મેસેજ

ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ હાલમાં મોરોક્કોની બે દિવસની મુલાકાત પર છે, જે મોરોક્કો માટે તેમની પ્રથમ મુલાકાત ગણાય છે. મોરોક્કો પહોંચતાં તેમણે ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સના ઉત્પાદન એકમનું ઉદ્ઘાટન કર્યું, જે આફ્રિકામાં ભારતની પ્રથમ સંરક્ષણ ઉત્પાદન પ્લાન્ટ છે. આ મુલાકાત…

· 3 min read

PM મોદીએ દેશવાસીઓને નવરાત્રિની શુભેચ્છા આપી

આજે નવરાત્રિનો પહેલો નોરતું છે અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આ પવિત્ર તહેવારની શુભેચ્છા પાઠવી છે. તેમણે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટમાં લખ્યું, “તમને બધાને નવરાત્રિની શુભકામનાઓ. હિંમત, સંયમ અને સંકલ્પ પ્રત્યેની ભક્તિથી ભરેલો આ પવિત્ર તહેવાર…

· 3 min read

આજથી GSTના નવા રેટ લાગુ, સોયથી લઈને AC સુધી આ વસ્તુઓ થશે સસ્તી

ભારતની અપ્રત્યક્ષ કર (Indirect Taxation) પદ્ધતિમાં 22 સપ્ટેમ્બરથી એક ઐતિહાસિક પરિવર્તન અમલમાં આવ્યું છે, જેને સરકાર “GST 2.0” તરીકે રજૂ કરી રહી છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલે, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં આ સુધારાને મંજૂરી…

· 5 min read

ભારત સાથેના સંબંધોમાં નવી શરૂઆત કરવા તૈયાર કેનેડા, દિલ્હીની બેઠકમાં મોટો નિર્ણય

લગભગ 11 મહિના પહેલા કેનેડાની નેશનલ સિક્યુરિટી એડવાઈઝર (NSA) નથાલી ડ્રોઈન અને ડેપ્યુટી વિદેશ મંત્રી ડેવિડ મોરિસે આક્ષેપ કર્યો હતો કે, કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદીઓને ટાર્ગેટ કરવા પાછળ ભારતની સંડોવણી છે. આ ઘટના પછી બંને દેશોના સંબંધોમાં તણાવ ઉભો થયો હતો…

· 3 min read

પીએમ મોદી સાથે મધુર સંબંધો, ટેરિફ વિવાદ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ

ટેરિફને લઈને ભારત અને અમેરિકા વચ્ચે થોડા સમયથી તણાવ જોવા મળી રહ્યો હતો, ખાસ કરીને વોશિંગ્ટન દ્વારા લાગુ કરાયેલા વધારાના આયાત શુલ્ક અને ભારત તરફથી તેના પ્રતિસાદરૂપ પગલાંને કારણે બંને દેશોના વેપાર સંબંધોમાં ગરમાવો આવ્યો હતો. જોકે, હવે અમેરિકી રાષ્ટ્રપતિ…

· 3 min read