અમદાવાદમાં ₹82.60 કરોડનું વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે, કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને AMCની મોટી યોજના
અમદાવાદમાં રમતગમતના માળખાગત વિકાસને નવી દિશા આપવાના હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા થલતેજ વોર્ડના ભાડજ વિસ્તારમાં આધુનિક ઇન્ટિગ્રેટેડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વિકસાવવાની મહત્વાકાંક્ષી યોજના હાથ ધરવામાં આવી છે. કોમનવેલ્થ ગેમ્સ સહિત આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓને ધ્યાનમાં રાખીને તૈયાર થનારા આ પ્રોજેક્ટ…










