ઉત્તરકાશીમાં મકાન-દુકાન, રોડ બધું જ કાટમાળમાં ફેરવાયા, 4ના મોત, 50 ગુમ
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં 5 ઓગસ્ટે થયેલા ભયાનક વાદળ ફાટ્યા પછી સર્જાયેલી કુદરતી આપત્તિએ સમગ્ર ધરાલી ગામને નાશની કગાર પર લાવી દીધું છે. સતત ભારે વરસાદ બાદ અચાનક વાદળ ફાટ્યાની ઘટના સામ...
અભિપ્રપુર ગામે વરસાદી પાણીએ જીવન અટકાવ્યું, દૂધ મંડળી અને શાળાઓ બંધ
ભારે વરસાદના કારણે પ્રાથમિક શાળાઓમાં પણ પાણી ઘૂસતાં શિક્ષણકાર્ય સ્થગિત કરવામાં આવ્યું છે. બાળકોના જીવને જોખમ ન રહે તે હેતુથી શાળાઓ બંધ રાખવામાં આવી છે અને પાણી ઊતરે ત્યાં સુધી તેમ જ રાખવાન?...
ઉત્તરાખંડ: ભારે વરસાદને કારણે યમુનોત્રી NH પાસે ભૂસ્ખલન, અનેક રસ્તાઓ બંધ
ઉત્તરાખંડમાં હાલ મૌસમ ખુબજ ખરાબ છે અને સતત ભારે વરસાદના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં જનજીવન પર ગંભીર અસર પડી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્ય માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું ...
ગુજરાતને ધમરોળશે મેઘરાજા! હવામાન વિભાગે કરી રાજ્યમાં ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં ચોમાસું હવે સંપૂર્ણ રીતે સક્રિય બન્યું છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હાલ રાજ્યમાં બે સક્રિય વાતાવરણીય સિસ્ટમ્સની અસર જોવા મળી રહી છે, જ...
કેદારઘાટીમાં વાદળ ફાટવાથી ભારે તબાહી,અનેક ઘરો-વાહનો કાટમાળ નીચે દટાયા
ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાંક દિવસોથી ચાલી રહેલા સતત વરસાદના કારણે હાલત કફોડી બની છે. શુક્રવારે મોડી રાત્રે રૂદ્રપ્રયાગ જિલ્લાના કેદારઘાટીમાં આવેલા રુમસી ગામમાં વાદળ ફાટવાની ઘટનાએ તબાહી ?...
ગુજરાતમાં સિઝનનો 55.26% વરસાદ નોંધાયો, સરદાર સરોવર ડેમમાં 60% જેટલો જળસંગ્રહ
રાજ્યમાં ચાલુ ચોમાસાની સિઝનમાં વરસાદ ધીમે ધીમે ગતિ પકડી રહ્યો છે અને હાલ સુધીમાં સરેરાશ 55.26 ટકા વરસાદ નોંધાઈ ચુક્યો છે. જેમાં કચ્છ રીજન સૌથી આગળ છે, જ્યાં અત્યાર સુધીમાં 64 ટકા વરસાદ વરસ્યો છે. ?...
ગુજરાતના 6 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં ચોમાસાની આ સિઝન હવે તીવ્રરૂપ ધારણ કરી રહી છે, અને રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરતાં 6 જિલ્?...
રાજ્યમાં નર્મદા કેનાલ પરના 36 પુલોને તાત્કાલિક બંધ કરવા આદેશ, 5 અતિ-જોખમી પુલ સંપૂર્ણપણે બંધ કરાયા
ગુજરાતમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદના પરિણામે રાજ્યના અનેક માર્ગો અને પુલો પર અસર થઈ છે. ખાસ કરીને નર્મદા કેનાલ નેટવર્ક પર આવેલી પરિવહન સુવિધાઓની સ્થિતિને લઈને રાજ્ય સરકારે ગંભીરતા દાખવ?...
હિમાચલમાં વરસાદે કહેર વર્તાવ્યો, 1000 કરોડનું નુકસાન, મૃત્યુઆંક વધીને 106 એ પહોંચ્યો
હિમાચલ પ્રદેશમાં ચોમાસાની ઋતુએ ભારે તબાહી મચાવી છે. મંગળવારે શિમલા, બિલાસપુર અને સોલન સહિતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે 16 જુલાઈ માટે ચંબા, કાંગડા, મંડી અને સિરમૌર જ?...
ગુજરાતમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી, 10થી વધુ જિલ્લામાં ઍલર્ટ
રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસોથી મોસમમાં થયેલા પલટા સાથે જ સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને પૂર્વી જિલ્લાઓમાં વરસાદનું જોર વધુ નોંધાયું છે. હવામાન વિભાગના તાજે?...