click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ઉત્તરાખંડ: ભારે વરસાદને કારણે યમુનોત્રી NH પાસે ભૂસ્ખલન, અનેક રસ્તાઓ બંધ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ઉત્તરાખંડ: ભારે વરસાદને કારણે યમુનોત્રી NH પાસે ભૂસ્ખલન, અનેક રસ્તાઓ બંધ
Gujarat

ઉત્તરાખંડ: ભારે વરસાદને કારણે યમુનોત્રી NH પાસે ભૂસ્ખલન, અનેક રસ્તાઓ બંધ

ઉત્તરાખંડમાં સતત વરસાદ બાદ ઘણા વિસ્તારોમાં ભૂસ્ખલન થયું છે. જેથી ઘણા રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે, ગૌરીકુંડ ચાલવાનો માર્ગ પણ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યો છે.

Last updated: 2025/07/28 at 2:32 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ઉત્તરાખંડમાં હાલ મૌસમ ખુબજ ખરાબ છે અને સતત ભારે વરસાદના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં જનજીવન પર ગંભીર અસર પડી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્ય માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અલ્મોરા, બાગેશ્વર, ચમોલી, દેહરાદૂન, હરિદ્વાર, નૈનિતાલ, પૌરી, પિથોરાગઢ, રુદ્રપ્રયાગ, ટિહરી અને ઉત્તરકાશી સહિતના ઘણા જિલ્લાઓમાં આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. સતત વરસાદને પગલે ભૂસ્ખલન ઘટનાઓ વધી રહી છે અને અનેક રસ્તાઓ, ખાસ કરીને પર્વતીય માર્ગો, અવરોધિત થયા છે. તેમાં ગૌરીકુંડ જતા મહત્વના માર્ગને અસ્થાયી રીતે બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે કેદારનાથ યાત્રા પર અસર જોવા મળી રહી છે.

Uttarakhand: भारी बारिश से यमुनोत्री NH के पास भूस्खलन…पैदल मार्ग बंद, जानिए मौसम का हाल @news24tvchannel #Uttarakhand #HeavyRains #landslide pic.twitter.com/MXjDm4uKPr

— Deepti Sharma (@DeeptiShar24006) July 28, 2025

રાજ્યના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે, જ્યારે લાહૌલ સ્પીતીના લારી નાલામાં ભીષણ પૂરના કારણે પીવાના પાણીની પાઈપલાઈનો પણ તૂટી ગઈ છે. આસપાસના ગામડાંના લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ માટે પણ ગંભીર ચેતવણી આપી છે.

રાજ્ય સરકાર અને જિલ્લા તંત્રએ તરત જ કાર્ય પર પ્રવૃત્ત થતા જરૂરી સૂચનાઓ આપી છે. દેહરાદૂન, નૈનિતાલ, બાગેશ્વર, પૌરી અને ટિહરીમાં ભીષણ વરસાદની આગાહી વચ્ચે NH, PWD, PMGSY, ADB, BRO, WB, CPWD જેવા તંત્રોને તાત્કાલિક મશીનરી સાથે તૈનાત રહેવા માટે આદેશ આપવામાં આવ્યો છે, જેથી માર્ગ અવરોધનો તરત નિકાલ કરી ટ્રાફિક ચાલુ રાખી શકાય. તમામ અધિકારીઓ અને કર્મચારીઓને 24×7 સતર્ક રહેવા અને તેમની મોબાઈલ સેવા ચાલુ રાખવા સૂચના અપાઈ છે.

જિલ્લા આપત્તિ નિયંત્રણ કેન્દ્ર, ઉત્તરકાશી દ્વારા હેલ્પલાઇન નમ્બરો જાહેર કરવામાં આવ્યા છે, જેથી જરૂરત પડ્યે તરત સંપર્ક કરી શકાય. આ નમ્બરો છે – 01374-222722, 1077, 7500337269 અને 9456556431. કુલ મળીને, રાજ્યના તમામ વિભાગો હાલ ચુસ્ત કાર્યવાહી માટે તૈનાત છે અને સ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે.

You Might Also Like

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર

ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા

અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ

34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ

વડોદરામાં બનતા C-295 વિમાનો કેમ છે ભારત માટે ગેમચેન્જર? જાણો સંપૂર્ણ વિગતો

TAGGED: @imd, HEAVY RAIN, kedarnath, latest news, news channel in india, oneindianews, Uttarakhand, Uttarakhand Government, ઉત્તરાખંડ, ઓરેન્જ એલર્ટ, કેદારનાથ યાત્રા, ભયાનક ભૂસ્ખલન, ભારતીય હવામાન વિભાગ, ભારે વરસાદ, ભૂસ્ખલન, યમુનોત્રી NH

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 28, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ઓપરેશન મહાદેવ: કાશ્મીરમાં સેનાનો પ્રચંડ પ્રહાર, ત્રણ આતંકવાદીઓ ઠાર
Next Article લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા, રાજનાથ સિંહે કહ્યું- અમે અમારી માતા-બહેનોનો બદલો લીધો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર
Gujarat જૂન 13, 2026
ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા
Gujarat જૂન 13, 2026
અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ
Ahmedabad Gujarat જૂન 13, 2026
34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ
Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?