click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેંક લિ.ની અત્યાધુનિક સુવિધાઓથી સુસજ્જ તારાપુર શાખાનું ઉદ્ઘાટન
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેંક લિ.ની અત્યાધુનિક સુવિધાઓથી સુસજ્જ તારાપુર શાખાનું ઉદ્ઘાટન
GujaratKheda

ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેંક લિ.ની અત્યાધુનિક સુવિધાઓથી સુસજ્જ તારાપુર શાખાનું ઉદ્ઘાટન

આ કાર્યક્રમમાં ખેડૂતો અને પશુપાલકોને વિવિધ યોજનાઓનો લાભ લેવા જણાવાયું.

Last updated: 2025/09/29 at 11:14 એ એમ (AM)
One India News Team
Share
3 Min Read
SHARE

આણંદ જીલ્લાના તારાપુર તાલુકામાં કે.ડી.સી.સી. બેંકની અત્યાધુનિક સુવિધાઓથી સુસજ્જ તારાપુર શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વ હેઠળ તથા દેશના ગૃહ તથા પ્રથમ સહકાર મંત્રી અમિતભાઈ શાહ ના માર્ગદર્શન હેઠળ દેશનું સહકારી માળખું ખૂબ જ પ્રગતિ કરી રહ્યું છે ત્યારે સહકારથી સમૃદ્ધિના સૂત્રને ચરિતાર્થ કરવા  ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેંક લિ.નડિયાદ ના ચેરમેન તેજસભાઈ બી પટેલ ના માર્ગદર્શન હેઠળ અત્યાધુનિક સુવિધાઓથી સુસજ્જ નવ નિર્મિત તારાપુર શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેંક લિ.નડિયાદ ના ચેરમેન તેજસભાઈ બી પટેલ ના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવેલ આત્મનિર્ભર સ્વરોજગાર યોજના “ઘર-ઘર કેસીસી તથા પશુપાલન કેસીસી યોજના, માઇક્રો એટીએમ, વ્હોટસએપ બેન્કિંગ, ટેબ્લેટ બેન્કિંગ,લોન મેજમેન્ટ સિસ્ટમ જેવી ડિજીટલ સુવિધાઓ હેઠળ તારાપુર તથા આજુ બાજુના ગામના નાગરિકોને બેન્કની વિવિઘ ધિરણલક્ષી યોજનાઓ તેમજ ઉપરોક્ત વિવિધ બેન્કિંગ સેવાઓની માહિતી આપવામાં આવી.

કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્યથી કર્યા બાદ બેંકના વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર દ્વારા ઉપસ્થિત સર્વે મહાનુભાવો તથા સભાસદો ગ્રાહકો તથા સહકારી આગેવાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં બેંકના કાર્યસીલ ચેરમેન તેજસભાઈ પટેલ દ્વારા બેંકની વિવિધ યોજનાઓ સમજાવામાં આવી હતી જેવી કે પ્રધાન મંત્રી જીવન જ્યોતિ યોજના, પ્રધાન મંત્રી જીવન સુરક્ષા યોજના, kcc પશુપાલન યોજના, પ્રધાનમંત્રી સૂર્ય ગ્રહ મુક્ત વીજળી યોજના, ધિરાણ લક્ષી યોજનાની માહિતી, રિકવરી અંગેની માહિતી, સામાજિક જન જાગૃતિ અંગેની સમજૂતી, સી ટુ સી (સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર), સેવા મંડળીઓનું કોમ્પુટર રાઇઝેશન, સેવા મંડળી સી એસ સી (કોમન સર્વિસ સેન્ટર) અંતર્ગત મંડળીઓ વિવિધ કામગરી કરી શકશે તેવી અનેક યોજના સમજાવી હતી.ખેડૂતો અને પશુપાલકો ને લાભ લેવાનું જણાવ્યું હતું. આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ દ્વારા બેંકની ડિજિટલ સર્વિસ તથા અન્ય યોજનાઓનો  ઉપયોગ કરવા માહિતી આપવામાં આવી હતી.

સોજીત્રા વિધાનસભા ધારાસભ્ય વિપુલભાઈ પટેલે બેંકના કાર્યશીલ ચેરમેન તેજસભાઈ પટેલ તથા વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ બી પરમારના કાર્યને બિરદાવ્યું હતું અને બેંક ની ડિજિટલ કાર્ય પધ્ધતિ અને બેંક જે ગ્રાહકોના ઘરે જઈ ને જે સેવા પૂરી પાડી રહી છે તે કાર્ય પ્રણાલી ને બિરદાવી હતી.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત સંજયભાઈ પટેલ આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ, વિપુલભાઈ પટેલ સોજીત્રા વિધાનસભા ધારાસભ્ય, તેજસભાઈ પટેલ kdcc બેંક ચેરમેન, રાજેન્દ્રસિંહ પરમાર કેડીસીસી બેંક વા.ચેરમેનનું તારાપુર તાલુકાના સંગઠનના હોદ્દેદારો દ્વારા પરંપરાગત રીતી રિવાજ મુજબ સવિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

 

રિપોર્ટર – યેશા શાહ (ખેડા)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Anand, anand collector, bank, Breaking news, Central Co-operative Bank Ltd, CM Gujarat, gujarat, gujarati news, KDCC Bank, Kheda, kheda collector, Kheda district, kheda news, Narendra Modi, news channel in india, oneindianews, oneindianewsgujarat, pm modi, tarapur, topnews, topnewschannelinindia, આણંદ, આણંદ જીલ્લા, કે.ડી.સી.સી. બેંક, ચેરમેન તેજસભાઈ પટેલ, તારાપુર શાખા, ધારાસભ્ય વિપુલભાઈ પટેલે, ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટીવ બેંક લી., વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર, સહકાર મંત્રી અમિતભાઈ શાહ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 29, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ નડિયાદ ખાતે નવરાત્રી ઉત્સવ ૨૦૨૫ નો ભવ્ય કાર્યક્રમ યોજાયો
Next Article નક્સલવાદીઓનો યુદ્ધવિરામ પ્રસ્તાવ અમિત શાહે નકાર્યો : ‘ગોળીનો જવાબ ગોળીથી મળશે’

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?